કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ન્યુઝીલૅન્ડ ડોમેસ્ટિક લીગ McDonalds Super Smashમાં મંગળ વારે એક રોમાંચક મેચમાં ઓટાગોની ટીમે સેન્ટ્રલ ડીસ્ટ્રીક્સ ટીમ ની સામે હમીશ રદરફોર્ડની (50 બોલમાં 106 રન) શાનદાર ઇનિંગ ની મદદથી 249 ( 20 ઓવર્સ ) રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં સેન્ટ્રલ ડીસ્ટ્રીક્સ ટીમે માહેલા જયવર્દનેની (૫૬ બોલમાં ૧૧૬ રન) ની શાનદાર ઇનિંગ ની મદદથી 248 ( 20 ઓવર્સ ) રન બનવ્યા હતા. આ રોમાંચક મેચ સેન્ટ્રલ ડીસ્ટ્રીક્સ 1 રનથી હરિ ગઈ હતી. પરંતુ આ મેચમાં કુલ ૪૯૭ રન બન્યા જે ટી-૨૦ પારૂપમાં એક નવો વિશ્વ રેકોર્ડ છે. ઓટાગોએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૪૯, રનસ હમીશ રદરફોર્ડની…

Read More

દેશની ટેલીકોમ કંપની Airtel એ બુધવારે એક નવી જાહેરાત કરી છે. જેમાં તે પોતાના ફિક્સ્ડ લાઈન યૂઝર્સ માટે નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ Airtel ના હાલના યૂઝર્સને ફ્રી કોલ્સની સાથે ત્રણ મહિના સુધી ફ્રી ડેટા મળશે. Airtel કંપનીએ જણાવ્યું છે કે, તેણે પોતાની નેટવર્કને અપગ્રેડ કરી છે અને તેમજ વી-ફાઈબર ટેક્નોલોજીનો યુઝ કરાયો છે. જેનાથી બ્રોડબેન્ડ કનેક્શન પર 100 MBPSની સ્પીડ મળશે. Airtel એ ડીટીએચ સેક્ટરમાં પણ છે અને તે સેટેલાઈટ બ્રોડકાસ્ટિંગ લાવવાની છે. Airtel ની પાસે 3.51 લાખ ફિક્સ્ડ-લાઈન સબ્સક્રાઈબર્સ છે. વાયરલેસ અને વાયર્ડ કનેક્ટિવિટીની સાથે જ આ ગ્રાહકો માટે ટોચની કંપની બની જશે. જિયોની…

Read More

ઇન્ડિયાની મહિલા બોક્સર મેરી કોમ અને 2010 ના એશિયન ગેમ્સ માં ગોલ્ડ મેડલ મેળવનાર વિકાસ ક્રિષ્ન ને AIBA એવોર્ડ આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન (આઈબા) ને 70 વર્ષ પુરા થવા બદલ એક સમારોહમાં આઈબા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પાંચ વાર વિશ્વ વિજેતા બનેલી અને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ હાસિલ કરનારી મૈરી કોમને Legends એવોર્ડ આપવામાં આવ્યો હતો. મૈરી કોમને આ અવૉર્ડ તેને અત્યાર સુધી કરેલા શાનદાર પ્રદર્શનને દયાનમાં રાખીને આપવામાં આવ્યો છે અને વિકાસને એપીબી (આઈબા પ્રો કુસ્તીબાજ) સર્વશ્રેષ્ઠ પુરસ્કારની ટ્રોફીથી નવાઝમાં આવ્યો છે.

Read More

ભરૂચ ના ઝાડેશ્વર ચામુંડા માતા ના મંદિર થી શ્રીપાદ સોસાયટી સુધી ના રસ્તા નું કામ આજરોજ ભરૂચ વિધાનસભા ના ધારાસભ્ય દુષ્યન્તભાઈ પટેલ અને ચૂંટાયેલા શભ્ય ના દ્વારા આસરે ૨૦ લાખ  ના ખર્ચે શરૂ કરવામાં આવતા સ્થાનિકો માં ખુશી ની લહેર જોવા મળી હતી …. છેલ્લા કેટલાય વર્ષો થી બિસ્માર હાલત તરફ જઈ રહેલા રસ્તા ના કામ ની આજ રોજ સવાર થી વિધિવત રીતે શરૂઆત કરાતા લોકો એ સ્થાનિક સભ્યો અને ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો, માતાજી ના મંદિર જવા માટે હવે ભાવિકો ને સરળતા રહેશે.

Read More

[slideshow_deploy id=’5718′] નેપાળ ની મોડેલ અંજલી લામા ગણી ચર્ચા માં છે. નેપાળી ટ્રાન્સજેન્ડર મોડેલ હવે દુન્યા ભરમાં પોતાના જલવા વિખેરવા તૈયાર છે. હાલમાં જણાવવામાં આવ્યું છે કે આ નેપાળી મોડેલ ‘ લેકમે ફેશન વીક 2017 ‘ માં રૈપ વોલ્ક કરતી નજરે પડશે. આ ફેશન વીક 1 ફેબ્રુઆરી થી 5 ફેબ્રુઆરી 2017 સુધી ચાલશે. અત્યારસુધી નેપાળ ની કોઈ પણ મોડેલે લેકમે ફેશન શોમાં રેમ્પ વોલ્ક કર્યું નથી. ત્યારે અંજલી લામા લેકમે ફેશન વીક રેમ્પ વોલ્ક કરનારી  નેપાળની પેહલી મોડેલ બની જશે. તેને અત્યારશુઘી ઘણા ફેશન શોમાં રેમ્પ વોલ્ક કરી ચુકી છે, તે નેપાળ માં ફેશન ઇન્ડસ્ટ્રી માં ઘણું નામ કમાઈ ચુકી…

