Video Viral: છૂટાછેડા પછી શખ્સે 40 લીટર દૂધથી સ્નાન કર્યું, કહ્યું – હવે હું સંપૂર્ણ રીતે મુક્ત છું

Roshani Thakkar
2 Min Read

Video Viral: છૂટાછેડાની રમુજી ઉજવણી

Video Viral: તાજેતરમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષ 40 લિટર દૂધથી સ્નાન કરીને છૂટાછેડા પછી ઉજવણી કરતો જોવા મળે છે.

Video Viral: અસમના મણિક અલીએ પોતાની પત્ની પાસેથી તલાક મળ્યા પછી 40 લીટર દૂધથી નહાઈને અનોખા રૂપમાં આઝાદીની ઉજવણી કરી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે લગ્ન જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે, પરંતુ ક્યારેક તે સંબંધથી છૂટકારો મળવો સૌથી મોટી રાહત બની જાય છે.

છૂટાછેડા પછી ઉજવણી: દૂધથી નહાઈ છૂટાછેડા પતિનો વાયરલ વીડિયો
TAGGED:
Share This Article