Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

iPhone XI will Have x5 Optical Zoom

2019માં એપલ તેમનો નવો iPhone લોન્ચ કરશે. જો કે હજુ તેમાં ઘણો સમય લાગશે. કેમકે સપ્ટેમ્બરમાં કંપની સ્માર્ટફોન લોન્ચ કરતી હોય છે. કંપની તેમના આગલા સ્માર્ટફોનની તૈયારી પહેલાથી જ કરી રહી છે. પરંતુ હવે તે તસ્વીરો વાઇરલ થઇ છે. જાણવા મળ્યુ છે કે iPhone X1 એવો જ જોવા મળે છે. ફોટોમાં પાછળની બાજુ ત્રણ રેઅર કેમેરા જોવા મળે છે. જોકે આ ત્રણ કેમેરાનો સેટઅપ બીજા સ્માર્ટફોન કરતા અલગ છે. રિયર પેનલ iPhone X જેવો જ લાગે છે.

Read More
iphone 1

એપલના આઇફોનનું વેચાણ ધીમુ પડ્યુ તે વાત ફક્ત એપલ માટે જ નહીં પણ સમગ્ર સ્માર્ટફોન ઉદ્યોગ માટે ચિંતાપ્રેરક છે. ટેક ઉદ્યોગ હવે સ્માર્ટફોનના વેચાણની ટોચને આંબી ચૂક્યો છે, જ્યાં દરેક જણ પાસે લગભગ હવે એક સ્માર્ટફોન તો છે જ. હવે બહુબહુ તો તેને અપગ્રેડ કરવાની વાત છે. કેટલાક ઉત્પાદકોએ નફો જાળવી રાખવા ભાવ વધાર્યા છે. પરંતુ એપલમાં પડેલી ઘટ તેની વ્યૂહરચનાની મર્યાદા દેખાડે છે. કંપનીએ જણાવ્યું હતું કે આઇફોનની માંગ ઘટી રહી છે અને 2018ના અંતિમ ક્વાર્ટરમાં તે અંદાજ કરતાં પણ નીચે ઉતરી જશે, આ ઘટાડાનું મુખ્ય કારણ ચીન છે. એપલના શેર ગુરુવારે 2013 પછીની સૌથી ખરાબ ખોટના સથવારે 10…

Read More

આતંકવાદ, ઇકોનોમી જેવી સમસ્યાથી પરેશાન પાડોશી દેશમાં સરકારી વિમાન કંપની એક અલગ પ્રકારની સમસ્યાથી હેરાન છે. પાકિસ્તાની સરકારી વિમાન કંપની પાકિસ્તાન ઇંન્ટરનેશનલ એયરલાયન્સના સ્ટાફના અમુક લોકો એટલા વજનમાં મોટા થઇ ગયા છે કે અધિકારીઓ ચેતવણી આપવા મજબુર થઇ ગયા છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય વિમાન કંપની પીઆઇએના ક્રુના સદસ્યોને 6 મહિનાની અંદર વધુ માં વધુ વજન ઓછો કરવાની ચુસના આપવામાં આવી છે. તેમને ચેતાવણી આપવામાં આવી છે કે સમય-સીમાની અંદર સ્વચ્થ નહી થયા તો તેમને પાયલોટની નોકરી ગુમાવવી પડશે.

Read More
jde

71 વર્ષ બાદ પ્રથમ વખત ભારતે ઑસ્ટ્રેલિયાને એની જ ધરતી પર હરાવ્યું છે. વરસાદને પગલે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મૅચ ડ્રૉ જતાં ટીમ ઇન્ડિયાએ શૃંખલા જીતી લીધી છે. સિડની ટેસ્ટ દરમિયાન પાંચમા દિવસે વરસાદને પગલે સમય પહેલાં જ મૅચ ડ્રૉ જાહેર કરવી પડી હતી. આ સાથે જ ચાર મૅચની વર્તમાન શૃંખલાને ભારતે 2-1થી જીતી લીધી હતી. સિડની ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે વરસાદને કારણે એક દડો ફેંકી ના શકાયો અને ‘વિરાટ ઍન્ડ કંપની’ને 2-1ના પરિણામથી સંતોષ માનવો પડ્યો. આ પહેલાં સિરીઝ ભારત 3-1થી જીતી લે એવું મનાઈ રહ્યું હતું. છેલ્લી ટેસ્ટમેચના ચોથા દિવસનાં બે સૅશન વરસાદને કારણે ધોવાઈ ગયાં…

Read More
rash4

મેષ આજ કાલમાં આપના મૈત્રીપૂર્ણ વહેવારને કોઈને આપની આસપાસના લોકોને આશ્ચર્ય થશે આજે આપ પોતાના દૃષ્ટિકોણમાં ધેરૂં અને રચનાત્મક પરિવર્તન જોશો. આ પરિવર્તનને ટકાવી રાખજો.| વૃષભ આજે આપને લાગશે કે હર દિન આપના ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા થાય છે. પરિવારના સદસ્યો વચ્ચે મતભેદ વધી રહ્યા છે. આજે આપના પ્રિયજનનો મૂડ ખરાબ પણ થઈ શકે છે. સારૂ તો એજ થશે કે આપ કોઈ નક્કામી ચર્ચામાં ન પડશો. ધીરજ અને નમ્રતાથી કામ લેજો.| મિથુન તૈયારી કરી લો આપ પોતાના પરિવારની સાથે ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા છો. આ યાત્રા નાનીશી પિકનિક પણ હોઈ શકે છે અથવા લાંબી સફર પણ થઈ…

