કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

કેરળ ના મુખ્ય મંત્રી સામે સેક્સ ની મઝા માણવાનો મામલો બહાર આવતા ભારે ચકચાર મચી ગઈ છે ,કેરળના સોલર સ્કેમના બે દોષિતો સરિતા એસ નાયર અને બીજુ રાધાકૃષ્ણનને દગાખોરીના કેસમાં 3-3 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે બંન્નેને રૂ. 10-10 હજારનો દંડ પણ કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં આ કેસના કારણે ખૂબ વિવાદ ઊભો થયો હતો. ત્યારે સરિતાએ આરોપ લગાવ્યો હતો કે, સેક્સની મઝામાણવાના    બદલામાં નેતા, મંત્રી, સાંસદ, વિધાયક અને તેમના પ્રાઈવેટ સેક્રેટરીએ આ કૌભાંડમાં તેની મદદ કરતા  હતા . આ કેસમાં સરિતા અને રાધાકૃષ્ણનને લોકોને ત્યાં સોલર પેનલ લગાવવાની રજૂઆત કરી હતી. આ પ્રોજેક્ટમાં તેમણે ઘણાં લોકો પાસેથી…

Read More

મોદી સરકાર હવે દેશ ને કેશલેસ તરફ આગળ લઇ જવા માટે રોજ નીતનવી જાહેરાત કરી રહી  છે તે પૈકી નોટબંધી પછી ભારત સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા માટે 340 કરોડના ઇનામોની જાહેરાત કરી છે. સરકારે ગ્રાહકો અને વેપારીઓ માટે ડેઇલી, વિકલી અને મેગા એવોર્ડની જાહેરાત કરી છે, જેના માટે 340 કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું છે. ક્રિસમસ એટલે કે 25 ડિસેમ્બરથી 15,000 લકી વિનર્સને એક-એક હજાર રૂપિયાનું ઈનામ મળશે. જ્યારે વેપારીઓ માટે 50,000 રૂપિયા સુધી વિકલી એવોર્ડ રાખવામાં આવ્યો છે. નીતી આયોગના સીઈઓ અમિતાભ કાંતે ગુરૂવારે જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વેપારીઓ માટે ‘ડિજિ ધન વ્યાપારી યોજના’ અને…

Read More

[slideshow_deploy id=’4940′] આજકાલ યુવા દિલો ની ધડકન બની રહેલી પાકિસ્તાનની મહિલા ફૂટબોલર Syeda Mahpara Shahid આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. ૨૩ વર્ષની સઈદાની સુંદરતાના હવે દરેકલોકો  દીવાના થઈ ગયા છે. ૨૦૦૭ માં પાકિસ્તાન રાઈસિંગ ફૂટબોલ ક્લબથી ડેબ્યુ કરનારી આ ખેલાડી રમતમાં પણ શાનદાર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીરોની વચ્ચે સઈદાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ કરવું પડ્યું હતું. સઈદા હવે બલુચિસ્તાનની ટીમ તરફથી રમી રહી છે. સૈફ કપમાં તેમણે નેપાળ, શ્રીલંકા અને ભૂતાન સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ તેમણે બેસ્ટ ગોલકીપર ઓફ ધ ઈયરનો એવોર્ડ મળ્યો છે.યુવા જગત માં પોતાની સુંદરતા થી છવાઈ…

Read More

વલસાડ માંથી  ડાબર ઈન્ડિયા લિમિટેડના નામે ડુપ્લિકેટ રોઝ વોટર બનાવતુ કારખાનું ઝડપાતા વેપારી આલમ માં આ બનાવે ભારે ચર્ચા જગાવી છે, ભારતની પ્રખ્યાતડાબર ઈન્ડિયા લી કંપની  દ્રારા ગુલાબરી પ્રીમિયમ રોઝવોટરનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે થોડા દિવસોથીવલસાડ જિલ્લા ના  પારડીટાઉન  તેમજ આસપાસના વિસ્તારોમાં રોઝવોટરની વેચાણ માં અચાનક ઘટાડો આવતા કપનીના ઇન્વેસ્ટિકેએસએચએન ઓફિસર શીતલકુમાર ઝા અને સહકર્મી નીરજ ગોડે તપાસ કરતાં તેમણે જાણવા મળ્યું હતું કે પારડી ખાતે ચેતનભાઈ ગોવિંદભાઈ પટેલ રહે હનુમાનડુંગરી પારડી ડાબર કંપનીનું ડુપ્લિકેટ પ્રોડકશન તૈયારી કરી વેચાણ કરે છે આથી તેમણે પારડી પોલીસ મથકે પહોચી પારડી પોલીસ મથકના એએસઆઈ બી આરવાણી સાથે ચેતનના ઘરે છાપો મારતા…

