કોરોના વાયરસ ચાઈના એ પોતાની લેબ માં તૈયાર કર્યો હતો તે વાત હવે ધીરે ધીરે બહાર આવી રહી છે અને લેબ માંથી ભૂલ થી છૂટી જતા ચાઈના એ કોરોના ઉપર કાબુ મેળવી લીધો છે અને અમેરિકા સહિત આખી દુનિયા હવે કોરોના ને કાબુમાં લેવા હવાતિયાં મારી રહી છે ત્યારે ચાઈના હવે પોતાના વિકાસ માં પડ્યું છે અને સ્ટેડિયમ ,એવરેસ્ટ માપણી ,દુનિયા માં માંદી પડતી કંપનીઓ ના સસ્તામાં શેર ખરીદવાનું ચાલુ કરી વિશ્વમાં આર્થિક મહાસત્તા બનવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે ત્યારે ચાયના એ વધુ એક ઝટકો આપતા વિશ્વ ચોંકી ઉઠ્યું છે ચાઈના એ સ્ટોક એક્સચેંજના વ્યવહારોમાં ડોલરમાં કરવા માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો અને ડોલરને બદલે ચીની યુઆન સાથે સત્તાવાર રીતે લિન્ક કરવાનું નક્કી કર્યું છે અને ચીનના આર્થિક ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને ચાઈના પોતાના વેપારમાં ડોલરનું અસ્તિત્વ જ ખતમ કરી દીધું છે અને યુએસ ડોલર ચિની યુઆન સામે મજબૂત રીતે નીચે આવશે અને વૈશ્વિક બજારોમાં તેની મોટી અસર થઈ શકે છે. અને તમામ વૈશ્વિક બજારો આ નિર્ણયથી સ્તબ્ધ થઈ ગયા છે. આ એક આર્થિક યુદ્ધ છે જે દુનિયાને વિનાશક યુદ્ધ તરફ દોરી શકે છે, જો અમેરિકા આ નિર્ણયનો સામનો કરવામાં નિષ્ફ્ળ જશે તો ચીન 2021 વિશ્વનું આર્થીક નેતૃત્વ કરશે. આ ચીનનું જૂનું સ્વપ્ન છે અને તેણે દાયકાઓ કે તેથી વધુ સમયથી આર્થીક મહાસતા બનવાની યોજના બનાવી છે.અને કોરોના જેવા ખતરનાક વાયરસ ને બનાવી એકપણ મિસાઈલ છોડ્યા વગર અને પુરાવા નષ્ટ કરી આખી દુનિયા ને ધંધે લગાડી પોતે ખુબ ઝડપ થી વિશ્વ ની આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી જતા કોરોના ની હાડમારી માં ફસાયેલા વિકસિત દેશો આ બદલાવ ને લાચાર નજરે જોઈ રહ્યા છે અને કોઈ પુરાવા નહીં હોવાથી ચાઈના નો માર ખાઈને ચૂપ બેસવા સિવાય કોઈ રસ્તો પણ બચ્યો નથી ત્યારે હવે ચાઈના પોતાનું પ્રોડક્શન બમણી કિંમતે દુનિયા ને વેચશે અને દેવાદાર થઇ જનારી કંપનીઓ ખરીદી રાજ કરશે ચાઈના ની આ કૂટનીતિ દુનિયા ને ભારે પડી રહી છે અને દુનિયા ના જમાદાર અમેરિકા ને કોરોના પાર્સલ થી ખતમ કરી દેનાર ચાઈના હવે આર્થિક યુદ્ધ માં આગળ વધી અમેરિકા ને ઘૂટણીંયે પાડી દઈ ડોલર ને પોતાના દેશ માં રદ્દ કરી બીજો ફટકો મારી દીધો છે આમ કોરોના ની કળ વળે તે પહેલા બીજો વાર કરતા દુનિયા ના દેશો ચોંકી ઉઠ્યા છે
