કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

  આહવા- ડાંગના મહલઘાટ ઉપરથી ટ્રકે પલ્ટી મારતા ટ્રકમાં સવાર ચાલક સહીત ૧૫ વ્યક્તિઓને ઈજા પહોચી હતી ને ઈજા પહોચી હતી. જે પૈકી ૮ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે અન્ય ઈજા ગ્રસ્તોને આહવા સિવિલ હોસ્પીટલમાં સારવાર અપાઈ રહી છે.   તમામ ગ્રામ્ય વિસ્તારના મજૂરો આહવા ખાતે મજૂરી કામ માટે ટ્રકમાં જઈ રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.   મહલઘાટ ઉપરથી ટ્રક પસાર થઇ રહી હતી. ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

Read More

ઓપેક દેશો દ્રારા ઉત્પાદનમાં મૂકવામાં આવેલો કાપ તેમજ આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવને કારણે આવનારા દિવસોમાં ભારતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭૫ રૂપિયા સુધી પહોંચે તેવી ભીતિ છે. મોંઘવારી અને નોટબંધીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક કડવો ડોઝ મળવાની પૂરી સંભાવના છે. ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો વધારો તોળાઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલની નિકાસ કરનારા દેશોનું સંગઠન ‘ઓપેક’ ક્રૂડનું પ્રોડકશન ઓછું કરવા માટે રાજી થઈ ગયું છે. સમજૂતિ હેઠળ આગામી વર્ષે જાન્યુઆરીથી ઓપેક દેશ કુલ ક્રૂડ ઉત્પાદનમાં ૩ ટકાનો કાપ મૂકશે. આ કાપથી વર્તમામ સમયમાં ૩.૩૭ લાખ ક્રૂડ ઉત્પાદન ઓછું થઈને ૩.૨૫ લાખ…

Read More

કેશલેસ અર્થતંત્ર બનાવવાની દિશામાં ઝડપથી સરકાર આગળ વધી રહી છે ત્યારે હવે આધાર સંલગ્ન લેવડ દેવડને વધુ મજબૂત કરવામાં આવનાર છે. આનાે મતલબ એ થયો કે 12 ડિઝીટમાં રહેલા આધાર નંબર ટૂંક સમયમાં જ તમામ કાર્ડ લેવડ દેવડની જગ્યા લઈ શકે છે. આ હિલચાલને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા નવી હિલચાલ હાથ ધરવામાં આવી ચુકી છે. ડિઝીટલ પેમેન્ટની દિશામાં તમામ અભિગમ અપનાવવામાં આવી રહ્યાા છે. આધાર સંલગ્ન લેવડ દેવડ કાર્ડલેસ અને પીનલેસ રહેશે. મોબાઈલ એન્ડ્રાેઈડ ફોન ધારકો તેમના આધાર નંબરનાે ઉપયોગ કરીને ડિજીટલી રીતે લેવડ દેવડ કરી શકશે. ફિંગરપ્રિન્ટ અને અન્ય પ્રમાણપત્રોનાે ઉલ્લેખ આમાં સીધી…

Read More

ગાંધીનગર ખાતે અનામત આંદોલન સમિતિ ના 11 સભ્યો અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક માં માત્ર વાતોના વડા જ થતાં કોઈ યોગ્ય નિર્ણય લઇ શકાયો ન હતો આ બેઠક પાંચ કલાક સુધી ચાલી હતી અને પાસના કન્વીનરો ને સાંભળવામાં આવ્યા જો કે, પાસ કન્વીનરો ની વાત સાંભળ્યા બાદ સરકાર તરફે હાજર પ્રતિનિધિઓ એ આ અંગે હાઈ કમાન્ડ ને રજૂઆત કરવાની હૈયા ધરપત અપાતા બેઠક બાદ હાર્દિક પટેલે આ બેઠક ને માત્ર ટાઈમ પાસ ગણાવી હતી અને સરકાર આ મુદ્દે ગંભીરતા નહિ દાખવે તો સોમવારથી આગળ ધપાવવાની જાહેરાત કરી હતી.

Read More

  મોબાઈલ ફોન સર્વિસ ક્ષેત્રે ટેલીકોમ કંપનીઓની ઉંઘ હરામ કરી દેનાર રિલાયન્સના જીયો સર્વિસે વધુ એક મોટો ધડાકો કરી નવા વર્ષની ગિફ્ટ સ્વરૂપે જીયો સિમ ધારકોને મફત સેવાનો લાભ આપવા ૩૧ માર્ચ સુધી મુદ્દત વધારી દીધી છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે એક તમામ જીયો સિમ ધારકોને તા. ૧ જાન્યુઆરીથી હેપ્પી ન્યુ યર ઓફરનો લાભ મળશે. જે મુજબ તા. ૩૧મી માર્ચ સુધી તેઓ ફ્રી ડેટા વપરાશ કરી શકશે. તેઓએ ઉમેર્યું હતું કે જીયો ઉપર સંપૂર્ણ પણે નંબર પોર્તોબિલીતિ સર્વિસ એક્ટીવ થઇ ગઈ છે. જે મુજબ અન્ય ટેલીકોમ સર્વિસીઝ ના વપરાશ કરતો એજ નંબર યથાવત રાખીને જીયોનો વપરાશ…

