Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

donald

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રંપે ગઇ રાતે ફોન પર એકાબીજાએ વાત કરી અને નવા વર્ષની શુભેચ્છા આપી. બંને નેતાઓએ 2018માં ભારત-અમેરિકાના સંબંધો ઉપર પ્રગતિ અને સંતોષ જાહેર કર્યો. વાતચીત દરમિયાન નવી દિલ્લી-વોશિંગટનની વચ્ચે ગઠબંધન ની શરૂઆત અને જાપાન સાથે ત્રીસ્તરીય વાર્તા ઉપર ખુશી જાહેર કરી. બંને નેતાઓએ ભારત-અમેરિકાની વચ્ચે રક્ષા,આતંકવાદના વિરૂધ્ધની લડાઇ, વિજળી અને ક્ષેત્રીય તથા વૈશ્વિક મુદ્દાઓ ઉપર થયેલી સહમતિ ઉપર એકા-બીજાએ ધ્યાન દોરાવ્યુ. 2018ની જેમ 2019 પણ બંને દેશોના સંબંધો સારા રહે તેવી પ્રતિબદ્ધા બતાવી

Read More
bsnl

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે,”અમે કંપનીઓથી અદ્યતન સાધનો સાથે નેટવર્ક્સ જમાવવા માટે કહેવા જઈ રહ્યાં છીએ, જેમાં બીએસએનએલ એક રેવેન્યુ મોડલ પર બેડવીથ રજૂ કરી શકે. તેમણે કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય કંપનીઓ સાથે રેવેન્યુ શેયરીંગ વ્યવસ્થા મારફતે પસંદગીના સ્થળો અથવા શહેરોના કેટલાક વિસ્તારોમાં કોઈપણ મુશ્કેલી વગર ચાલનારા વાઇ ફાઇ નેટવર્ક લાવવાનો છે. ચેરમેન અનુપમ શ્રીવાસ્તવએ વધુમાં જણાવ્યું હતું કે, “વાઇફાઇનો ફાયદો એ છે કે તે મુક્ત સ્પેક્ટ્રમ ચાર્જિસ સાથે આવે છે અને અમે દેશમાં વધુમાં વધુ વાઇફાઇ હોટ સ્પોટ શરુ કરવાની તકો શોધી રહ્યા છીએ. આ સાથે, તેમણે જણાવ્યું હતું કે ફિફ્થ જનરેશન…

Read More
ra

મેષ આજે ઉતાવળથી કોઈ નિર્ણય ન લેશો. આ બાબતમાં સારી રીતે વિચાર કરી લેજો. અત્યારે આપ તનાવમાંથી પસાર થઈ રહ્યા છો. મુંમા શો નહી પરિસ્થિતિઓ કોઈ એવો વળાંક લેશે કે આપ પોતેજ તનાવથી બહાર આવી જશો.| વૃષભ આજે જો આપને મદદની જરૂર પડી તો આપના મિત્રકે સગાસંબંધીઓ આપની મદદે આગળ આવશે. આ વેળાએ પોતાના એના સહયોગનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. તમારે એમને એ પણ બનાવવું જોઈએ કે એમનો સહયોગ તમારે માટે કેટલો અર્થપૂર્ણ છે. પરંતુ વગર વિચાર્યે એમના પ્રત્યે પોતાની ભાવનાઓને પ્રગટ કરશો.| મિથુન આજે આપના પરિવારજન આપની ખુશી અને ગર્વના સ્રોત હશે. આજે આપને આપનાઓ સંબંધિત કોઈ શુભ સમાચારથી…

Read More
gold

ધર્મ ગ્રંથોમાં સોનાને સર્વશ્રેષ્ઠ ધાતું સ્વીકાર્યું છે. આ કારણે દેવી -દેવતાની મૂર્તિઓ , ઘરેણાં, સિંહાસન વગેરે સોનાથી બનાવાય છે કે સોનાનું આવરન ચઢાવાય છે. સોનાને ક્યારે પણ કાટ નહી લાગતું અને ન જ આ ધારું વિકૃત હોય છે. તેની ચમક હમેશા એમજ બની રહે છે જેના કારણે તેને પવિત્ર ગણાયું છે. શા માટે વધુના હાથ અને પગમાં મેહંદી લગાવાય છે? તેમજ ચાંદીને પણ પવિત્ર ધાતું ગણાયું છે. સોના -ચાંદી વગેરે ધાતુઓ માત્ર જળ અભિષેકથી જ શુદ્ધ થઈ જાય છે. જાણો માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ આયુર્વેદ મુજબ સોનું બળ અને…

Read More

સ્વીડનના શોધકર્તાએ ડાયાબિટીસથી પીડિત લોકો માટે અક માઇક્રોનીડલ પેચ ડિજાઇન કર્યુ છે. જેમા તમને દર્દ થયા વગર જ પૂરા દિવસનૂ સ્યુગર ચેક કરી શકો છો. આ બ્લડમાં રહેલ સ્યુગરની માત્રા જાણવાની સુરક્ષિત અને અસરદાર તરકીબ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ નવી શોધ ઉપયોગમાં લેનારાઓ માટે દિવસભરના ગલુકોઝ સ્તર અને ગંભીર હાઇપોગ્લાઇસીમિયાથી બચવામાં મદદરૂપ થશે.અત્યારે વાપરમાં આવેલ ગલુકોઝ મોનિટરીંગ સિસ્ટમ સહન નથઇ શકે તેવુ છે. તેમા કમસે કમ ચામડીની અંદર 7 મીમી સોઇ નાખવાની જરૂર પડે છે. સ્વીડનમાં કેટીએચ રોયલ ઇંસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના શોધકર્તાઓ દ્રારા વિકસીત કરવામાં આવેલ આ ઉપકરણ 50 ગણુ નાનુ છે.

