વલસાડ ના લાંચિયા અધિકારી ઓ કેરી ના બોક્સ કેટ તેમની ઓફિસ માં નજરે પડ્યા હતા એપીએમસી ના ચેરમેન એ કેમ મોકલાવી જિલ્લા રજીસ્ટર ઓફીસ માં ગાડી ભરી ને કેરી એની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ..?
વલસાડ:વલસાડ ખાતે બહુમાળી એપાર્ટમેન્ટ ના 6 માળે જિલ્લા રજીસ્ટર ની ઓફ્સ માં સટાફ માટે ધરમપુર ના એપીએમસી ના ચેરમેન એ કેરી મોકલતા કર્મચારી ઓ ગેલ માં આવી ગયા હતા એટલુંજ નહિ કેરીના બોક્સ સરકારી ગાડી માં આવતા ત્યાં ઓફિસ માં હાજર જાગૃત લોકો એ હોબાળો કર્યો હતો કે આમ સરકારી ગાડી માં કેરી કેવી રીતે લેવાય છે એક તરફ લોકો ને સરકારી એમ્બ્યુલન્સ નથી મળતી તો બીજી બાજુ ભ્રષ્ટ અધિકારી ઓ કેરી ના બોક્સ લઇ સરકારી ગાડી માં લઇ ને ફરે છે આકહી ગાડી ભરી ને કેરી ને રજીસ્ટર ઓફિસ માં આવી છે જીવા ભાઈ આહીર એ મોકલાવેલી આ કેરી બધુજ કહી જાય છે ત્યારે દિવાળી માં લાંચિયા અધિકારી ઓને ગિફ્ટ જોવા મળે છે પંરતુ હવે શહેર ના નેતા ઓ પોતાના કામો કરાવવા માંતે અધિકારી ઓને કેરી ની લાલચ પણ આપે છે ત્યારે આજ રોજ વલસાડ ખાતે બનેલી ઘટના માં આ સામે આવ્યું છે કે ભ્રષ્ટ અધિકારી ઓના ચેહરા ખુલ્લા પડી ગયા છે।