કપરાડા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપતા કોંગીજનો દોડતા થઇ ગયા છે.
વલસાડ જિલ્લા ના કપરાડા કોંગ્રેસ ના પ્રમુખ સોમા બાતરી એ રાજીનામુ આપી દીધું છે.
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પૂર્વે રાજીનામું આપનાર સોમા બાતરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલ આડેધડ નિર્ણય લેતા હોવાની વાત સામે નારાજ થઈ આ પગલું ભર્યા નું ચર્ચાઈ રહ્યુ છે. જોકે, આ મેટરે ભારે ચકચાર જગાવી છે.
