બ્રિટેનની એક મહિલાની માનસિક સંતુષ્ટિ તેના શારીરિક સંબંધ બનાવવા સાથે જોડાયેલી છે. મહિલાનો દાવો છે કે શારીરિક સંબંધ બનાવ્યા પછી જ તે માનસિક સંતુષ્ટ થઈ શકતી હતી. એટલા માટે તે દિવસમાં 11 વખત સુધી સંબંધ બનાવી ચૂકી છે. મહિલાનું નામ ટ્રેસી કિસ છે અને તેના પાર્ટનરને લાગતું હતું કે તે ખાસ રોગનો શિકાર બની છે. એક રિપોર્ટ મુજબ ટ્રેસી કિસે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની વાત રાખી હતી. તેણે કહ્યું કે તેની આ સ્વિકૃતિ બાદ ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેસી કિસે કહ્યું કે તેને અંદરથી જ sexual ડિઝાયર એટલી વધારે હતી કે તેને પોતાની યૌન સંતુષ્ટિ માટે ઝૂઝવું પડતું હતું. ટ્રેસી દિવસમાં ઓછામાં ઓછું 2 વખત અને કેટલીય વખત દિવસમાં 3 વખત હસ્તમૈથુનનો સહારો લે છે. ટ્રેસીનું કહેવું છે કે તે વર્ક ફ્રોમ હોમ કરે છે. એવામાં તેના દિમાગને શાંત રાખવું મુશ્કેલ બની જાય છે. ટ્રેસી કિસે શો દરમિયાન કહ્યું કે તેની શારીરિક જરૂરિયાતોને કારણે ઘણી વખત તે પોતાના પાર્ટનર સાથે ઝગડી પણ ચૂકી છે. જો કે તેણે પોતાના પાર્ટનરની ખૂબજ પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેને સંતુષ્ટ રાખવા માટેનો ભરપૂર પ્રયાસ કરે છે. તે થોડી અલગ છે. તો એમાં તેના પાર્ટનરનો કોઈ દોષ નથી. ટ્રેસી કિસે બતાવ્યું કે તેના પાર્ટનરને ડર લાગ્યો કે ક્યાંક તે આ રોગનો શિકાર તો નથી. એવામાં તેણે કહ્યું કે આ બાબતમાં ડોક્ટરની મદદ લેવી જોઈએ. જો કે એવું કંઈ ના નીકળ્યું. તેણે કહ્યું કે આ શરીરના હોર્મોન્સના કારણે છે. સામાન્ય લોકોમાં જેટલી વખત શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા જાગે, બનાવી શકે છે. પરંતુ લોકો પાસે હવે સમયની કમી વર્તાઈ રહી છે.
