ધરમપુર એસટી ડેપોમાં ડ્રાઈવર-કંડકટરોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયું

0 Min Read

ધરમપુર: એસટી ડેપોના ડ્રાઈવર-કંડકટરો માટે રોડ સેફ્ટી માર્ગદર્શન શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તા.૦૧ થી ૩૧ જાન્યુઆરી સુધી રોડ સેફટી મંથ ઉજવણીના ભાગરૂપે આજરોજ તા.૨૩/૦૧/૨૦૨૬ ના રોજ ધરમપુર એસ.ટી.ડેપો ખાતે આરટીઓ ઓફિસર એ.પી.શાહ, ડી.આર.પટેલ, ૧૦૮ની ટીમ તેમજ ધરમપુરના ડેપો મેનેજર ભુમિકાબેન પટેલ તેમજ તેમના સ્ટેન્ડ ઇન્ચાર્જશ્રી ઓ સાથે ડેપોના ડ્રાઇવરો, કંડકટરો અને મિકેનિક સ્ટાફને ટ્રાફીકના નિયમોનું પાલન અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

IMG 20260123 WA0006.jpg

- Advertisement -
Share This Article