સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી નેવા એક મહત્વના નિર્ણયમાં સુરત શહેરના સરથાણાથી માંડીને ઈચ્છાપોર સુધીના કુલ 23 પોલીસ સ્ટેશનોમાં વહીવટદાર તરીકે કામ કરતા માનતા 23 પોલીસ કોન્સ્ટેબલ , હેડ કોન્સ્ટેબલોને પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક અસરથી પોલીસ હેડ કવોટર્સમાં બદલી કરી મુકતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ બદલીના હુકમના કારણે થોડા દિવસ સુધી પોલીસ સ્ટેશનોમાં કેશિયરો વગર ચાલશે પરંતુ થોડા દિવસોમાં જ જુદા જુદા પોલીસ મથકોમાં સેકન્ડ કેડરમાં કામ કરતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ફરી પાચ વહીવટમાં ગોઠવાઈ જશે તે વાત નક્કી હોવાનું ચર્ચાઈ સહ્યું છે .
હાલમાં જે વહીવટદારોની વાદલી થઇ છે તે પૈકી મીટાભાગના પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનરને નામજોગ ફરિયાદો મળી હોવાનું કહેવાય છે. જયારે આ વહીવટદારો કોઈના કહ્ય્યામાં રહ્યા ન હોઈ આખરે તેઓ સામે બદલીના એક્શન લેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે .
સાથે ચોક્કસ કહેવાતા પત્રકારો અને સબંધિતોમાં નારાજગીનું મોજું.