Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

modi chin

જો તમે વિદેશમાં રહેતા લોકો પાસે કોઇ પણ પ્રકારની ગીફ્ટ મંગાવતા હોવ તો આવતા દીવસોમાં તમને ઘણો બદલાવ જોવા મળશે. ન્યુઝ એજન્સીનું કહેવુ છે કે ચીનની હરકતોથી સરકાર આ સંબંધોમાં મોટો બદલાવ લાવી શકે છે. સરકાર વિદેશથી ગિફ્ટ મોકલવાના આડમાં માલ આયાત થઇ રહ્યો હોય તે ચિંતામાં છે. આ સુવિધાનો દુરઉપયોગ રોકવા માટે સરકાર તરફથી જરૂરી કદમ ઉઠાવી શકે છે. અધિકારીનુ કહેવુ છે કે ગિફ્ટની સંખ્યા દર વર્ષ પ્રતિ વ્યક્તિ 4 ગિફ્ટ મંગાવવાની સીમા નિક્કી કરવામાં આવી છે અને બીજી અન્ય વસ્તુ પર સરકાર વિચારી શકે છે.

Read More
wh

Whatscan નામની એક એપ્સ છે જે તમારે તમારા સ્માર્ટફોનમાં ઇંન્સ્ટોલ કરવી પડશે. આ એપને ખોલતા જ QR કોડ સ્કેન કરવાનુ ઓપ્સન આવશે. ત્યા ટચ કરતા જ એક QR કોડ જનરેટ થશે. હવે તમારે તમારા બીજો ફોન જેમાં તમે પહેલાથી જ વોટ્સઅપ વાપરો છો તેને તમારે ખોલવાનું છે. અને વોટ્સઅપ વેબમાં જઇ ને તમને QR કોડ સ્કેન કરવાનું ઓપ્સન મલશે. હવે Whatscan દ્રારા જનરેટ કરવામાં આવેલ QR કોડને બીજા સ્માર્ટફોનમાં સ્કેન કરવાનુ છે. સ્કેન કરતાજ તમારુ વોટ્એપ આ મોબાઇલ પર આવી જાશે. ત્યા તમારા બધા ચેટ્સ જોવા મળશે. અને તમે ત્યાંથી પણ મેસેજ કરી શકશો અને ત્યા Keep sign in નું…

Read More
jhot

2019માં તમે ઘણા નવા કામોની શરૂઆત કરવાના હશો. નવુ કામ શરૂ કરતા પહેલા જો તમે આ વાતોને ધ્યાનમાં રાખીને કરશો તો કોઇ અઢચણ નહી આવે. તો આવો જોઇએ નવા કામોથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતો… – કુંડળીમાં ગુરૂ અથવા શુક્રની દશા ચાલવા પર – ગૂરૂ અને શનિ બંન્નેને મજબુત થવાથી – ભાગ્યેશ અથવાલસપ્તમેશની દશા ચાલતી હોય ત્યારે પણ તમે નવુ કામ કરી શકો – નવુ કામ કરવામાં શુ સાવધાની રાખવી જોઇએ?? – દીવસ સમય અને જગ્યાનો સાચી પસંદ કરવી જોઇએ – તો દિવસે ચંદ્ર બળ અને તારા બળ મજબુત હોવા જોઇએ – કામના હિસાબે નક્ષત્રની પસંદગી કરવી જરૂરી છે – રાશિઓના હિસાબે…

Read More
download 1 1

ભારતની સર્જીકલ સ્ટ્રાઇકને હજુ પાકિસ્તાન ભુલ્યા પણ નથી ત્યા બદલા લેવાની કોશીશ કરી રહ્યુ છે. પાકિસ્તાની સેના અને ખૂંખાર આતંકિ સંગઠન લશ્કર-એ-તૈય્યબા નિયંત્રણ રેખાની બધી ભારતની ચૌકીઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની કોશીશ કરી રહ્યા છે. ગુપ્તા વિભાગે આપેલી માહીતી મુજબ પાકિસ્તાન સેનાના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપના કંમાડો અને લશ્કર-એ-તૈય્યબાના આતંકીઓ જમ્મુ-કાશ્મીરના રજૌરી અને પુંછ સેંક્ટરમાં એક્ટિવ છે.

Read More
australia

ભારતની સામે ત્રણ વન-ડે સીરીજ રમવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમનુ એલાન કરવામાં આવી ગયુ છે. કંગારૂ ટીમ મેનેજમેંટ અને આદર્શો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેવિસ હેડ, એશ્ટન એગર, ડાર્શી શોર્ટ, ક્રિસ લિન અને એંડ્રયૂ ટાય ને ટીમ માંથી ડ્રોપ કરવામાં આવ્યા છે. આ ત્રણ વન-ડે મેચની શરૂઆત 12 જાન્યુઆરીએ થશે પહેલી રમત સિડનીમાં થશે, જ્યાં હાલમાં જ ભારતની ટીમ સીરીજની છેલ્લી અને ચોથી મેચ રમી રહી છે. ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમની કેપ્પટનશીપ એરોન ફિંચન્ શોંપવામાં આવી છે. જેની ટીમમાં રમત ખુબ ખરાબ જોવા મળી છે. આના શીવાય કંગારૂ વન-ડે ટીમમાં મિશેલ માર્શ, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, અને માર્કસ સ્ટોઇનિસ જેવા…

