અમદાવાદમાં CTMથી શરૂ થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના વળાંક પાસે વહેલી સવારે એસટી બસનો ગંભીર કસ્માત થયો હતો. એસટી બસ ખાનગી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે, આ અકસ્માતમાં 19 વર્ષીય એક યુવતીનું મોત થયું હતું.
અમદાવાદ હાઈવે પર જે અકસ્માત થયું હતું તે બસના ડોકયુમેન્ટર એક્સ્પાયર થયી ગયેલા છે. જે બસ માં અકસ્માત થયો હતો તે બસ નો ગાડી નંબર- GJ18Z1354 છે. આ બસની પીયુસી એક્સ્પાયર થયી ગયી છે. અને ગાડીનો ઇન્સ્યોરન્સ પણ એક્સ્પાયર થઇ ગયો છે. જો આવી બેદરકારી સરકાર દ્વારા થતી હોઈ તો એક શરમજનક ઘટના કહી શકાય
જો ગવર્મેન્ટની બસો પીયુસી અને પાર્સીંગ વગર ચાલતી હોઈ તો આમ જનતા ચલાવે એમાં નવાઈ શું ?
આનો મતલબ તો એમ જ થયો ને સરકારી ગાડી છે કોણ ઉભી રાખશે અને કોણ ચેક કરશે. જો સરકાર દ્વારા પોતાના સરકારી વાહનોની આવી બેદરકારી થતી હોય તો તે એક પ્રશ્ન છે. જો સરકાર આમ જનતાની ગાડીઓ ના ડોક્યુમેન્ટ ચેક કરી સકતી હોય તો સરકારી બસોની પણ ચેકિંગ થવી જોઈએ
જો ગવર્મેન્ટની બસો ગુનો કરે તો દંડ કોણ ભરશે અને કાર્યવાહી કોની પર કરશે ?
બસ નો ગાડી નંબર- GJ18Z1354
બસ નો ગાડી નંબર- GJ18Z1354
બસ નો ગાડી નંબર- GJ18Z1354
બસ નો ગાડી નંબર- GJ18Z1354
બસ નો ગાડી નંબર- GJ18Z1354
બસ નો ગાડી નંબર- GJ18Z1354