Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

chand

અંતરિક્ષ ક્ષેત્રમાં દુનિયાભરમાં એક પછી એક કિર્તિમાન કામ કરવાંમાં આવી રહ્યા છે. ચીને ગુરૂવારે કંઇક એવુ કરી દીધુ કે દુનિયામાં કોઇ દેશ નથી કરી શક્યુ ચાંદનો એક એવો ભાગ છે જે પૃથ્વી ઉપર થી નથી જોવા મળતો એ હિસ્સામાં ચીને પોતાનો સ્પેસક્રાફ્ટ ચાંગ-4 ઉતારી દીધુ છે. અંતરિક્ષ ક્ષેત્રમાં આ કદમને મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે. ચાંદના આ ભાગને ડાર્ક સાઇડ કહેવામાં આવે છે. જે પૃથ્વીથી જોવા નથી મળતો.

Read More
bullet trails 350 010219113418

Royal Enfield Trials બુલેટની તસ્વીરો ઓનલાઇન લીક થઇ છે. લીક તસ્વીરોથી એ અનુમાન લગાવવામાં આવે છે કે બાઇક 2019માં લોન્ચ થઇ શકે છે. આ બાઇકને ટેસ્ટ દરમિયાન રસ્તા ઉપર પણ જોવા મળી હતી. નવી Trials બુલેટ કંપનીએ 1950 દરમિયાન એનફીલ્ડ ટ્રાયલ્સ બુલેટ 350 થી પ્રભાવિત છે. જેમણે 50 થી વધુ ચેંપનિયનશિય જીતી હતી.નવી Trials મોડલ બે વેરિએંટ-Bullet Trials 350 અને Bullet Trials 500 માં જોવા મળશે. તસ્વીરોમાં જ જોવા મળે છે કે પહેલાના બુલેટ કરતા ઘણો બદલાવ કરવામાં આવ્યો છે.

Read More
nabhi

નાભી કુદરતની એક અદ્ભુત દેન છે. એક ૬૨ વર્ષના વડીલને ડાબી આંખથી ઓછું દેખાતું, ખાસ કરીને રાત્રે દૃષ્ટી નહીંવત્ હોવાથી તપાસ કરતાં એવું નીષ્કર્ષ આવ્યું કે એની આંખો બરાબર છે પણ આંખોની રક્તવાહીની સુકાઈ ગઈ હોવાથી હવે એ ડાબી આંખ વડે જીવનભર નહીં જોઈ શકે.  શરીરમાં જ્યારે બાળકનો ગર્ભ રહે છે ત્યારે સૌ પ્રથમ બાળકના શરીરની નાભી આકાર લે છે, કેમ કે માના શરીરમાંથી બાળકને નાભી દ્વારા પોષણ મળે છે. આથી આપણી બધી જ રક્તવાહીનીઓનું જોડાણ નાભી સાથે હોય છે. નાભી પોતે જ આપણું જીવન છે. પીચોટી નાભીની પાછળ હોય છે, જ્યાં 72000થી પણ વધુ રક્તવાહીનીઓ હોય છે. આપણા શરીરમાં…

Read More
virat kohali

ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલી એક પછી એક તરક્કી હાંસિલ કરી રહ્યા છે. દુનિયાના નંબર વન ટેસ્ટ બલ્લેબાજ વિરાટએ સિડનીમાં ટેસ્ટ મેચ દરમિયાન 23 રનોની નાની પાળીદરમિયાન 11 રન બનાવતાજ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે કરી લીધો છે. 30 વર્ષના વિરાટે ઇંન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 19000 રન પુરા કરી ઇતિહાસ રચ્યો છે. વિરાટે સચિંન તેંડુલકર અને બ્રાયન લારાને પણ પાછળ છોડ્યા. સચિને 432 અને લારાએ 433 પાળીઓમાં આટલા રન પુરા કર્યા હતા.

