Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

vlcsnap 2018 11 28 18h55m51s25

દીવ પ્રશાસન પ્રફુલભાઇ પટેલ ઘોઘલા બીચ પર વિકાસના કાર્યોની ચર્ચા કરતા વિવિધ નિર્દેશોનો આપી તેમજ તેમના પ્લાનમાં સુધારા-વધારા કરવાના નિર્દેશ આપ્યા ત્યાર પછી તેઓએ સામાન્ય પણ ચેકિંગ કર્યું નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ રિજેક્ટ કરી   પછી ગવર્મેન્ટ આવાસ યોજના ની વિઝીટ કરતા દિવ પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ એ જે રેતી  પણ ચેક કરી ત્યાર પછી તેમને પ્લાનમાં ફેરફાર કરી યા કમલેશ્વર મન્દિર પાસે ગવર્મેન્ટ શાળા બિલ્ડીંગ નું કામ કેમ ચાલે છે તેનું નિરીક્ષણ કર્યું તેમજ પાંજરાપોર શાળાનું કામ ચેક કરીયા હતા   પછી દરેક કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ કરી ચાર વાગ્યા પછી એજ્યુકેશન અબ ની મુલાકાત લીધી અને ત્યાર પછી ના નિર્માણ…

Read More
703977 liquor bandna

વલસાડ ના તમામ દારૂના અડ્ડા સાથે બુટલેગરો ના નામ સહિત વાહનોની જન્મ કુંડળી  વલસાડ પોલીસ કેમ બુટલેગરો ને છાવરી રહી છે.? રેન્જ આઇજી ડૉ.રાજકુમાર પાંડ્યન શું પગલાં ભરશે.?   વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત શહેરના તમામ પોલીસ અધિકક્ષ ની હાક અને ધાક નું ચીરહરણ કરી વલસાડમાં અધધ કહી શકાય એટલા માથાભારે કોઈપણ જાતનો ખૌફ વિના દમણિયા દારૂનો વેપલો વલસાડ શહેરના 25થી વધુ દારૂના અડ્ડાઓ જેઓની તમામ ગતિવિધિ થી વલસાડ સીટી પોલીસ ના ભાગ્યેજ કોઈ પોલીસકર્મી અજાણ હશે એવા તમામ દારૂના અડ્ડાઓ ના નામ સરનામાં પ્રસિદ્ધ કરી વલસાડ પોલિસ માટે સામી દિવાળીએ ખુલ્લી કિતાબ મૂકી છે ત્યારે જોવાનું રહ્યું કે વલસાડ પોલીસ વડા…

Read More
dudh poha

શરદ પૂનમ એટલે વિક્રમ સંવત વર્ષની પ્રમાણે છેલ્લી પૂનમ. શરદપૂનમની રાત્રીએ ચંદ્ર અને પૃથ્વીની નીકટતા વધુ હોય છે. આ દિવસે યોગ્ય રીતે મેડીટેશન કરવામાં આવે તો ઘણો ફાયદો પણ થઇ શકે છે. આ ઉપરાંત શરદપૂનમની રાત્રીએ લક્ષ્‍મીજી આખી રાત ભ્રમણ કરતા હોય છે. તેથી જે લોકો આ રાત્રે ચંદ્રની પૂજા કરે છે તેમને આર્થિક ઉન્નતી થાય છે. આજથી શરદ ઋતુનો પ્રારંભ થાય છે અને શરદ ઋતુમાં માણસમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોય છે તેથી તેઓ જલ્દી બિમાર પડી જતા હોય છે. તેથી મેડીકલ રેકોર્ડ જોઇએ તો સૌથી વધારે લોકો શરદ ઋતુમાં બિમાર પડતા હોય છે. પરંતુ જો આ જે યોગ્ય રીતે…

Read More
rs

આ બિઝનેસ સપ્તાહમાં ત્રીજા દિવસે ડોલર સામે રૂપિયો મજબૂત રહ્યો છે. બુધવારે ડોલર સામે રૂપિયો 34 પૈસા વધ્યો છે. આ સાથે જ તે 73.23 ની સપાટી પર ખુલ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડાથી રૂપિયો મજબુત બન્યો છે.ગયા મંગળવારે રૂપિયો શરૂઆતના ટ્રેડિંગમાં ડોલર સામે નબળો પડી ગયો હતો. મંગળવારે ડોલર સામે રૂપિયો 73.57 ની સપાટીએ કમજોર રહ્યો હતો. મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે.ત્યારે રૂપિયામાં થોડી રાહત મળી હતી. સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રીએ કહ્યું છે કે જો જરૂરી પડી તો વધુ ક્રૂડ તેલ પૂરા પાડવામાં આવશે.

