કોરોના વાયરસથી ફક્ત આ પેઢીને નહીં આવનારી પેઢીને પણ ખતરો છે, કેમકે પુરુષોનાં સેક્સ હોર્મોન્સ પર અસર કરી રહ્યો છે, તેમને નપુંસક બનાવી રહ્યો છે. આના કારણે પુરુષોનાં અંડકોષ ખરાબ થઈ રહ્યા છે. સાથે જ તેમનામાં ઉત્તેજનાની કમી આવી રહી છે. આ વાતનો ખુલાસો કર્યો છે ચીનની એ યૂનિવર્સિટીએ જે વુહાનમાં છે
સ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોનું મુખ્ય હોર્મોન હોય છે જે અંડકોષ, માંસપેશિયો, હાડકા અને વાળ બનાવવામાં મદદ કરે છે. લ્યૂટીનાઇસિંગ હોર્મોન પુરુષ અને મહિલાઓ બંનેમાં હોય છે. આનાથી પુરુષ અને મહિલાઓ ઉત્તેજિત થાય છે. કોરોના વાયરસનાં કારણે પુરુષોની ઉત્તેજના ખત્મ થઈ રહી છે. સાથે જ પુરુષોની છાતી લટકવા લાગે છે.
જો T/LH રેસિયો બગડે છે તો પુરુષોમાં અંડકોષ યોગ્ય રીતે કામ નથી કરતા. તેમા વીર્ય બનવાનું ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. સાથે જ સેક્સ હોર્મોન્સમાં ઘટાડો થાય છે. જે પુરુષો પર રિસર્ચ કરવામાં આવ્યું તેમાં T/LH રેસિયો 0.74 હતો. એટલે કે સામાન્ય સ્તરનાં અડધાથી પણ ઓછા. આનાથી આગામી પેઢીને ખતરો થશે.
ટે