Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

nadal

[highlight]ફ્રેન્ચ ઓપનમાં નડાલે ૧૦મી વખત સિંગલ્સ સ્પર્ધા જીતી ઈતિહાસ સર્જ્યો : અત્યાર સુધી કુલ ૧૫ ગ્રાન્ડસ્લેમ જીત્યા[/highlight] ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનના રાફેલ નડાલે ફરી એકવાર ઇતિહાસ સર્જ્યો છે અને ફ્રેન્ચ ઓપનમાં ૧૦મી વખત સિગલ્સ ટાઇટલ જીતી લેવામાં સફળતા મેળવી છે. રાફેલ નડાલ ટેનિસ ઇતિહાસમાં પ્રથમ પુરુષ ખેલાડી અને બીજો એવો ખેલાડી બન્યો છે જે ફ્રેન્ચ ઓપનમાં ૧૦ વખત વિજેતા સાબિત થયા છે. આ ઉપરાંત રાફેલ નડાલ એવા ત્રણ ખેલાડીઓમાં સામેલ થઇ ગયો છે જે કોઇ એક ગ્રાન્ડસ્લેમમાં ફાઇનલમાં ક્યારે પણ હાર્યો નથી. આ ઉપરાંત રાફેલ નડાલ ૧૫ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ૩૧ વર્ષની વયે જીતનાર પણ ખેલાડી બન્યો છે. ફ્રેન્ચ ઓપનમાં…

Read More
NOTICE 1

આવકવેરા વિભાગ તરફથી સ્ક્રુટિની માટે આવેલી નોટિસનો ડોક્યુમેન્ટ્સ સાથે જવાબ આપવાનું હવે માત્ર એક જ ક્લિક જેટલું સરળ બની જશે. હવે તમારે આવકવેરા વિભાગની ઓફિસના ચક્કર કાપવા નહીં પડે અને ફાઈલ બતાવવી નહીં પડે. કરદાતા પોતાના ડોક્યુમેન્ટ્સ આવકવેરા વિભાગની વેબસાઈટ પર સીધા જ અપલોડ કરી શકશે. આ માટે વિભાગ ટૂંક સમયમાં જ તેની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર આ માટેની લિક્ન મૂકી દેશે. આવકવેરા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ‘આ પહેલ દ્વારા અમે વિભાગને કરદાતા માટે વધુ સાનુકૂળ બનાવવા માગીએ છીએ. હ્યુમન ઈન્ટરફેસ ઓછું કરવાનો પણ અમારો હેતુ છે.’ આવકવેરા વિભાગ આ ઉપરાંત ટૂંક સમયમાં એસએમએસ દ્વારા પણ સ્ક્રુટિની નોટિસની માહિતી મોકલશે.…

Read More
bsnl 4g wifi hotspot locations

સરકારી દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિમીટેડ એ ગ્રામીણ વિસ્તારોનાં એક્સચેન્જમાં ૨૫,૦૦૦ વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરવા માટે શુક્રવારે યૂનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડ (યૂએસઓએફ) સાથે એક એમઓયૂ સાઈન કરી છે. બીએસએનએલ તરફથી આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હોટસ્પોટ આગામી ૬ મહિનામાં લગાવવામાં આવશે. તેના માટે યૂએસઓ ફંડનાં માધ્યમથી પૈસા આપવામાં આવશે. સાથે જ સરકાર કેપિટલ એક્સપેન્ડીચર અને ઓપરેશનલ એક્સપેન્ડીચર (ઓપીઓએક્સ) નું અમલ કરશે. આ પરિયોજનાની કોસ્ટ ૯૪૦ કરોડ રૃપિયા છે.નિવેદનમાં વધુ કહેવામાં આવ્યું છે, ‘પરિયોજના હેઠળ દર એક ગ્રામીણ એક્સચેન્જમાં શરૃઆતમાં એક-એક વાઈફાઈ એક્સેસ પોઈન્ટની સ્થાપના કરવામાં આવશે.’આ મોકા પર સંચાર મંત્રી મનોજ સિન્હાએ કહ્યું છે કે, ‘ગયા…

