કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

હવે આધાર કાર્ડ વગર એરપોર્ટ પાર પ્રવેશ નહિ. આધારકાર્ડ વગર દેશના આ એરપોર્ટ પર એન્ટ્રી  બંધ થઇ જશે. બૅંગલોર નાઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રથમ એરપોર્ટ એવો છે જ્યાં આધારકાર્ડ વગર કોઈને પણ એરપોર્ટમાં પ્રવેશવા દેવામાં આવશે નહી.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે. મોદી 10 ડિસેમ્બરે ગુજરાત આવશે. તેમના ગુજરાતના આ આગામી કાર્યક્રમને આખરી ઓપ અપાયો છે. સૂત્રો પ્રમાણે બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનની જાહેરસભા યોજાશે. ડીસામાં કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

Read More

નોટબંધીના કારણે સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ રાજયના દસ લાખ જેટલા સરકારી કર્મચારી-અધિકારીઓ અને પેન્શનરો પણ પરેશાન છે. સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જ સીધો પગાર જમા થતો હોઇ પૂરતી રોકડ લેવાની અને સો રૂપિયાની નોટ કેવી રીતે મેળવવી તેની સમસ્યા સરકારી કર્મીઓને પણ એટલી જ સતાવી રહી છે. સચિવાલયના યુનિયન દ્વારા આ મહિને પગાર રોકડમાં આપવો તેની પણ માગણી કરવામાં આવી હતી પરંતુ સરકારે સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં જ કર્મચારીઓ માટે ડિજિટલ-પેમેન્ટ અંગે જાણકારી આપતો વર્કશોપ યોજીને પગાર તો રોકડમાં નહીં પણ મોટાભાગના આર્થિક વ્યવહારો પણ હવે ઓનલાઇન જ કરવા જાણે આડકતરી રીતે સંદેશો પાઠવી દીધો હતો. રોકડા રૂપિયા હાથ…

Read More

બોલીવુડ એક્ટર અર્જુન રામપાલે પોતની આગામી ફિલ્મ ‘ડેડી’ નું મોશન પોસ્ટર લોંચ કર્યું છે. આ ફિલ્મમાં અર્જુન એક નવા લૂકમાં જોવા મળશે. આ ફિલ્મમાં એવા ધણા નામો છે જેમણે અંડરવર્લ્ડની દુનિયામાં ખૂબ નામ કમાણા છે. એક સમયે તેમને પકડવા પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. સમયની સાથે પોતાની છબી સુધારવામાં કોઈ સફળ થયું હોય તો તે અરૂણ ગવળી છે. આ ફિલ્મની સ્ટોરી અરૂણ ગવળી પર આધારિત છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે અરૂણ ગવળી ગેંગસ્ટરમાંથી પોલિટિક્સમાં આવે છે. અસીમ આહલૂવીલુયાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અર્જુન રામપાલ અરૂણ ગવળીના રોલમાં જોવા મળશે. મોશન પોસ્ટરમાં અર્જુન એકદમ ગવળી…

Read More

નોટબંધી બાદ દેશભરમાં મોબાઈલ વોલેટ કંપનીઓ ઝડપથી વિસ્તરણ કરી રહી છે. તે અંતર્ગત કંપનીઓ પોતાની સેવાની સાથે જ ટેક્નોલોજીમાં પણ ફેરફાર કરી રહી છે. આ જ ક્રમમાં મોબાઈલ વોલેટ કંપની Mobikwikએ ભારતમાં પોતાની લાઈટ એપ લોન્ચ કરી છે. Mobikwik અનુસાર આ એપ 1 MBથી પણ ઓછી જગ્યા રોકશે. જ્યારે આ લાઈટ એપ 2જી નેટવર્ક પર પણ કોઈપણ મુશ્કેલી વગર કામ કરશે. એવામાં જો તમારા ફોનમાં સ્ટોરેજ ઓછી છે અને નેટવર્ક પણ સુસ્ત છે, ત્યારે પણ તમે સરળતાથી ઈ-વોલેટની સુવિધા મેળવી શકો છો. કંપની અનુસાર આ એપ એક સપ્તાહની અંદર ડાઉનલોડ માટે ઉપલબ્ધ હશે. યૂઝર મોબિક્વિક લાઈટ એપ મિસ્ડ કોલ કરીને…

