અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે તેની વધુ ફેન ફોલોઇંગ છે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની લાજવાબ તસવીરો શેર કરતી રહે છે.તાજેતરમાં જ તેણે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં હિના ખાન વ્હાઇટ કલર ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે અલગ રીતે પોઝ કરતી જોવા મળી રહી છે તેની આ તસવીરો ને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
અભિનેત્રી હિના ખાનની ફેશન સેન્સ અદ્ભુત છે હિના ખાનને સ્ટાઇલ આઇકોન તરીકે ઓળખવામાં આવે છે તે સોશિયલ મીડિયા પર પોતાના જીવન વિશે વાતો કહેતી રહે છે.તેમજ તે વર્કઆઉટ, ફેશન અને ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.
હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથેની તસવીરો પણ શેર કરી છે.હિના ખાનની તાજેતરની તસવીર વ્હાઇટ કલર ડ્રેસમાં છે તેણે ડાયમંડ રિંગ પણ પહેરી છે હિના ખાનની તસવીરો ખૂબ જ પસંદ આવી છે હિના ખાન પણ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળશે. હિના ખાન વેબ ફિલ્મો અને રિયાલિટી શોનો પણ ભાગ રહી છે. કહેવામાં આવે છે કે હિના ખાને ઝી ૫ સાથે એક હોરર ફિલ્મ સાઇન કરી હતી.