Read More
rashifal

મેષ આજનો દિવસ પોતાના પરિવારના લોકો સાથે કોઈ યાત્રાની યોજના બનાવવાને માટે સારો છે. પરિવારના લોકો સાથે આપની આ યાત્રા ખૂબજ સારી નીવડશે. એનાથી આપનો પરસ્પરનો પ્રેમ વધશે અને તનાવ પણ ઓછો થશે. વૃષભ આજે આપ પોતાની જુની દિનચર્યામાં કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરશો. શા માટે એ રૂચિના તરફ ધ્યાન દેવામાં ન આવે જેને આપ ઘણા સમયથી કરવા ચાહતા હતા. આજે આપ પોતાના કંટાળામાંથી બાહર નીકળીને એવું કંઈક કરો જેની ક્યારેય કોઈ એ આપથી અપેક્ષા પણ રાખી ન હતી. હાંસી મજાક આજ આપના પરિવારજનો અને મિત્રોમાં ખુશીઓ લાવી દેશે. મિથુન આજના દિવસની શરૂઆત કંઈક નિરાશામય હોઈ શકે છે. પરંતુ દિવસનો…

Read More
lover

બદલાની ભાવનાના લીધે લોકો વધુ અફેર કરવા લાગ્યા છે આ વાત સર્વેના આધારે સામે આવી છે. સર્વે અનુસાર ત્રીજા ભાગના લોકો તેના પાર્ટનરને પાછા લાવવા અફેર્સ કરે છે. અને એવુ કરવામાં લોકો 81 ટકા લોકો સંતુષ્ટ મહેસુસ કરે છે. પુરૂષોની તુલનામાં મહિલા વધુ અફેર્સ કરે છે. સર્વે અનુસાર 37 વર્ષની મહિલાઓ પોતાનો જુનો પ્રેમ પામવા આવુ કરે છે. જ્યારે પુરૂષોમાં આ ઉમર 34 વર્ષની રહે છે.જ્યારે પાર્ટનરના અફેર્સ બહાર આવતા 25 ટકા જ મહિલા બ્રેક અપ કરી શકી છે. કેમકે કપલનું અલગ થવાનું કારણ પણ બ્રેકઅપ થઇ શકે છે. સર્વે અનુસાર 10 લોકો માંથી 4 લોકોની અફેર્સની ખબર પડતા પણ…

Read More
mi

ચીની ટેક કંપની શાઓમીએ ભારતમાં MiPOP એંટી એયર પોલ્યુશન માસ્કનુ વેંચાણ શરૂ કરી દીધુ છે. આ માસ્કને ફક્ત ઓફિશિયલ વેબસાઇડ mi.com ઉપરથી જ ખરીદી શકાય છે. હવાની ક્વોલીટી દિલ્લીમાં ખુબ ખરાબ થઇ રહી છે. ઠંડીના કારણે લોકોને વધુ મુશકેલી પડી રહી છે. ડોક્ટર લોકોને એંટી પોલ્યુશન માસ્ક લગાવવાની સલાહ આપી રહ્યા છે. જેની કિંમત 249 રૂપિયા છે. આ PM 2.5 એંટી પોલ્યુશન માસ્ક હવામાં PM 2.5 પાર્ટિકલ સાઇજનું ફિલ્ટર કરે છે.

Read More
beby

જો તમે બાળક માટે વિચારી રહ્યા છો તો આ બુધવાર તમારા માટે કોશીશ કરવા જેવો હતો કેમકે પ્રેગ્નેટ થવા માટે આ સમય લકકી માનવામાં આવી રહ્યો છે. 2 જાન્યુઆરીની રાત ના 10.36 નો ટાઇમ વધુ સારો અને શુભ માનવામાં આવે છે. 2 જાન્યુઆરીને નેશનલ બેબી મેંકિગ ડે પણ કહેવામાં આવે છે. યુકેના એક અધિકારીનું કહેવુ છે કે વધુતર લોકોનો જન્મ 26 સપ્ટેમ્બરની આજુ બાજુ જ થાય છે. જે 38 અઠવાડિયા પછી આવે છે.

Read More
trump 1

પોતાની અસંબંધ ટિપ્પણી અને નિવેદનબાજી તથા ચોંકાવનારા નિર્ણયો માટે પ્રખ્યાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર પરિષદ દરમિયાન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કર્યો છે. ટ્રમ્પે આ વ્યંગ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવી રહેલી મદદ માટે કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતનાંવડાપ્રધાન સતત મને જણાવે છે કે અમે અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી બનાવી, પરંતુ હું કહું છું કે તેનો ઉપયોગ કોણ કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું જો ભારતની વાત કરૂ તો તેમની ઉપસ્થિતી અફઘાનિસ્તાનમાં છે. વડાપ્રધાન મોદીએ મને જણાવ્યું કે, તેમણે અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવી, પાંચ કલાક સુધી તેમણે આ જ વાત કરી. તેમણે…

Read More