Read More

 નોટબંધીની હાડમારીનો ફાયદો ઉઠાવી ચંદીગઢના એક ભેજાબાજ યુવાને માર્કેટમાં આવેલી રૂ. ૨૦૦૦ની અસલી નોટને સ્કેન કરી બજારમાં મૂકી હતી. જે ચાલી જતા આ યુવાન અને તેની બહેને સાથે મળી લગભગ રૂ. ૨ કરોડ માર્કેટમાં મૂકી પૈસા કમાયા હતા. ચંદીગઢના ૨૧ વર્ષના બીટેક સ્ટુદંત અભિનવ વર્મા અને તેની ૨૦ વર્ષીય કઝીન વિશાખા શર્માએ રૂ. ૨૦૦૦ના મૂલ્યની નવી નોટ સ્કેન કરી બ્લેક મનીને વ્હાઈટ કરવાની લાલચ આપી માર્કેટમાં ચલાવી હતી. જે ચાલી જતા તેઓએ ૩ કરોડની નોટો છાપી નાખી હતી જેમાંથી ૨ કરોડ કેશ કરી લીધા હતા જોકે સોહાના પોલીસે ગાડીની તપાસ કરવા જતા તેમાંથી રૂ. ૨૦૦૦ની નોટના બંડલો મળતા આટલા બધા…

Read More

  સરકારે કરેલી એક મહત્વની જાહેરાતમાં પરિણીત મહિલા ૫૦૦ ગ્રામ અને પુરુષ ૧૦૦ ગ્રામ સોનું તેમજ અપરિણીત યુવતીઓ ૨૫૦ ગ્રામ સોનું રાખી શકશે. જેની કોઈ જ તપાસ નહિ થાય. આ પ્રકારના નિર્ણયથી લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. કારણ કે ઘરમાં મહિલાઓ અને પુરુષો માથાદીઠ આ સોનું રાખવા માટે હક્કદાર બની ગયા છે. તેમજ વારસાગત રીતે ઘરમાં રાખવામાં આવેલા સોનાની પણ કોઈ તપાસ થશે નહિ. સરકારની આ મહત્વની જાહેરાતને પગલે સોનાની ખરીદી માં ઉછાળો આવશે. અને જે લોકો બ્લેક્મનીથી સોનું ખરીદી રહ્યા છે તેઓને પણ રાહત ના સમાચાર છે.

Read More

અમદાવાદ ની ત્રણ શરાફી પેઢી કલાવતી ફાયનાન્સ સુમન સીન સ્ટોક, અને મણિભદ્ર ઉપર ઈન્ક્મ ટેક્સ વિભાગે રેડ કરીને હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં રૂ. 300 કરોડ ના શંકા સ્પદ વ્યવહારો મળી આવ્યા હતા આ પેઢી ઓ બ્લેક ના વ્હાઈટ મની અંગેની શંકાસ્પદ કામગીરી થતી હોવાની માહિતીના આધારે ઈંકમટેક્સ વિભાગે સર્ચ ની કામગીરી હાથ ધરી હતી જેમાં હુંડી, પ્રોમીસરી નોટ તેમજ 500 અને 1000 ના દરની જૂની નોટો ના વ્યવહાર ની વિગતો મળી હતી, અને રૂ. 40 કરોડ ની કરચોરી ઝડપાઇ હતી, વધુ તાપસ ચાલુ છે.

Read More

કલ્પના કરો કે જે કાર સ્ટાર્ટ થયાની માત્ર ૨.૭ સેકન્ડમાં જ શૂન્યથી કલાકના ૧૦૦ કિલોમીટરનો વેગ પકડી લેતી હોય એ કારના પાછળ ભાગમાંથી કેટલો ધુમાડો નીકળતો હશે? પરંતુ જો એ કારNIO EP9 હોય તો જવાબ છે બિલકુલ નહીં. ચીનની સ્ટાર્ટઅપ કંપની NextEV એ આ કાર લોન્ચ કરી છે. અત્યારે આ કાર ઇલેકિટ્રક ગાડીઓની રેસ એવી ફોર્મ્યુલા E માં ભાગ લઇ રહી છે સંપૂર્ણપણે ઇલેકિટ્રક એવી આ કારની બેટરી મોબાઇલની જેમ કાઢી પણ શકાય છે અને માત્ર આઠ જ મિનિટમાં નવી બેટરી નાખી શકાય છે. આ કારની બેટરી ફકત ૪૫ મિનિટમાં જ પૂરેપૂરી ચાર્જ થઇ શકે છે. સિંગલ ચાર્જમાં આ કાર ૪૦૦ કિલોમીટર સુધી દોડી…

Read More

નોટબંધી બાદ હાઉસિંગ સેક્ટરમાં ગ્રોથમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં આમા જોરદાર તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ નોટબંધીથી જમા કરવામાં આવેલી રકમને સસ્તા હોમલોન તરીકે આપવાની તૈયારી મોદી સરકારે કરી લીધી છે. મળેલી માહિતી મુજબ મોદી સરકારે આને ગતિ આપવા માટે નિષ્ણાતોને સ્પષ્ટ સૂચના આપી છે. અહેવાલ મુજબ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ મોદી આગામી દિવસોમાં લોન સસ્તી કરીને લોકોને વધુ રાહત આપી શકે છે. સરકાર સસ્તી હોમલોન તરીકે રકમને ઉપયોગ કરવા માટે વિચારણા કરી રહી છે. આ સ્કીમને લઇને સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે હાલમાં વાતચીત ચાલી રહી છે.…

Read More