વલસાડ ના મોગરવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે રેડ કરી 11 જુગારીયા ને ઝડપી લીધા હતા જયારે ત્રણ ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા ની સૂચના હેઠળ વલસાડ ડીવાયએસપી મનોજ સિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પીઆઇ વી ડી મોરી ની આગેવાની હેઠળ વલસાડ શહેર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને મળેલી બાતમીના આધારે વલસાડ મોગરાવાડી હનુમાન ફળિયા માંથી ૧૧ જેટલા જુગારીઓને તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા
પોલીસે જુગરધામ ઉપર રેડ કરતા જ શકુનીઓ માં ભારે ફફડાટ ફેલાયો હતો પોલીસે આ ઈસમો ને તીન પત્તી નો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ સ્થળ ઉપર થી કુલ રૂપિયા 38,૬૧૫ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ હાથ ધરી હતી.
સિટી પોલીસે ઝડપેલા જુગારીઓ માં
(૧ ) બંકીમ યશવંતભાઇ તલાવીયા વ ૨૭ ધંધો છુટક મજુરી રહે.મોગરાવાડી ગણેશ મોલ્લો વલસાડ તા જી વલસાડ ( ૨ ) વિલાસભાઈ નાનાભાઇ પાટીલ ઉવ ૩0 ધંધો નોકરી ( વાપી કંપીની ) , રહે રેલ્વે યાર્ડ મૈત્રી હોલ સામે વલસાડ તા.જી.વલસાડ ( ૩ ) દર્શનભાઈ ઉર્ફે કાળીયો સુરેશભાઈ નાયકા ઉવ ૫ ધંધો મજુરી રહે જયોતી હોલની બાજુમાં મલાવ તળાવની પાસે વલસાડ તા જી વલસાડ ( ૪ ) સંજયભાઈ રામકિશોર સીંગ ઉવ ૩૫ ધંધો મજુરી રહે મોગરાવાડી હનુમાન ફળીયા ઠાકુર નીવાસ વલસાડ તા જી વલસાડ ( ૫ ) સંજયભાઈ ગોવિંદભાઈ કુકણા પટેલ ઉવ ૪૦ ધંધો મજુરી રહે મોગરાવાડી કુરશી . વિકાસ કારખાનાની બાજુમાં વલસાડ તા જી વલસાડ ( ૬ ) રાકેશભાઈ ઘન શ્યામભાઈ યાદવ ઉવ ૩૨ ધંધો મજુરી રહે મોગરાવાડી મોટાતળાવ ગણેશ ફળીયા વલસાડ તા જી વલસાડ ( ૭ ) અશ્વિનભાઈ નરોતમભાઇ ધો પટેલ ઉવ ૨૮ ધંધો મજુરી રહે મોગરાવાડી હનુમાન ફળીયા વલસાડ તા જી વલસાડ ( ૮ ) પ્રકાશભાઈ મહેશભાઈ કુકણા પટેલ ઉવ ૨૫ ધંધો મજુરી રહે હિરા કંપની પાસે ચીદાનંદ એપાર્ટમેન્ટ રૂમ ને ૧૦૮ વલસાડ તા જી વલસાડ ( ૯ ) હિરલભાઈ સુમનભાઇ ધો પટેલ ઉવ ૩૪ ધંધો વેપાર શાકભાજીનો રહે મોગરાવાડી હનુમાન ફળીયા ટીકીટ બારીની બાજુમાં વલસાડ તા જી વલસાડ ( ૧૭ ) આકાશ ચંદ્રભાન સહાની ઉવ ૧૯ ધંધો મજુરી રહે મોગરાવાડી મોટા તળાવ ઓમ સાંઈ ગણેશ મિત્ર મંડળની બાજુમાં વલસાડ તા જી વલસાડ ( ૧૧ ) પ્રજ્ઞેશભાઈ પ્રવિણભાઈ પટેલ ઉવ ૩૨ ધંધો મજુરી રહે મોગરાવાડી શારદાધામ સોસાયટી વલસાડ તા જી.વલસાડ ,ના ઓ નો સમાવેશ થાય છે જ્યારે ગૌરવ મહેશભાઈ મિશ્રા રહે . મોગરાવાડી હનુમાન ફળીયા વલસાડ તા જી વલસાડ . ( ૨ ) ઉમેશભાઈ બાબુભાઈ પટેલ રહે.મોગરાવાડી હનુમાન ફળીયો વલસાડ તા જી વલસાડ . ( ૩ ) નિ કુંજ સુરેશભાઈ પટેલ રહે.મોગરાવાડી હનુમાન ફળીયા વલસાડ ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
