વલસાડમાં GSTની રેડ પડી છે પરિણામે સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વલસાડ જિલ્લામાં GST વિભાગ દ્વારા ટોબેકોના હૉલસેલ વેપારીઓ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ફફડાટ ફેલાયો છે.
વલસાડ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર GST વિભાગની ટીમે રેડ કર્યા હોવાના અહેવાલ છે.
વલસાડમાં બિલ વગર ટોબેકોનો મોટાપાયે ગેરકાયદેસર ધંધો થતો હોવાની બાતમી મળી હતી.
GST વિભાગની રેડ પડતા ટોબેકોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી વાપીમાં શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર તથા આર.એસ ટ્રેડર્સ સહિત વલસાડમાં 3થી 4 દુકાનોમાં GST વિભાગની રેડ પડી હોવાના અહેવાલ છે.
વલસાડ જિલ્લામાં GST વિભાગના સર્ચ ઓપરેશનથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.