વલસાડ નગરપાલિકા દ્વારા એક જાહેરાત કરવામાં આવી જેમાં પાણી વેરા ડ્રેનેજવેરા માં વધારો કરવા તેમજ વાહનવેરો નાખવા ઈચ્છા ધરાવતી વલસાડ નગરપાલિકા વહીવટ દાર દ્વારા ન્યૂઝ પેપરમાં જાહેરાત કરવામાં આવી એ પછી આ જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. સત્ય ડે દ્વારા એક ઓપિનિયન પોલ આ જાહેરાત પર કરવામાં આવી રહ્યો છે આપના અભિપ્રાય નીચે જણાવેલ પોલ પર ક્લિક કરી આપશો.
