Share Facebook Twitter WhatsAppનોર્થ મેકેડોનિયામાં બે માથાવાળા વાછરડાનો જન્મ થયો છે. નોર્થ મેકેડોનિયામાં બાર્ન ખાતે જન્મેલું આ વાછરડું બે ખોપડી ધરાવે છે એટલું જ નહીં બે જોડી આંખ, બે મોં અને એક જોડી કાન ધરાવે છે. આ વાછરડું તેના બંને મોઢાથી આંચળમાંથી દૂધ પણ પી શકે છે.
Netanyahu Trump meeting: ટ્રમ્પને મળ્યા પહેલા જ નેતન્યાહૂની કાર્યવાહી, યમન પછી હવે ઈરાન નિશાના પર?જુલાઇ 7, 2025 World
Musk vs Trump: મસ્કે ફરી ટ્રમ્પ પર નિશાન સાધ્યું, ‘ટ્રુથ સોશિયલ શું છે?’થી શરૂ થયું સોશિયલ મીડિયા યુદ્ધજુલાઇ 7, 2025 World