Read More
kabdi

પહેલી પાળીમાં સાત રનથી પાછળ રહેવા છતા પવન સહરાવતના 22 રનની સાથે બેંગલુરૂ બુલ્સએ શનિવારે થયેલ ફાઇનલમાં ગુજરાત ફોચ્યુજાયન્ટ ને 38 અને 33થી હરાવીને પ્રો કબડ્ડીની છઠ્ઠી સીજનનો તાજ પોતાના નામે કરી લીધો છે. બેંગલુરૂની ટીમ આ બીજી વાર ફાઇનલમાં રમી રહી હતી પણ આ વખતે તેમને સફળતા પ્રાપ્ત કરી લીધી છે. ત્યાજ ગુજરાત બીજીવાર તાજ હારી ચુકી છે. બેંગલુરૂ આ પહેલા 2015માં બીજા સત્રમાં પણ ફાઇનલમાં પહોંચી હતી.

Read More
mobile

ભારતમાં, મોબાઇલ હેન્ડસેટ માર્કેટ વર્ષ ૨૦૧૯માં વધુ એક સિદ્ધિના પથ પર ઊભું છે. એવું માનવામાં આવે છે કે, નવી કંપનીઓ થકી માર્કેટમાં આવનારા નવા મોબાઇલ હેન્ડસેટથી આ વર્ષે મોબાઈલ માર્કેટ ૩૦ કરોડના આંકને પાર કરશે. જો સ્થાનિક બજાર આ આંક પ્રાપ્ત કરવામાં સફળ રહેશે, તો ભારત ચીનની નજીક પહોંચી શકે છે, જે ૪૦ કરોડનું મોબાઇલ માર્કેટ ધરાવે છે. ચીન હાલમાં વિશ્વમાં મોબાઇલ હેન્ડસેટનું સૌથી મોટું બજાર ધરાવે છે. ભારત આ સેગમેન્ટમાં બીજા ક્રમે છે, જેમાં અમેરિકાથી આગળ છે. આ અંગેના ડેટાનું વિશ્લેષણ કરતી કંપની ટેકઆર્કના જણાવ્યા અનુસાર, ભારતમાં આ વર્ષે મોબાઈલ હેન્ડસેટ બજાર ૩૦.૨ કરોડ કરતાં વધુના આંકને પાર કરી…

Read More
marethon

વડોદરામાં રવિવારે આઠમી વાર આતંરરાષ્ટ્રીય મેરેથોનની તૈયારી ચાલી રહી છે. જેનુ આયોજન ચાર વર્ગોમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મેરેથોનમાં લીલીઝંડી બતાવશે અને લાખથી વધુ લોકો ભાગ લેશે. વડોદરા આંતરાષ્ટ્રીય મેરેથોનના ચેરમેન તેજલ અમીન એ શનિવારે કહ્યુ કે લગભગ એક લાખ અને બે હજાર લોકો એ બુકિંગ કરાવ્યુ છે. ગયા વર્ષે 92 હજાર લોકોએ ભાગ લીધો હતો.

Read More
pyar

એક રોમેન્ટીક રિલેશનશિપની શરૂઆત પ્યાર ભરેલી હોય છે. પાર્ટનરના વિચારથી જ કોઇના ચહેરા ઉપર હસી આવી જતી હોય છે. અને પાર્ટનરને જોઇને દીલની ધડકન વધી જતી હોય છે. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે કોઇની સાથે રિલેશનશીપમાં આવેલી રોમેંન્ટીક ફિલિંગ દિમાગમાં પણ અસર કરે છે. જેમ કે ડ્રગ્સ, કોકીન અને ઓપીયમનો વધુ પ્રભાવ પડે છે. આ વાતની પૃષ્ટી એક રીપોર્ટમાં પણ કરવામાં આવી છે.

Read More
download 3 2

WhatsAppએક મેસેજ એપ છે જે હવે આપડા માટે ખુબ મોટુ મનોરંજનનુ સાધન બની ગયુ છે. WhatsAppથી લોકો એકબીજા સાથે દુર દુર હોય તો પણ વાત કરી શકે છે. ફોટો અને વીડિયો શેર કરી શકે છે. અત્યારે જે પણ વ્યક્તિ પાસે ફોન હશે તેની પાસે તમને WhatsApp તો જોવા જરૂર મળશે. WhatsAppની એક ખાસ જાણકારી અમે એવા કપલ માટે લાવ્યા છીએ કે તેનો પાર્ટનર ઓનલાઇ વધુ રહે છે અને તેના સીવાય બીજા કોની સાથે વધુ વાતો કરે છે. અને આ રીતથી તમારો શક પણ દુર થઇ જશે. 1. સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ઓપન કરો. 2. WhatsApp ઓપન કર્યા પછી જમણી…

Read More