કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

પેટ્રોલ અને ડીઝલ માં ફરી એક વાર ભાવ વધારા નો જાનતા એ સામનો કરવો પડશે ,આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ભડકે બળતા અને ઓપેકે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેતા ભારતમાં ઇંધણ મોંઘુ થશે, નોટબંધીની પરેશાની જોઇને ભાવ વધારો કદાચ બે તબક્કે પણ જાહેર કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આવતીકાલથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લીટરે પ થી ૬ રૂ. ભાવ વધારો થાય તેવી શકયતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા બે સપ્તાહમાં ક્રુડ ઓઇલનાં ભાવમાં ૧પ ટકાનો વધારો થયો છે. જેનાથી ભારતમાં પેટ્રોલીયમ પ્રોડકટ મોંઘી થશે. એક એ પણ કારણ છે કે   ,    ર૦૦૧ બાદ ક્રુડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે પહેલી વખત ક્રુડ…

Read More

કાઠીયાવાડ પંથક માં બનેલી શર્મનાક ઘટના માં મોરબીના એક ગામમાં એક સગીરા પર છેલ્લા છ મહિનાથી પાંચ હવસખોરો ગેંગરેપ ગુજારતા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગતો અનુસાર, મોરબી પાસેના એક ગામમાં રહેતી સગીરાને પાંચ હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ હવસખોરો સગીરાને છ માસ જેટલા સમયથી હવસનો શિકાર બનાવતા હતા. સગીરાએ શેતાનોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે સગીરાની તો, જો કે તે બચી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોતાની ફરિયાદમાં સગીરાએ જણાવ્યુ હતું કે, આરોપી સતીશ શેરસીયા,જય કાલરીયા, કિશન પટેલ, વિજય પટેલ અને વીકી કુબાવત નામના…

Read More

[slideshow_deploy id=’4668′] ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ ટોપની બોલિવૂડ એકટ્રેસીસને પાછળ રાખીને એશિયાની ત્રીજી સેક્સી મહિલા બની. ‘જમાઇ રાજા’ની ‘રોશની’ એટલે કે ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ એશિયાની ટોચની ત્રણ સેક્સી મહિલાઓમાં સ્થાન મેળવ્યું છે. બ્રિટનના એક અખબારે નિયા શર્માને બોલિવૂડ એક્ટ્રેસ કૈટરિના, આલિયા ભટટ્ટ અને સોનમ કપૂરથી પણ સેક્સી ગણાવી હતી. નિયા શર્માએ ગોલ્ડ એવોર્ડ 2016ના ફંક્શનમાં બોલ્ડ ગાઉન પહેરી બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મના એવોર્ડ ફંક્શનોમાં બધી એક્ટ્રેસ અલગ અલગ હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે જો કે ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ કમાલ કરી દીધી.નિયા શર્માએ હોલિવૂડની એક્ટ્રેસ જેમ જ ગાઉન પહેરીને આવી હતી. નિયો શર્માનો આ બોલ્ડ…

Read More

સરકારે જાહેર કરેલી મહત્વ ની જાહેરાતો પૈકી  માં હવે પ્રાઇવેટ કર્મચારીઓ માટે પીએફ કપાવવું ફરજિયાત નહીં રહે. પગારમાંથી પીએફ કપાવવું કે નહી  તે કર્મચારી નક્કી કરશે . કેન્દ્ર સરકારે તેના માટે નિયમમાં ફેરફાર કર્યા છે. સરકાર કર્મચારીઓને પીએફમાં અંશદાન કરવાને લઇને એક નવો વિકલ્પ આપવા જઇ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે રેડીમેઇડ વસ્ત્રના ક્ષેત્રમાં ૧પ,૦૦૦ રૂ.થી ઓછુ વેતન મેળવનારા કર્મચારીઓના વેતનમાંથી પીએફ કાપવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. હવે એ સંપુર્ણ રીતે કર્મચારી ઉપર નિર્ભર રહેશે કે તે પીએફ અંશદાન કરશે કે નહી? પીએફ અંશદાનના સ્વરૂપમાં મુળ વેતનનો ૧ર ટકા હિસ્સો ચુકવવાનો હોય છે જો કે કંપનીઓ કર્મચારીઓ માટે અંશદાન…

Read More

આપણે રોજ-બરોજ જોઈએ છીએ કે લોકો નાસ્તાની લારીઓ ઉપરથી ભજીયા-સમોસા કે ગાંઠિયા જેવી વાનગી ખરીદીને કાંતો પાર્સલ રૂપે ઘરે લઇ જાય છે કે તો કેટલીક જગ્યાએ જે તે સ્થળ ઉપર જ નાસ્તો કરે છે. તેમાં કાગળનો જે ઉપયોગ થાય છે. તે કાગળો અખબારના હોય છે. પરંતુ તેનાથી ગંભીર પ્રકારના જીવલેણ રોગો થઇ શકે છે. અખબારની શાહીમાં ઘણા બધા બાયોએકટીવ તત્વો હોય છે સાથો સાથ તેમાં નુકસાનકારક રંગ, પીગમેન્ટ, એડીટીવ અને પ્રિઝરવેટીવ સામેલ હોય છે. આનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. એટલુ જ નહી તેનો કાગળ પણ નુકસાનકારક હોય છે ને તેનો લાંબો સમય સુધી ઉપયોગ જીવલેણ બની શકે. અખબારો, રિસાઇકલ કરેલા…

Read More

સરકારે નોટબંધી નો કાયદો અમલ માં લાવતા ભારે અફડાતફડી નો માહોલ છે ત્યારે  નોટબંદીના નિર્ણયને લાગૂ થયે મહિનો થઇ ગયો છે. તેના ફાયદાઓ અંગે સરકાર દ્વારા લગાતાર નિવેદન આવી રહ્યા છે. પણ બહુ ઓછા ને આ વાત ની ખબર હશે કે . આ નિર્ણયને સીક્રેટ રાખવા માટે મોદીએ મોટુ પ્લાનિંગ કર્યું હતું. રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા સહતિ 6 લોકોની ટીમ બની હતી. આ લોકો મોદીના ઘરે ગુપ્ત રૂપે કાર્ય કરી રહ્યા હતા. એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં સામેલ અધિકારીઓને ગુપ્તતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મોદીના ઘરે બે રૂમમાં  રિસર્ચ પૂરું થયું હતું. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ…

Read More

ભારતના ભાગેડુ કિંગ ફિશર એર લાઈન્સના માલિક એવા વિજય માલ્યા હાલમાં લંડનમાં છે અને તેના અંગત ડોક્યુમેન્ટ હેક થતા ભારે ખળભળાટ મચી ગયો છે, ટ્વીટર ઉપરથી આ ડોક્યુમેન્ટ્સ હેક થયા હોવાનું કહેવાય છે. ગુજરાતના ગુજરાતી દૈનિક સત્યડે અને સત્યડે દૈનિકની વેબ સાઈટ ઉપર આ ડોક્યુમેન્ટ્સ જાહેર કરવામાં આવશે. જોતા રહો અમારી વેબસાઈટ ટૂંક સમયમાં થશે પર્દાફાશ…

Read More