Read More

છેલ્લા કેટલાક સમયમાં કાર ઉત્પાદન કરતી બધી કંપનીઓએ તેમના ભાવમાં વધારો કરવાના સૂચનો આપ્યા છે. તો એકબાજુ નોટબંદી ચાલી રહી છે, જેમાં લોકોને પૈસા મેળવવા મુશ્કેલ બની રહ્યા છે અને તેના કારણે કાર ના વેચાણ માં મંદી આવી ગઈ છે તેમ છતાં કાર ઉત્પાદકો કારની કિંમત માં વધારો કરવાણી જાહેરાત કરતા કાર શોખીનો મૂંઝવણ મુકાય ગયા છે. શેવરોલેટ નામની એક કાર ઉત્પાદન કંપનીએ તેમના કારની કિંમતોમાં ત્રણ ટકા જેટલો વધારો કરી શકે છે, આ પાછળનું કારણ તેમની કાચા માલની કિંમતોમાં થતો વધારો સામે આવ્યો છે, કારની કિંમતમાં વધારો આવતા મહિને એટલે કે જાન્યુઆરી માશ થી વધી જશે. જોકે 2017 માં…

Read More

ટેકનોલોજીની વધુ એક પ્રસિદ્ધિ નો લાભ યુવાનો અને શોખીનો ને મળશે જે સતત શોધ માં હતા , જો તમે સિંગલ છો અને તમારી કોઈ ગર્લફ્રેન્ડ કાતો પત્ની નથી તો તેવો માટે ખુશખબર છે. ટેકનોલોજી ની એક કંપનીએ એક નવી વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ લોન્ચ કરી છે , આનાથી તમે એક વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ મેળવી શકો છો, આ વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ તમને રોમેન્ટિક મેસેજ મોકલશે અને આ ઉપરાંત તમે એની જોડે વાત-ચિત પણ કરી શકશો. અને જેની સાથે તમે તમારી ભાવનાઓ-લાગણીઓ શેયર કરી શકો છો. આ વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ નો ઉપયોગ સિંગલ લોકો માટે પાર્ટનર તરીકેનું કામ કરશે. આ સુવિધામાં એક હોલોગ્રાફીક રોબોટ નો ઉપયોગ કરવામાં…

Read More

હવે Facebook, Twitter અને Whatsapp જેવી સોશ્યિલ વેબસાઈટ પરથી પણ તમે મની ટ્રાન્સફર કરી શકો છો. નોટબંદી બાદ મોદીનું ડિજિટલ ઇન્ડિયા બનવવાના સપનાને કારણે કેટલીક બેન્કોએ પોતાની મોબાઈલ એપ્લિકેશન દ્વારા Facebook, Twitter અને Whatsapp સોશ્યિલ વેબસાઈટથી કનેક્ટ થઇને મની ટ્રાન્સફર કરી શકાશે. Facebook, Twitter અને Whatsapp જેવી સોશ્યિલ વેબસાઈટ થી મની ટ્રાંસફર કરવામાટે તમને 7 ડિજિટનો મોબાઈલ મની આઇડેન્ટીફાયર (MMID) લેવો પડશે. Facebook,Twitter, Whatsapp, E-mail થી એક્સિસ બેંકનાં PingPay અને ICICI નાં Pockets તેમજ Facebook અને E-mail પરથી કોટક મહિન્દ્રા KayPay દ્વારા પણ મની ટ્રાન્સફર કરી શકાશે. બેન્ક આ નંબર થી તરત જ પોતાની પેમેન્ટ ફેસિલિટીથી અથવાતો IMPS જોડે જોડાઈ…

Read More

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એટલે કે એનજીટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વછતા અભયાનને સમર્થન આપતા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં કચરો નાખતા ઝડપાસે તો તેને લગભગ 10,000 રૂપિયાનો દંડ થઇ શકે છે. દેશ ભરમાં વધતા કચરાના પ્રમાણ ને કાબુમાં લાવવામાટે આ નિર્ણય લેવાયો છે જેમાં દિલ્હી પ્રથમ સ્થાને અને મુંબઈ બીજા સ્થાને આવે છે. એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારે જણાવ્યું છે કે કચરો ઉઠાવીને તેને ઠેકાણે પાડવા ની જવાબદારી સ્થાનિક પાલિકાની છે. વધુમાં તેમને જણાવ્યું છે કે સ્થાનિક પાલિકાને આ યોજના એક જ મહિનામાં બાનવીને રજુ કારવાની ફરજ પાડવામાં આવી છે. જાહેરમાં પ્રદુષણ ફેલાવવા પર દંડ થઇ શકે છે.

Read More

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંભારે ચકચાર જગાવનાર  4ડી સ્ક્વેરમાં બુદ્ધા રિલેક્સિંગ સેન્ટરની આડમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ પાડીને થાઇલેન્ડની બે યુવતીઓ અને ગ્રાહકોનો કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે આ રેકેટમાં ત્રણ ગ્રાહકો અને એક મેનેજરની ધરપકડ કરી છે. ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે, વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલા 4D સ્ક્વેર મોલમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટચલાવાય રહ્યું છે  . જેના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ ગ્રાહક, એક મેનેજર સહિત ચારને ઝડપી પાડ્યા હતા. સુરતનો યુવક અમદાવાદમાં આ સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. રિલેક્સિંગ સેન્ટરના બહાના હેઠળ બે થાઈ યુવતીઓને નોકરીએ રાખી સેક્સ રેકેટ ચલાવાતું…

Read More