Read More
chandigarh vegetables 759

[highlight]મે માસમાં રિટેલ ફુગાવો ૨.૧૮ ટકાની ઓલટાઇમ નીચી સપાટીએ[/highlight] મે મહિનામાં રિટેલ મોંઘવારી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી જતાં સામાન્ય લોકોને મોટી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. મોંઘવારીમાં લોકોનેે રાહત મળી શકે છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો નોંધાવવાના કારણે મે મહિનામાં રિટેલ ફુગાવો ૨.૧૮ ટકાની રેકોર્ડ નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. શાકભાજી અને કઠોળની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, ફળફળાદિના ભાવમાં આંશિક વધારો થયો છે. વસ્ત્રો, આવાસ, ફ્યુઅલ અને લાઇટના ફુગાવામાં ઘટાડો થયો છે. રિટેલ ફુગાવો મે મહિનામાં ૨.૧૮ ટકાની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચી ગયો છે. સીપીઆઈ આધારિત રિટેલ ફુગાવો એપ્રિલ ૨૦૧૭માં ૨.૯૯ અને મે ૨૦૧૬માં ૫.૭૬…

Read More
cong 4

[highlight]રાજયમાંથી નિકાલ કરાયેલ, જેમની પર અસંખ્ય ગૂના નોંધાયા છે તેવી વ્યકિત રાષ્ટ્રપિતાનું અપમાન કરે તે સાંખી ન લેવાય : સિદ્વાર્થ પટેલ : ભાજપના પાપનો ઘડો છલકાઇ ગયો છે, ૧૬મીએ રસ્તા રોકો આંદોલન દ્વારા સરકારને પાઠ ભણાવાશે : ભરતસિંહ સોલંકી : કોંગ્રેસમાં કોઇ મતભેદ કે કલહ નથી, તે તો ભાજપમાં છે : અશોક ગેહલોત[/highlight] ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ કોગ્રેસ આક્રમક મૂડ સાથે બહાર આવી રહી છે. તાજેતરમાં મહેસાણામાં પટેલ યુવાનની કસ્ટોડીયલ ડેથને લઇ કોગ્રેસે રાજ્યની ભાજપ સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. ત્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપિતા ગાંધીજી માટે ‘ચતુર વાણીયો’ જેવા શબ્દોનું…

Read More
Screen Shot 2017 06 13 at 6.28.47 AM

મોબાઈલ એપ આધારિત ટેક્સી સર્વિસની સેવા આપતા ઓલા અને ઉબર થી હેરાન  દિલ્હીના  કેટલાક ટેક્સી ચાલકોએ લોકોની સુવિધામાં વધારો કરવા માટે મોબાઈલ આધારિત ” સેવા કેબ” એપ ની શરૂઆત કરી છે, આમા મોટી સંખ્યામાં ટેક્સી ચાલકો જોડાઈ રહ્યા છે. “સેવા કેબ”નું ભાડુ 5 રૂપિયા કિલોમીટર રાખવામાં આવશે,આ સેવાની ખાસિયત એ છે કે આમા એપ દ્રારા બુકીંગની સાથે સામાન્ય ટેક્સીઓની સીધા સર્વિસ સ્ટેન્ડ થી પણ આ સેવાનો લાભ લઈ શકશે, ડ્રાઇવરો પૈકી ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા સંચાલિત આ સેવા 1 મે થી શરૂ કરવામાં આવી છે, અને સત્તાવાર રીતે  જુલાઈના અંત સુધીમાં જાહેરાત કરી દેવા આવશે. સેવા કેબ ના સહ સંસ્થાપક અને સામાજિક કાર્યકર્તા રાકેશ અગ્રવાલ એ જણાવ્યુ…

Read More
haseena

બોલીવુડ એક્ટર્સ શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ ” હસીના : ધ કવીન ઓફ મુંબઈનું નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે,આ નવા પોસ્ટરમાં શ્રદ્ધા કપૂર બુર્ખામાં નજર આવી રહી છે, પોસ્ટર પર લખ્યુ છે, અઠિયાસી કેસ દર્જ હો પર કોર્ટ મે હાજીર સિર્ફ એક વાર. આ ફિલ્મનું  નિર્દેશન અપૂર્વા લખિયા કરી રહ્યા છે, અને નાહીદ ખાન આ ફિલ્મના પ્રોડ્યૂસર છે, આ ફિલ્મમાં સિદ્ધાંત દાઉદ ઇબ્રાહિમના રોલમાં જોવા મળશે, અને શ્રદ્ધા એમની બહેન હસીના પાર્કરના રોલમાં ભૂમિકા નિભાવી રહી છે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ખુબજ બોલ્ડ અને બેખોફ અંદાજમાં જોવા મળશે. ગૌરતબલમાં હસીના પાર્કરનું  6 જુલાઈ 2014માં મોત થયુ હતુ, હસીના પર 88 કેસ રજીસ્ટર હતા પરંતુ તે…

