સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ભક્તિકિશોર સ્વામી ની પ્રેમલીલા એ આજકાલ ભારે ચર્ચા જગાવી છે અને તેઓએ મહિલા ફ્રેન્ડ સાથે જે રીતે ચેટિંગ કર્યું છે તેના સ્ક્રીન શોટ સોશ્યલ મીડીયા માં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે.વોટ્સએપ માં આ સાધુ મહારાજ કોઇ સંસારી યુવાન ને શરમાવે તેવી ભાષા માં બીભત્સ વાતો કરતા હોવાના મેસેજ વાઇરલ થતાં સાધુની પાપલીલા જાહેર થઇ છે.
વાયરલ ચેટિંગ ને લઇને સંપ્રદાયની છબી ખરડાઇ છે તેઓ પોતાની ગર્લફ્રેંડ ને કિસ આપશો ને… કેટલી કિસ આપશો ? વગરે વાત કરી રહ્યા છે.
યુવતી જ્યારે કહે છે કે ખાલી કિસ બીજું નઈ ત્યારે સ્વામી કે છે પ્રેમથી જે મળે તે સારૂ તેવા મસેજ કરે છે અને લવ યુ જાનું વગરે વગરે મેસેજ અહીં પ્રસ્તુત છે.
ગર્લફ્રેંડ પણ એમ કહે છે કે પોતાના આગળ ના બોયફ્રેન્ડ સાથે અનુભવ થયો હતો ત્યારે ખુબજ દુખતું હતું ત્યારે સ્વામી જણાવે છે કે લગ્ન કરશો ત્યારે શું થશે ?
ભક્તિકિશોર સ્વામી મહિલા સાથે બીભત્સ માંગણી કરતાં હોય તેવા વ્હોટઅપ ચેટીંગના સ્ક્રીન શોટ વાયરલ થતા સનસનાટી મચી ગઇ છે.
ભક્તિકિશોર સ્વામી મહિલા સાથે ખુલીને હસતા મ્હોંએ બીભત્સ વાતોમાં સ્ત્રીમિત્રને લવ યુ ટુના મેસેજ સાથે ચેટિંગ કરતાં હોવાનું વ્હોટ્સઅપ ઉપર છે.
સાધુની ચેટીંગની વાતો ઉપરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે આ રંગીન મિજાજ ના સાધુ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ તરફ આગળ વધી રહ્યા છે. સાધુ જુનાગઢ ઉપરાંત હરિદ્વાર, સુરતના રાંદેર ખાતે આશ્રમ ધરાવતા હોવાની વાત છે ત્યારે આવી કેટલી ગર્લફ્રેંડ હશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે.
સ્વામીજી એ એક સંસારી યુવક ને પણ આંટી મારે તે રીતે પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મસ્તીભર્યા અંદાજ માં વાત કરે છે ત્યારે ગર્લફ્રેંડ પણ પોતાના પ્રેમીને રિસ્પોન્સ આપી રહી છે.
સોશયલ મીડિયા પાવરફુલ પ્લેટફોર્મ છે જેમાં આજનું જનરેશન રાત દિવસ એક્ટિવ રહે છે જેમાં હવે સંસાર છોડીને ગયેલાઓ પૈકી કેટલાક ને પાછો સંસાર નો મોહ લાગ્યો હોવાનું જણાય છે.
ભક્તિકિશોર સ્વામી જબરા રંગીલા છે તેઓ ની ગર્લફ્રેંડ સાથે જોરદાર વાત કરે છે અને રાત ના પણ પ્રેમિકા સાથે જાનું જાનું કરી જાણે વિરહ સતાવતો હોય તેવું જણાઈ આવે છે.
ભક્તિકિશોર સ્વામી અને તેમની ગર્લફ્રેન્ડ એકબીજા ને લવ કરતા હોવાનું ચેટિંગ પરથી જણાઈ આવે છે અને સ્વામીજી પોતાના ફોટા વોટ્સએપ ઉપર મોકલતા રહે છે.
સંસાર છોડી દીધા બાદ પણ મોહમાયા છોડવી સહેલી નથી અને સ્ત્રી મિત્ર ની જરૂર પડે છે એવા અનેક કિસ્સા પ્રકાશ માં આવી ચુક્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાય માં હાલ આ કિસ્સો ભારે ચર્ચા જગાવી રહ્યો છે કારણ કે આ સ્ક્રીન શોટ સોસિયલ મીડિયા માં વાયરલ થઈ ચૂક્યા છે અને લાખો લોકો વાંચી ચુક્યા છે.
એક સાધુ તે પછી ભલે ગમે તે સંપ્રદાય ના હોય પરંતુ તેઓ આ રીતે મહિલાઓ ના મોહ માં પડે ત્યારે તેની સમાજ ઉપર મોટી અસર થાય છે અને લોકો પોતાના ઘર ની મહિલાઓ ને આવા સ્થાન પર જવા દેતા અચકાય છે.
આ મામલો ભારે ચર્ચામાં છે અને ચેટીંગ માં જોઈ શકાય છે કે ભક્તિ કિશોર સ્વામી કેટલી હદે પોતાની લવર ને પ્રેમ કરે છે તેઓ ફોન પર સતત પોતાની ગર્લફ્રેંડ ને મીસ કરી રહ્યા છે.
અગાઉ પણ અનેક લંપટ સાધુઓ ની પ્રેમલીલા બહાર આવી ચૂકી છે અને તે પૈકી કેટલાક હજુ જેલમાં બંધ છે ત્યારે આવા બનાવો વધતા સમાજ ઉપર તેની ઉંડી અસર પડી છે.
ભક્તિકિશોર સ્વામી નું યુવતી સાથેનું ચેટીંગ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે અને તેઓ યુવતી સાથે અંગત વાતો માં ઇંટ્રેસ્ટ લઈ રહ્યા છે અને કિસ કરવા જેવી વાતો કરી રહ્યા છે.
ગુજરાતભર માં ભારે ચકચાર જગાવનાર આ કિસ્સા માં લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે અને કેટલાક લોકો ગુસ્સો કરી રહ્યા છે ધર્મ ની આડ માં સાધુતા ને લજવતા આવા બનાવો ને લઈ લોકોમાં હવે નારાજગી નો માહોલ ઉભો થઇ રહ્યો છે.
ભક્તિ કિશોર સ્વામી એ પોતાની લવર સાથે કરેલા મોબાઈલ ચેટિંગ ની વાત હવે જાહેર થઈ ચૂકી છે તમેજ વાંચી આ મુદ્દે તમારો પ્રતિભાવ જણાવી શકો છો,સમાજ માં જે મર્યાદા હોય તે તૂટે તો અનેક ભક્તો ના દિલ તૂટે છે ત્યારે આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.