દુનિયામાં કેટલાક લોકો પણ છે જે બીજાથી અલગ દેખાવા માટે અલગ અલગ હરકત કરતા રહે છે અને કઈ પણ કરવાની તૈયારીમાં રહે છે. એવી જ કેટલીક સ્ટોરી બ્રાઝીલમાં રહેવા વાળા 44 વર્ષના મિશેલ ફરો દો પ્રાડો (Michel Faro do Prado)ની છે. ક્યારેય સામાન્ય માણસ જેવા દેખાવવા વાળો આ વ્યક્તિ હવે જીવતો શેતાન બની ગયો છે અને 25 વર્ષમાં પોતાને પુરી રીતે બદલી નાખ્યો છે.Michel Faro do Pradoએ પોતાની ઘણી સર્જરી કરાવી છે. શૈતાન જેવો દેખાવા માટે તેમણે પોતાની આંગળી અને અને નાખ કપાવી દીધું છે. એને જોઈ કોઈ પણ ગભરાઈ જાય છે.એક રિપોર્ટ અનુસાર, શૈતાન જેવા દેખાવા માટે મિશેલ કરો દો પ્રાડોએ માથા પર ચાર સીંગડા ઉગાડ્યા છે. એ ઉપરાંત એમણે હાથી જેવા દાંત પણ લગાવ્યા છે.મિશેલ ફેરો દો પ્રાડોને તેની પત્ની આ હરકતમાં સંપૂર્ણ રીતે તેને સપોર્ટ અને મદદ કરે છે. જે બોડી મેડિકેશનમાં નિષ્ણાત છે. મિશેલની પત્નીને તેના શરીરમાં ફેરફાર કરવામાં વાંધો નથી અને તે દરેક કિંમતે તેના પતિને પ્રેમ કરે છે.મિશેલ ફેરો દો પ્રાડો સામાન્ય છોકરો દેખાતો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને તે એટલો વિચિત્ર લાગે છે કે લોકો તેને માનવ શેતાન તરીકે ઓળખે છે. શેતાન જેવા દેખાવાની ઇચ્છા રાખતીતાતો મિશેલે અત્યાર સુધીમાં બોડી મેડિકેશન માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે.