Read More
pic

જ્યારે વાત ફિઝિકલ રિલેશનશિપની હોય છે તો ઘણી વખત મહિલાઓ કહેતી હોય છે કે તેમનાં પાર્ટનર તેની મનપસંદ વસ્તુઓ નથી કરતા કારણ કે મહિલાઓ પોતાની સેક્સલાઇફનો ભરપુર આનંદ નથી ઉઠાવી શકતી. એક સર્વે અનુસાર મહિલાઓને સેક્સ કરતા પહેલા સારી વાતો કરવાનું સારુ લાગે છે. એટલું જ નહી સેક્સ દરમિયાન મહિલાનો પતિ અથવા પ્રેમી જ્યારે વ્યક્ત કરે કે તે તેને કેટલો પ્રેમ કરે છે ત્યારે તેને ઘણુ સારૂ લાગે છે. મહિલાઓને ઇન્ટિમેટ થતા સમયે પોતાનાં પતિ અથવા પ્રેમી દ્વારા કરવામાં આવતુ ફોરપ્લે ખુબ જ પસંદ આવે છે. સર્વે અનુસાર મોટા ભાગની મહિલાઓ ઇચ્છે છે કે તેનો પાર્ટનર ઇન્ટીમેટ થતા પહેલા ફોરપ્લે…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુપ્તચરોના અહેવાલ મુજબ ભાજપને ૧૮૨ પૈકી માત્ર ૮૦ થી ૮૫ બેઠકો જ મળે તેવી સંભાવના દર્શાવ્યાનું જાણવા મળે છે. આઈ.બી. અથવા તેના જેવુ નેટવર્ક ધરાવતી અન્ય કોઈ સંસ્થા દ્વારા પ્રાથમિક સર્વેના આધારે આ પ્રકારનો અહેવાલ અપાયાનું ચર્ચાઈ રહ્યુ છે. જ્યારે ભાજપના આંતરિક સર્વે મુજબ ૧૧૨ બેઠકો મળે તેવું તારણ નીકળ્યુ છે. ૧૫૦ બેઠકો એ માત્ર રાજકીય દાવો છે. કાર્યકરોમાં જુસ્સો વધારવાનો કીમીયો છે તેવુ અત્યારની દ્રષ્ટિએ દેખાય છે. મતદાનને હજુ પાંચેક મહિનાની વાર છે ત્યાં સુધીમાં ગમે તેવા ફેરફારો થઈ શકે છે. ભાજપની સ્થિતિ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવા જેવી ન હોવાનું સામે આવી જતા કોંગ્રેસમાં મોટા…

Read More
WhatsApp Image 2017 06 13 at 4.41.10 AM

પ્રાપ્ત થતી વિગતોનુસાર વલસાડ ના ગુંદલાવ નેશનલ હાઇવે નજીક એક એક ટ્રક ની પાછળ થી પુરપાટ ઝડપે આવેલ કાર પાછળ થી ઘૂસી જતા કાર માં અચાનક આગ લાગી ગયી હતી જોત જોતા માં આગ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લેતા કાર માં સવાર બે જેટલા વ્યક્તિ ના મોત નીપજ્યાં હતા, જે ઘટના ના અંગે પાછળ થી આવતા અન્ય વાહન ચાલાક ના મનતવ્ય મુજબ આ કાર દમણ થી સુરત તરફ દારૂ નો જથ્થો ભરી જતી હોય જેના પાછળ કોઈ પોલીસ વાહન પીછો કરતા આ અકસ્માત સર્જાય ની વાત બહાર આવી હતી ત્યારે હાલ ટ્રક અને કાર આખે આખું આગ માં બળી ને…

Read More