Read More
ungh

ઠંડીની મોસમમાં વધુ સમય લોકો રજાઇમાં જ કાઢતા હોય છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં એક રીપોર્ટના હિસાબે 6 થી 8 કલાક વધુ સમય સુવાથી દિલની બિમારી સાથે સાથે જલદી મોત થવાની સંભાવના પણ વધી શકે છે. ભરપૂર ઉંઘ એક સારી તબીયત માટે પણ સારી હોય છે. પણ જરૂરથી વધારે સુવાથી શરીરને નુકશાન પણ થઇ શકે છે. ઉંઘ એ વ્યક્તિની સ્વાસ્થય ઉપર પણ પ્રભાવિત થાય છે. સ્ટડી દરમિયાન શોધકર્તાઓએ ટીમે અલગ અલગ દેશોમાં 1,16,632 લોકોની સુવાના ડેટાની ચકાસણી કરી. એમાંથી કેનેડા, સ્વીડન સઉદી અરબ ઇમાયરેટ્સ, એવા કેટલાક દેશોને ઉમેરવામાં આવ્યા હતા. જેમાથી જાણવા મળ્યુ છે કે લોકોને હંમેશા 6થી8 કલાક જ ઉંઘ…

Read More
Honor V20 the complete frameless display smartphone e1521232586219

ચીની કંપની હુઆવે હાલમાં જ Honor V20 લોન્ચ કર્યો. ભારતમાં આ સ્માર્ટફોન 29 જાન્યુઆરીમાં લોન્ચ થશે. ભારતમાં આ સ્માર્ટફોનને એમેજોન ઉપર ખરીદી શકશો. ચીનમાં આ ફોનને ડિસેમ્બરમાં જાહેર કર્યો હતો. ઇંન્ટરનેશનલ માર્કેટ માટે કંપની પેરિસમાં તેમને 22 જાન્યુઆરીએ લોન્ચ કરશે. આ સ્માર્ટફોન ઘણી રીતે ખાસ છે. કેમકે નવા ફિચર્સ સાથે આવી રહ્યો છે. આમા કેમેરે 48 મેગાફિક્સલ આવશે. ભારતીય માર્કેટમાં 48 મેગાફિક્સલ નો પહેલો ફોન હશે.ભારતમાં આ ફોનની કિંમત 35 થી 40 હજાર સુધી થઇ શકે છે.

Read More

ઘરમાં નવા મહેમાનની તૈયારી જેટલી કરી શકાય એટલી ઓછી છે. કોઇ પણ કપલ્સ માટે પરિવારમાં બાળકનુ આવવુ ખૂબ ખાસ હોય છે. ત્યાર બાદ તેમની જીંદગી જ બદલાઇ જાય છે. ત્યાર બાદ તમારી સેક્સ લાઇફ પણ બદલાઇ જાય છે. ડિલિવરી પછી સેક્સ લાઇફ નોર્મલ બનાવા માટે તમને પ્રોબ્લમ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે પ્રેગ્નેન્સી પછી પહેલી વાર સેક્સ કરવા પર તમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થઇ શકે છે કે બાળકના જન્મ બાદ કેટલાક અઠવાડિયા સુધી અથવા કદાચ કેટલાક મહિનાઓ સુધી તમને સેક્સની ઇચ્છા ન થાય. એવામાં તમે સામાન્ય કડલિંગને ઇન્જોય કરી શકો છો. બાળક બાદ પહેલીવાર સેક્સ…

Read More
chine

ચિનની સરકારે એક એવો કાયદો બહાર પાડ્યો છે જેમાં ઇસ્લામમાં બદલાવવાની કોશીશ કરવામાં આવશે અને સમજદારી પૂર્વક બદલાવ થશે. નવા કાયદાના આધારે આવતા પાંચ વર્ષની અંદર ચીનની સમાજવાદના હિસાબે બદલાવના પ્રયાસો કરવામાં આવશે. દેશમાં ધર્મનુ પાલન કેમ કરવામાં આવે તેને નવા કાયદાથી શરૂ કરવામાં આવે તે ચીનનો નવુ કદમ છે. ચીનના પ્રમુખ અંગ્રેજી પેપર ગ્લોબ ટાઇમ્સ એ શનિવારે બતાવ્યુ કે આઠ ઇસ્લાઇમ સંઘોના પ્રતિનિધિ સાથે એક બેઠક કર્યા પછી સરકારી અધિકારીને ઇસ્લામને સમાજવાદના અનુકુળ કરવા અને ધર્મ કાર્યને ચીનના હિસાબે ચલાવવા માટે સહમતિ વ્યક્ત કરી. ચીનના કોઇ ભાગમાં ઇસ્લામ ધર્મને પાલન કરવાની ના પાડી. આ વિસ્તારમાં મુસ્લિમ વ્યક્તિને નમાજ અદા…

Read More
kumbhmelo 1

ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ. ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલાહાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના…

Read More