Read More
download

આજે શાઓમીના દિવાળી સેલનો આજે બીજો દિવસ છે. આજે પણ, ખૂબ જ આકર્ષક ઓફર કરવામાં આવી રહી છે. આ દરમિયાન રૂ. એક રૂપિયાના સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આદરમિયાન શાઓમીના લોકપ્રિય સ્માર્ટફોન રેડમી નોટ 5 પ્રો રૂ. 1 પર ખરીદવાની તક મળશે. હાલમાં, આ સ્માર્ટફોન રૂ. 12,999 ની પ્રારંભિક કિંમતે વેચવામાં આવી રહ્યો છે.

Read More
tabet

ગૂગલે ન્યૂયોર્કમાં આયોજિત પોતાની એક ઈવેન્ટ દરમિયાન નવું ટેબલેટ પિકસલ સ્લેટ લોન્ચ કરી દીધુ છે. ગયા વર્ષે કંપનીએ ક્રોમબુક લોન્ચ કર્યુ હતુ. જેનું નામ બદલીને તેને સ્લેટ કરી દેવામાં આવ્યુ છે. પિકસલ સ્લેટની કિંમત ૫૯૯ ડોલરથી શરૂ થાય છે જયારે તેના કિબોર્ડની કિંમત ૧૯૯ ડોલર અને પિકસલ બુક પેનની કિંમત ૯૯ ડોલર રાખવામાં આવી છે.

Read More
brest cancer

જે સ્ત્રીઓ નિયમિતપણે રાત્રે છ કલાકે કે એથી ઓછી ઊંઘ લેતી હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ 62 ટકા જેટલી વધારે હોય છે.યુકેના રિસર્ચરોનું કહેવું છે કે જે સ્ત્રીઓ નિયમિતપણે રાત્રે છ કલાકે કે એથી ઓછી ઊંઘ લેતી હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ 62 ટકા જેટલી વધારે હોય છે. રિસર્ચરોનું કહેવું છે કે ઓછી ઊંઘ અથવા તો ઊંઘમાં તકલીફ થવાને કારણે શરીરમાં મેલેટોનિન હોર્મોનના ઉત્પાદનમાં પણ ખલેલ પહોંચે છે. આ હોર્મોન બ્રેસ્ટમાં કેન્સરની ટયુમર થતી અટકાવવામાં મદદ કરે છે. હોર્મોનની કમીને કારણે શરીરની કેન્સરના કોષો સામે લડવાની શક્તિ ઘટી જાય છે અને ટયુમર પેદા થવાની શક્યતાઓ વધી જાય છે.…

Read More
petrol 1

છેલ્લા સાત દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે ફરી પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીજલમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલની કિંમત 78.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.23 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. દિલ્હીમાં પણ પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે, જે બાદ અહીં પેટ્રોલ 81.25 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જો કે દિલ્હીમાં પણ ડીઝલના ભાવમાં આજે કોઈ બદલાવ થયો નથી. ડીઝલની કિંમત 74.85 રૂપિયા છે. અગાઉ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના…

Read More
rashifal

મેષ- વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે. વૃષભ – અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી. મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે. કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે. સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કન્યા : સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને…

Read More
india

હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાની મણિકર્ણ ઘાટીનું એક ગામ પીણી છે, જ્યાં પતિ અને પત્ની વર્ષના પાંચ દિવસ માટે એકબીજા પર હસી-મજાક કરતા નથી. માત્ર એટલું જ નહીં, સ્ત્રીઓ પાંચ દિવસ સુધી કપડાં પણ પહેરતી નથી. તેમને પાંચ દિવસ માટે ઊનના બનેલા દુપટ્ટા પહેરવા પડે છે. આ અનોખી પરંપરાને પગલે, 17 થી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસ સુધી પીણીના હજારો લોકોએ આ કર્યું છે.

Read More