વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામ માં 77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વોક ટુ ગેધૅસ ઉમેદ ભાઈ દોર્ષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં 1/3 નંબર વાળા વિધાર્થી ઓને વાલીમંડળના પ્રમુખ દિલીપભાઈ જે પટેલ તરફથી સન્માન પત્ર આપવા માં આવ્યા હતા તેમજ વાલીમંડળ તરફથી અનાથ બાળકોને બેગ અને છત્રી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલ, રાહુલ ભાઈ પટેલ, કમલેશ ભાઈ, જુગલ ભાઈ, વિજય ભાઈ, રાકેશભાઈ સનદિપ ભાઈ સુરેશ ભાઈ હાજર રહ્યા હતા