8
/ 100
SEO સ્કોર
રાજ્ય માં ગ્રામ પંચાયતની ચુંટણીઓ ના પરિણામો આવી રહયા છે ત્યારે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 5ના સભ્યના ઉમેદવારને ફક્ત એકજ વોટ મળ્યો હોવાનો બનાવ બન્યો છે.
વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 મત મળ્યો છે.
વાપી તાલુકાના છરવાડા પંચાયતના વોર્ડ સભ્યના આ ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. આ ઉમેદવાર ને ગ્રામજનો તો ઠીક પણ તેની પત્ની તેમજ પરિવારજનોએ પણ વોટ ન આપતા તેને ફક્ત પોતાના વોટ થી જ સંતોષ માનવો પડ્યો હતો.