Read More

રૂસની એક બહુમાળી બિલ્ડિંગમાં નવા વર્ષના દિવસે થયેલા વિસ્ફોટમાં મરણ પામનારની સંખ્યા 21 થઇ ગઇ છે. વિસ્ફોટ બાદ ઉરલ પહાડ ઉપર આવેલ મેગ્નેટોગોસ્ક શહેરની આવાસ રહેઠાણમાં આગ લાગવાથી દસ માળની બિલ્ંડિગ ધરબાઇ ગઇ હતી. જ્યારે ઘટના સ્થળ ઉપર બચાવ કામગીરી શરૂ છે. એજન્સીના જણાવ્યા મુજબ જે બોડી બહાર કાઢવામાં આવી હતી તેમાથી એક 3 વર્ષની બાળકી પણ હતી. બિંલ્ડીગ ધરાસાઇ થયા ના 36 કલાક પછી જીવતા કાઢવામાં આવેલ લોકો માંથી એક 11 મહીનાની બાળકી પણ હતી જેમની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા વિમાન મોકલાવી તેમને રાજધાની લાવવામાં આવી હતી.

Read More
sidni

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સીરીજની ચોથી ટેસ્ટ ગુરૂવારે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ કરવામાં આવી હતી. મેદાન ઉપર બંને ટીમના ખિલાડીઓએ હાથ ઉપર કાલી પટ્ટી બાંધી હતી. જેનુ કારણ હતુ કે ઇંડિયાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના બાળપણના કોચ રમાકાંત આચરેકરના સન્માનમાં કાળી પટ્ટી બાંધી હતી. ભારતીય ક્રિકેટને સચિન જેવી ભેટ દેવા વાળા કોટ આચરેકર બુધવારે મુંબઇમાં તેમનું નિધન થઇ ગયુ હતુ. તે 87 વર્ષના હતા.

Read More
sabriwala

કેરળનું પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો કાલે ભંગ કરવામાં આવ્યો છે. સબરીમાલા મંદીરમાં બુધવારે 40 વર્ષીય બે મહિલાએ દર્શન કરવા જતા પરંપરાનો ભંગ થયો છે. ત્યારબાદ જ રાજ્યમાં ભંવડર શરૂ થઇ ગયો છે. બુધવારે પણ મહીલાઓના પ્રવેશબાદ પણ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઘાયલ 55 વર્ષીય ચંદન ઉન્નીથનની મોત થઇ ચુકી છે. ગુરૂવારે સબરીમાલામાં દર્શન કરી રહેલા 5 લોકોને પકડી પાડ્યા હતા. તેમની ઉપર મહિલા પોલીસકર્મી ઉપર હુમલો કરવાનો આરોપ હતો. જ્યારે સીપીઆઇએમ ના કાર્યકર્તાઓ ને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આજે કેટલાક હિંદુવાદી સંગઠનોએ રાજ્ય બંધનું એલાન કર્યુ છે. ભગવાન અયપ્પાના આ મંદિરમાં 10 થી 50 વર્ષની…

Read More
rashifal3 1

મેષઃ આજે આપ પોતાના માર્ગદર્શનને માટે પોતાની માન્યતાઓનો આકારો લેશો આપ કદાચ કોઈ આધ્યાત્મિક વ્યક્તિથી સલાહ પણ લો. આ વ્યક્તિની સલાહ પર આપ ભરોસે કરી શકો છો. આપ કોઈ પવિત્ર અને ધાર્મિક સ્થળની યાત્રા પર પણ જઈ શકો છો. વૃષભઃ આજો જો આપને કોઈ દોસ્તની મદદ જોઈએ છે તો આજે આપને એ જરૂર મળશે. પોતાના દોસ્તની મદદ માંગવામાં સ્હેજ પણ સંકોચ ન કરશો. આપના નિકટના સંબંધો વિશ્વાસ અને સમજણ પર ટકેલા છે. એક બીજાની સહાયતા કરવાથી એમાં મજબુતી આપશે. જેટલી સ્હેલાઈથી આપ પોતાના લોકોની મદદ કરશો બદલામાં તેઓ પણ આપની મદદ કરવી તૈયાર રહેશે. મિથુનઃ ધીરજ અને દૃઢ સંકલ્પ આજે…

Read More
wakaf 1 1

Yesterday at Gandhinagar, at Gujarat Waqf board’s programme, Gujarat’s CM Rupani and education minister Bhupendrasingh Chudasama managed to gather muslims from all over the state in the name of waqf board and humiliated thoroughly. Though the programme was about waqf board, they didn’t utter a word about the said board. Neither they talked any thing about uplifting the community. They talked how they don’t discriminate with Muslims and yet Muslims don’t vote for them and managed to curse congress. Rupani said that BJP Govt doesn’t discriminate between religions, races and so on. He added that, though they do so much…

Read More