ભારત સરકાર અને ગુજરાત સરકારના વાહનવ્યવહાર ખાતા ના ટ્રાફિક ભંગ ના નવા નિયમો નું વાહન ધારકો પાસે પાલન કરાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આજે સાંજે પાંચ થી સાત વાગ્યે સુંધી કલ્યાણ બાગ સર્કલ અને ફ્લાયઓવર ધરમપુર અને ધરમપુર ચાર રસ્તા પર સઘન ચેકિંગ કરવામાં આવશે. આ ચેકીંગ દરમિયાન આર સી બૂક, વીમો,હેલ્મેટ વગેરે ચેક કરી સમજાવટ અને દંડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.