કોઈ પણ દેશ, રાજ્ય અથવા શહેરની ઈકોનોમી માપવાનું એક મહત્વપૂર્ણ પગલુ ત્યાંની કેપિટલ ઈનકમ એટલે કે, પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક પણ હોય છે. આજે અમે યુનાીટેડ કિંગડમના હર્ટપોર્ડશાયર અંતર્ગત આવતા એક ગામની વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં કેપિટા અથવા જીઆરપી જાપાન અને ફ્રાન્સ જેવા મોટા દેશોથી પણ વધારે છે. અમે વાત કરી રહ્યા છીએ લગભગ એક લાખની વસ્તીવાળા શહેર હર્ટફોર્ડશાયરની. અહીં કેપિટા ઈનકમ લગભગ 46,600 ડોલર છે. એટલે ભારતીય રૂપિયામાં તેનું આકલન કરીએ તો, તે 32.62 લાખ રૂપિયા થાય છે. પણ સૌથી ખાસ વાત તો એ છે કે, અહીંના લોકો કપડા નથી પહેરતા. આવુ શા માટે છે, તેની જાણકારી આપને આપીશું પણ તે પહેલા જાણી લો કે, શા માટે આ શહેરની ઈકોનોમીનું મહત્વનું પાસું જાપાન, ફ્રાન્સ, યુએઈ સહિત કેટલાય દેશોની ઉપર છે.હર્ટફોર્ડશાયરની પર કેપિટા ઈન્કમ જ્યાં 46,600 ડૉલર છે, તો વળી તેની નીચે કેટલાય દેશ આવે છે. જેમાં જાપાનનું હાઈલેંડ્સ આઈસલેંડ, ફ્રાન્સનું વાર્કવિકશાયર, ન્યૂઝીલેન્ડનું ઈસ્ટર્ન સ્કોટલેન્ડ પણ શામેલ છે. આ દેશોના મુખ્ય શહેરોમાં પ્રતિ વ્યક્તિની આવક હર્ટફોર્ડશાયરથી ઓછી છે. તો ઈટલી, કુવૈત, બ્રુનેઈ જેવો દેશોના કેટલાય શહેરો પર કેપિટા ઈનકમ પણ ઓછી છે.હકીકતમાં લગભગ 11.90 લાખ નાની વસ્તીવાળા આ ગામની સ્થાપના 1929માં કરવામાં આવી હતી. ત્યારથી આ શહેરના લોકોએ જાતે નિર્ણય કર્યો કે, જ્યાં સુધી કોઈ ખાસ જરૂરિયાત ન હોય ત્યાં સુધી કપડા નહીં પહેરે. આ નિર્ણયનો ઉદેશ્ય દુનિયાની બાકી ચકાચૌંધથી દૂર રહેવાનું પણ બતાવાય છે. જો કે, કોઈ ખાસ અવસર હોય ત્યારે અહીંના લોકો કપડા પહેરે છે.એટલુ જ નહીં, આ શહેરમાં યુકેની સૌથી મોટી ફાર્મા એસોશિએશન એનપીએનો ટ્રેડ પણ ખૂબ મોટો છે. જેના દ્વારા ફાર્મા સેક્ટરમાં એક મોટો રોજગારનો અવસર મળે છે. આંકડાઓ અને લોકોની કમાણીના હિસાબે આ નાનુ એવુ શહેર પોતાની જાતે મોટુ એવુ ઉદાહરણ છે. પણ એક કપડા નહીં પહેરવાના કારણે પણ તે દુનિયાના કેટલાય દેશો કરતા તે અલગ તરી આવે છે.