Read More

હાર્ટ ફેલ્યોર (ખોટકાઈ જવું) સ્વાસ્થ્યને માટે ગંભીર ખતરો થઈ શકે છે, પરંતુ તે હાર્ટ એટેકથી વધારે ખતરનાક નથી. શરીરને જોઈતી માત્રાનું લોહી હાર્ટ પમ્પ પહોંચાડી ન શકે તે સ્થિતિને હાર્ટ ફેલ્યોર કહેવામાં આવે છે. હાર્ટ ફેલ્યોર હાર્ટ એટેક કરતાં વધારે ખતરનાક નથી કારણ કે તેનાથી કિડની, લિવર વગેરેને ખાસ નુકસાન થતું નથી. હાર્ટ ફેલ્યોરમાં હૃદય દ્વારા રક્તનું પરિભ્રમણ શરીરના અન્ય અવયવો સુધી બરાબર થતું નથી. રક્તપ્રવાહ જોઈએ તેના કરતાં ઘટી જાય છે, પરિણામે શરીરના મહત્વના અંગો જેવાકે કિડની, લિવર અને મસ્તિષ્ક ના કાર્ય પર પ્રભાવ પડે છે. જાણકારોનું કહેવું છે કે હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેક એક જેવા નથી અને…

Read More

સુપ્રીમ કોર્ટે એક મહત્વના આદેશમાં ટોકીઝ અને મલ્ટીપ્લેકસમાં ફિલ્મ દેખાડાય તે પૂર્વે રાષ્ટ્રગાન ફરજીયાત વગાડવા આદેશ આપ્યો છે. શ્યામ નારાયણ ચોકસી નામના એક અરજદારે કરેલી અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યારે રાષ્ટ્રગાન વાગે ત્યારે તમામ દર્શકોએ તેમને સમ્માન પણ આપવું પડશે. આ આદેશ અંગે તમામ મુખ્ય સચિવોને જાણ કરી દેવામાં આવી છે અને તેના અમલ માટે એક અઠવાડીયાનો સમય પણ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં એવુ પણ કહયું છે કે એન્ટરટેઈન્ટમેન્ટ ટીવી શો દરમ્યાન રાષ્ટ્ર ગાન વગાડવામાં ન આવે.સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે દેશભરના સિનેગૃહોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન વગાડવામાં આવે. સાથે જ…

Read More

મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ તેની 4જી સર્વિસ લોન્ચ કયર્નિા ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં પાંચ કરોડથી વધારે ગ્રાહકો મેળવીને દેશની સૌથી મોટી બ્રોડબેન્ડ ઓપરેટર બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જીઓએ દર મિનિટે એક હજાર ગ્રાહકો અને રોજના છ લાખ ગ્રાહકો મેળવવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. એરટેલને પાંચ કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા. જ્યારે વોડાફોન અને આઈડિયાને 13-13 વર્ષ લાગ્યા હતા. 4જી માર્કેટમાં નવી પ્રવેશેલી રિલાયન્સ જીઓએ પાંચ સપ્ટેમ્બરે તેની કોમર્શિયલ સર્વિસ લોન્ચ કરી હતી અને પ્રથમ મહિનાના અંતે તેના 1.6 કરોડ ગ્રાહકો હતા. રિલાયન્સનો ગ્રાહકબેઝ ભારતી એરટેલ કરતાં પાંચમાં ભાગનો છે. ઓકટોબરના અંગે એરટેલના 26.26 કરોડ ગ્રાહકો…

Read More

ભારતનુ એક એવુ શહેર જ્યા 10 વર્ષથી અનેક લોકોએ નોટના દર્શન પણ કર્યા નથી. એક એવુ ગામ જ્યા 10 રૂપિયાની ચા થી લઈને સિગરેટ સુધી બધુ જ પેમેંટ મોબાઈલથી થાય છે. આ બંને સ્થાન પર નોટબંધીના નિર્ણયથી લોકોમાં ન તો 500-1000ની નોટ બદલવાની ટેંશન જોવા મળી કે ન તો ડેલી ખર્ચા પર કોઈ ફરક પડ્યો.  અમદાવાદથી 85 કિમી દૂર અકોદરા ગામની. આ જ કારણે અહી છે કેશલેસ ઈકોનોમી… અકોદરામાં સૌથી ઓછો ભણેલો ગણેલો માણસ પણ આજે મોબાઈલથી પેમેંટ કરે છે. ઉલ્લેખની છે કે દેશમા પહેલીવાર 500 રૂપિયાની નોટ 1987માં આવી હતી. અકોદરા ગામ@ જ્યા ચા થી લઈને સિગરેટ સુધીનુ પેમેંટ…

Read More