Read More

સરકાર દ્વારા નોટબંધી અમલ માં આવ્યા બાદ કરોડો રૂપિયા નું કાળું નાણુ રાતોરાત વ્હાઇટ કરવાનીવાત  બહાર આવ્યા બાદ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. અને સામાન્ય લોકો લાઈનો માં દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે અસલિયત બહાર આવતા લોકો માં નારાજગી જોવા મળી રહી છે વિગતો મુજબ નોટબંધી બાદ સરકારી અને ખાનગી બેન્કો સહિતની અન્ય બેન્કોમાં મોટેપાયે કાળા નાણા વ્હાઈટ કરવામાં માલેતુજારોને બેંકના ઉચ્ચ અધિકારીઓ મદદરૂપ બન્યાના એક પછી એક કિસ્સાઓ બહાર આવતા અને રીઝર્વ બેન્ક સુધી છેડો પહોંચતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ પોતાના પારદર્શિત વહીવટની પ્રતિતિ કરાવવા માટે સીબીઆઈ દ્વારા કોઈ તપાસ થાય તે પહેલા જ જાતે જ પોતાના બેન્કના નોટબંધી…

Read More

માર્કેટ માં નવી આવેલી ગેમે ભારે આકર્ષણ જન્માવ્યું છે શું છે નરેન્દ્ર મોદી ની આ ગેમ તે જાણવા વાંચો,,Modi Vs Black Money નામની આ એપને યૂઝર્સ ૫ માથી ૪.૭ સ્ટાર્સ આપવામાં આવ્યા છે. ચાલો અમે જણાવીએ તમને આ ગેમ વિશે… હેરી પોટરનાં ઝાડું પર સવાર થઈને નરેન્દ્ર મોદી બ્લેકમની સિવાય અભિયાન પર નીકળ્યા છે. આ દરમિયાન તેમણે પોતાના વિરોધીઓથી બચવાનું છે અને આવનાર સંકટોથી પણ બચવાનું છે. તેમાં તેમને બોનસનાં રૂપમાં ૧,૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ મળશે. સાથે જ સોનમ ગુપ્તાની બેવફાઈ ભરેલા દિલ પણ મળશે, જેનાથી બચીને મોદીજીએ ઉડવાનું છે, નહી તો જય હિન્દ કહેતા જ ગેમ ઓવર થઇ…

Read More

ગેમ રસિકો માટે એક મહત્વ  ના સમાચાર એ છે કે હવે થી પોકોમેન ગેમ રસિકો રમી શકશે ,રિલાયન્સ Jio ઇન્ફોકોમે જણાવ્યું છે કે  તે પોપ્યુલર ગેમ Pokemon Go ને આજથી ભારતમાં લોન્ચ કરશે. રિલાયન્સે આની માટે નીએટીક સાથે પાર્ટનરશીપ પણ કરી છે.નીએટીકએ સમગ્ર દુનિયામાં ધૂમ મચાવનાર ઓગ્મેન્ટેડ રીયલીટી ગેમ Pokemon Go ને ડેવલપ કરી છે. રિલાયન્સ Jio એ જણાવ્યું છે કે જે ગ્રાહક તેનું સીમ વાપરે છે તે આ Pokemon Go ગેમ રમી શકશે અને તેમજ ૩૧ માર્ચ સુધી તેના ડેડાનો પણ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. આ ગેમમાં રિલાયન્સ ડીઝીટલ સ્ટોર્સ, Jio રીટેલ લોકેશન અને ચાર્જીગ સ્ટેશન આ ગેમને…

Read More

રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી આનન્દી બેન પટેલ સામે નાણાકીય વ્યવહાર અંગે એક મહિલા એ આક્ષેપ કરતા ભારે ચકચાર મચી ગઈ છે ,અમદાવાદમાં વિદેશ મોકલવા વિઝા અપાવવાના નામે લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી ધ્રુતી પૂંચ નામની મહિલાની ધરપકડ થતાં  ભાજપના એક નેતાએ ડી-સ્ટાફની ઓફિસમાં અડધો કલાક સુધી બંધ બારણે ધ્રુતિ સાથે મિટિંગ કરતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. વધારે નવાઈ ની વાત તો એ છે કે  ધ્રુતીએ આનંદીબેન પટેલું નામ લઈને સીધો એવો આક્ષેપ કર્યો છે કે આનંદીબહેન પટેલ પાસે મારે રૂ.64 કરોડ લેવાના છે અને  આ પૈસા તો મને આપવા જ પડશે. આ મહિલાએ આનંદીબેન પટેલ સામે કરેલા આક્ષેપ…

Read More