[slideshow_deploy id=’23213′]
કપડા નાસિક રોડ પર આવેલા આરટીઓ કચેરીમાં પરમીટ બતાવવા માટે ટ્રક ઉભી રાખી ટ્રકચાલક પરમીટ બતાવવા જતાં રઢીયાળી બનેલી track આરટીઓ કચેરીના પતરાના શેડમાં ઘુસી જતા પતરાના શેડને નુકશાન થયું હતું અચાનક બનેલી ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
કપરાડા-નાસિક રોડ ઉપર કપરાડા નજીક બનાવવામાં આવેલી આરટીઓ કચેરીમાં આજે સવારે નાસિકથી આવેલી એક ટ્રક કચેરીના આગળના ભાગમાં ઉભી રાખી ટ્રકચાલક પરમીટ બતાવવા માટે કાગળિયાઓ લઇ ટ્રક મૂકીને નીચે ઉતર્યો હતો ચાલક ટ્રક મૂકીને નીચે ઉતર્યા બાદ રેઢી મુકીને આગળ જતા ઝાડ ઉપર મૂકેલી truck અચાનક ચાલુ થઈ જતા રસ્તે આવેલી ટ્રક આરટીઓ કચેરીના કેબિનના પોતાના શહેરમાં ઘુસી જતા પતરાનો શેડ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો અચાનક દસ વર્ષે આવેલી ટ્રક જોઈને આસપાસમાં ઉભેલા લોકો પણ ગભરાઇ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે આજુ બાજુ ખસી ગયા હતા અચાનક બનેલી ઘટનાને કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જોકે સમગ્ર ઘટનામાં કોઈપણ જાનહાનિ બની ન હતી