ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયા ને 260 રન પર ઓલ આઉટ કરી દીધું હતું. આમ ઇન્ડિયા પેહલી ઇંનિંગ માં સરસાઈ મેળવે તેવી બધાને આશા હતી. પરંતુ ઇન્ડિયાની ટિમ 105 રન પર ઓલ આઉટ થઇ જતા બધાની આશા પર પાણી ફરી વળ્યું છે. ઇન્ડિયા ની શરૂઆત તો થોડી સારી રહી હતી. પરંતુ લન્ચ પેહલા જ 70 રન ના સ્કોરે ઇન્ડિયાની ત્રણ વિકેટ પડી ગઈ હતી. રન મશીન ઘણાતા વિરાટ કોહલી પણ આજે સુન્ય ના સ્કોરે આઉટ થઇ ગયા છે. લંચ પછી ઇન્ડિયાની પારીને આગળ ધપાવતા રાહુલે પોતાની અર્ધ શતક બન્વ્યું ત્યારે લાગ્યું કે હવે ઇન્ડિયાની પારીને સ્થિરતા મળશે પરંતુ 64 રન બનવ્યા બાદ રાહુલ…
કવિ: SATYA DESK
[espro-slider id=10194] મારા દાદા ધોતિયું પહેરતા,મારા પાપા પેન્ટ પહેરે છે અને હું જીન્સ પેન્ટ પહેરું છું.આ વિકાસ મારા બાપે જાતે કર્યો છે,કોઈ મોદીએ નથી કર્યો-હાર્દિક પટેલ વલ્લભીપુર તાલુકા થી ભાવનગર જિલ્લા માં ૨ દિવસ સુધી ૫૮ ગામડાઓ માં અનામત મુદ્દે ” લોક ચર્ચા “ની શરૂવાત કરતા હાર્દિક પટેલ .
બોલિવૂડ ની અભિનેત્રી અનુષ્કા શર્માએ ફિલ્મ ના પ્રચારમાટે એક અનોખો નુષ્કો શોધી કાઢ્યો છે. એ તેની આવનારી ફિલ્મ ‘ ફિલ્લોરી ‘ ના પ્રમોશન માટે એ વોહટસ એપ દ્વારા પોતાના ચાહકોનો સંપર્ક કરી રહી છે. ફિલ્મ ના પ્રચાર માટે એ દર અઠવાડિયે પોતાના ચાહકો જોડે સંપર્ક કરશે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો ની ચીફ માર્કેટિંગ ઓફિસર શિખા કપૂરે જણાવ્યું હતું કે અમે અમારા ફિલ્મના પ્રચાર માટે નવા નવા નુસ્ખા અપનાવી રહ્યા છે. કે જેનાથી વધુને વધુ લોકો આ ફિલ્મ જોડે જોડાઈ શકે. આ ફિલ્મમાં અનુષ્કા એક ભૂતની ના રૂપ નજરે આવશે. ટ્રેલર ને જોઈને લાગી રહ્યું છે કે અનુષ્કા ની આત્મા પોતાના અધૂરા…
(Aziz Vhora) નવી દિલ્હી તા.24 : મહારાષ્ટ્ર માં તેમજ ઓડિશા માં થયેલ ભવ્ય વિજય અને દમદાર ઉપસ્થિતિ પછી સમગ્ર ભાજપ ની ટિમમાં હાલ ખુશી નું મોજું પ્રશરી ગયુ છે.જેના પછી ભાજપ દ્વારા સમગ્ર દેશ માં એલાન કરવામાં આવ્યું છે કે આવનાર 25 તારીખ એ સમગ્ર દેશ માં વિજય દિવસ તરીકે ઉજવવા માં આવશે.જેના પછી સમગ્ર ભાજપ પાર્ટી આવનાર 25 ફેબ્રુઆરી ના દિવસે સમગ્ર ભાજપ કાર્યાલય પર વિજય દિવસ ની ઉલ્લાશ ભેર ઉજવણી કરશે અને આ પ્રકાર ની ભવ્ય જીત નું કારણ જણાવતા કહ્યું છે કે નોટબંધી ના કારણે તેમને જનતા તરફ થી યોગ્ય પ્રતિસાદ મળ્યો છે. મહારાષ્ટ્ર માં થયેલ જીત…
ઇન્ડિયાની વાણી કપૂરે ‘ મહિલા પેશેવર ગોલ્ફ ટુર 2017 ‘ ના ચોથા ચરણ નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ટોલીગંજ ક્લબ કોર્સ પર રમાયેલા આ ટુનામેચ ના ત્રીજા તબક્કા ના છેલ્લા દિવસે વિજયી સ્કોર કર્યો. મૂળ દિલ્હીની વાણી નો આ સત્ર નો પેહલો ખિતાબ છે. આ પેહલા વાણી ત્રણ સત્ર માં નોહ્તી રમી શકી. અમનદીપ દ્રાલ, વાણી થી ચાર સ્ટ્રોક પાછળ રહી હતી. જેથી તેને બીજું સ્થાન હશીલ કર્યું છે. અમનદીપ નો કુલ સ્કોર 217 હતો. આમતો વાણી ની ત્રીજા દિવસની શરૂઆત કૈક ખાસ નહોતી. તેને પેહલા જ હોલમાં એક ભૂલ કરી પરંતુ તેને સાતમા હોલમાં ડાયરેક્ટ બોલ નાખી દેતા…
ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી પેહલી ટેસ્ટ મેચ ના બીજા દિવસની પેહલી જ ઓવર માં અશ્વિને મિચેલ સ્ટાર્ક ને આઉટ કરી ઑસ્ટ્રેલિયાની ટીમને પેહલા દાવમાં 260 રન બાનવીને ઓલ આઉટ કરી દીધા છે. ઑસ્ટ્રેલિયા તરફ થી ઓપનર રેનશૉ એ 68 અને સ્ટાર્કે 61 રન બનવ્યા છે, જયારે ભારત તરફથી ઉમેશ યાદવે 4 વિકેટ અને અશ્વિને 3 વિકેટ લીધી છે.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી નેવા એક મહત્વના નિર્ણયમાં સુરત શહેરના સરથાણાથી માંડીને ઈચ્છાપોર સુધીના કુલ 23 પોલીસ સ્ટેશનોમાં વહીવટદાર તરીકે કામ કરતા માનતા 23 પોલીસ કોન્સ્ટેબલ , હેડ કોન્સ્ટેબલોને પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક અસરથી પોલીસ હેડ કવોટર્સમાં બદલી કરી મુકતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ બદલીના હુકમના કારણે થોડા દિવસ સુધી પોલીસ સ્ટેશનોમાં કેશિયરો વગર ચાલશે પરંતુ થોડા દિવસોમાં જ જુદા જુદા પોલીસ મથકોમાં સેકન્ડ કેડરમાં કામ કરતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ફરી પાચ વહીવટમાં ગોઠવાઈ જશે તે વાત નક્કી હોવાનું ચર્ચાઈ સહ્યું છે . હાલમાં જે વહીવટદારોની…
ભારતમાં ૯૦૦૦ કરોડ રૂપિયાની લૉન ભરપાઇ ન કરવાનાં મામલે વૉન્ટેડ ઉધોગપતિ વિજય માલ્યા બુધવારે બ્રિટનમાં તેની ટીમ સહારા ફૉર્મ્યૂલા ઇન્ડિયા તરફથી ઉતારેલી નવી ફૉર્મ્યૂલા વન કારનાં પ્રમોશનમાં જોવા મળ્યા. શૂટ-બૂટ પહેરાલા માલ્યા સહારા ફૉર્મ્યૂલા ઇન્ડિયાનાં બે ડ્રાઇવરો સર્ગીયો પેરેજ અને ઇસ્ટેબન ઓકન સાથે એક ફોટામાં જોવા મળ્યા. આ ફોટો ફોર્મ્યૂલા વનની સત્તાવાર વેબસાઇટ (www.formula1.com) પર મૂકેલી છે. તેમની ફૉર્મૂલા1 ટીમની નવી કાર સિલ્વરસ્ટોનમાં ઉતારવામાં આવી. ભાગેડુ માલ્યા લાંબા સમયથી ભારતીય એજન્સીઓનાં રડાર પર છે અને ભારત સરકાર બેન્કોની કરોડો રૂપિયાની લૉન ભરપાઇ ન કરવાના આરોપમાં તેમના પ્રત્યાર્પણ માટે બ્રિટિશ સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે.
બોગસ ઈલેકશન કાર્ડ બનાવવાનું મોટું કૌભાંડ થોડા સમય અગાઉ રાજકોટમાંથી બહાર આવ્યા બાદ તેની અસર સમગ્ર દેશ પર પડી રહી છે. રાજકોટ જેવી ઘટના દેશના અન્ય કોઈ ભાગોમાં ન બને તે માટે રાષ્ટ્રીય ચૂંટણીપંચના આદેશથી સોફટવેર અપગ્રેડેશનની અને સિકયુરિટી મેજર્સને લગતાં 11 જેટલા નવા ફિચર્સ ઉમેરવાની કામગીરીનો ધમધમાટ શ થઈ ગયો છે અને તેના કારણે સમગ્ર દેશમાં 6 દિવસ માટે ચૂંટણીકાર્ડ કાઢી આપવા સંબંધની તમામ પ્રકારની કામગીરી બંધ રહેશે. રાજકોટની નવકાર એજન્સીમાંથી બોગસ ચૂંટણીકાર્ડનો મોટો જથ્થો મળી આવ્યા બાદ આ કૌભાંડથી રાષ્ટ્રીય ચૂંટણીપંચ ચોંકી ઉઠયું હતું. તપાસ દરમિયાન સિકયુરિટી મેજર્સમાં અનેક ખામીઓ નજરે ચડી હતી અને તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને…
મહારાષ્ટ્રના પંકજા મુંડે રાજીનામુ આપશે હારની જવાબદારી સ્વીકારી મુખ્યપ્રધાનને સોંપશે રાજીનામુ.