18 સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે. અધિક માસ વિશે શાસ્ત્રો જણાવે છે કે અધિકસ્ય અધિક ફલમ અર્થાત અધિક માસમાં શુભ કર્મોના ફળ પણ વધુ મળે છે. માંગલિક(લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે) કાર્યો ઉપરાંત કોઈપણ અન્ય કામ માટે અધિક માસમાં મનાઈ નથી. આખા મહિનામાં 25 દિવસ ખરીદી માટે શુભ છે. તેમાંથી 15 દિવસ તો ઘણાં મહત્ત્વપૂર્ણ છે. અધિક માસમાં સંપત્તિમાં પણ રોકાણ કરી શકાય છે. 21, 30 સપ્ટેમ્બર, 1,5 અને 16 ઓક્ટોબરને છોડી બાકીના તમામ દિવસ શુભ રહેશે. હાલના દિવસોમાં ભગવાનની ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનનુ પૂર્ણ ફળ તો મળશે જ સાથે જ ખરીદી વગેરે માટે પણ દિવસ શુભ રહેશે. કોઈપણ…
કવિ: Satya Day News
રાજધાની એક્સપ્રેસના 787 મુસાફરોના ટેસ્ટ કરાયા હતાં જેમાંથી 9 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે મુઝફ્ફર એક્સપ્રેસના 420 મુસાફરોના ટેસ્ટ કર્યા હતાં જેમાંથી એક વ્યક્તિ પોઝિટીવ આવ્યો છે. ગોરખપુર એક્સપ્રેસમાં આવેલ 387 મુસાફરો માંથી 6 પોઝિટિવ આવ્યા છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ રાજ્ય સરકારે કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. ખાનગીમાં ટેસ્ટ કરાવશો તો, 1500 રૂપિયા થશે, જ્યારે ઘરેથી ટેસ્ટ કરાવશો 2 હજાર રૂપિયા થશે. અગાઉ ઘરેથી ટેસ્ટ કરવાના 3 હજાર રૂપિયા થતાં હતા. રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા…
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ, ડો.વી.જી. સોમાનીએ મંગળવારે ઓક્સફોર્ડની સીઓવીડ -19 રસી પર ફરીથી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી હતી. બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણોમાં નવા લોકોની પસંદગી પર પ્રતિબંધ મૂક્યો હતો તે આદેશને પણ રદ કર્યો હતો.11 સપ્ટેમ્બર 2020ના રોજ, ડીસીજીઆઈએ ભારતની પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટને ઓક્સફર્ડની રસીના અજમાયશ પર રોક લગાવી હતી. સુરક્ષા કારણોસર સુનાવણી બંધ કરી દેવામાં આવી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા પીએલસી દ્વારા વિકસિત કોરોના રસીના અજમાયશના પ્રારંભિક પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. યુકેમાં રસી લેનારા સ્વયંસેવક બીમાર પડ્યા બાદ બ્રિટન અને અમેરિકામાં કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને…
રાજ્ય સરકારે કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. ખાનગીમાં ટેસ્ટ કરાવશો તો, 1500 રૂપિયા થશે, જ્યારે ઘરેથી ટેસ્ટ કરાવશો 2 હજાર રૂપિયા થશે. અગાઉ ઘરેથી ટેસ્ટ કરવાના 3 હજાર રૂપિયા થતાં હતા. રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે 1364 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1447 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચી ગયો છે. તો હાલમાં 98 દર્દીઓને વેન્ટીલેટર પર…
સાંસદ ભવન નવી બિલ્ડીંગ સેંટ્રલ વિસ્ટા બનાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા ગ્રુપને મળ્યો છે. સંસદની નવી બિલ્ડીંગ માટે 861.90 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચથી નવા સંસદ ભવનના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. ટાટાએ આ કોન્ટ્રાક્ટ નિર્માણ ક્ષેત્રમાં મોટી કંપની લાર્સન એન્ડ ટુર્બો અને શપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડને હરાવીને જીત્યો છે. આ પહેલા સાત કંપનીઓ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે રેસમાં ઉતરી હતી. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે અંતિમ રૂપે ત્રણ કંપનીઓને કોન્ટ્રાક્ટ માટે પસંદગી કરવામાં આવી હતી. સંસદની નવી બિલ્ડીંગ પાર્લિયામેન્ટ હાઉસના પ્લોટ નંબર 118 ઉપર બનશે. આ નવી બિલ્ડીંગનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ થશે. ટાટા…
ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરથી ભરૂચ એલસીબી પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે કાર સાથે પસાર થતા ગાજીયાબાદના નામચીન ગુનેગાર રાહુલસિંહ ખંડેલવાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે બે તંમચા, એક દેશી પિસ્તોલ તેમજ 29 કારતૂસ અને કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂ. 5.69 લાખ ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે સેવાશ્રમ રોડ ઉપર વોચ ગોઠવી હતી. જે આધારે પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રાહુલસિંહ ખંડેલવાલા હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તથા તેનો કોઈ ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યો છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ…
જે રીતે કોઈ બે વ્યક્તિની વ્યક્તિગત અને વિચારસરણી સમાન નથી હોઈ શકતી. તેવી જ રીતે લોકોનું ખાનપાન પણ અલગ હોઈ શકે છે. જ્યાં કોઈ નમક પસંદ, તો કોઈને ચટપટુ ભોજન વધારે સ્વાદિષ્ટ લાગે છે, પણ આ ખાનપાન કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને પણ નિર્ધારિત કરે છે. જે લોકો ઓછા મસાલેદાર અને ઘરનું બનાવેલુ ભોજન કરે છે, તે બહાર ખાતા અને જંક ફૂડનું વધારે સેવન કરનાર લોકોની સરખામણીમાં વધારે સ્વસ્થ રહે છે. તે સિવાય ભોજનની માત્રા પણ સાચી હોવી જોઈએ. ડાયટમાં લોકો કેટલી માત્રામાં નમકનું સેવન કરે છે, તે પણ સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. જ્યારે નમક ખાવાથી લોકોને ઘણી બીમારીઓ પોતાની ચપેટમાં…
વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નને લગતા પોતાના વલણો હોય છે, જે તે સ્થાનની સંસ્કૃતિ પણ દર્શાવે છે. જો કે, આમાંથી કેટલીક પરંપરાઓ છે, જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. આવી જ એક પરંપરા ઉત્તર આફ્રિકાના પશ્ચિમ ભાગમાં સ્થિત મૌરિટાનિયામાં પણ છે. અહીં છોકરીઓ લગ્ન માટે જાડી (ચરબીયુક્ત) હોવી જોઈએ, જેના માટે તેઓને વિશેષ ખોરાક આપવામાં આવે છે અને ખવડાવવામાં આવે છે. પાતળી છોકરીને નથી કરાતી પસંદ મૌરિટાનિયા એક એવો દેશ છે જ્યાં છોકરીઓને છોકરાઓ કરતા વધારે ખોરાક આપવામાં આવે છે. જો છોકરી લગ્નની વય સુધી તેના શરીરને ચરબીયુક્ત ન બનાવી શકે, તો પછી તેને વર મળવો મુશ્કેલ બને છે. ખરેખર, મેદસ્વીતા…
દેશના પહેલા હેપ્પીનેસ ઇન્ડેક્સ મુજબ મિઝોરમ, પંજાબ અને આંદામાન-નિકોબાર 3 સૌથી ખુશનુમા રાજ્ય છે. મોટાં રાજ્યો પૈકી પંજાબ, ગુજરાત અને તેલંગાણા જ્યારે નાના રાજ્યોમાંથી મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ મોખરે છે. કોરોનાકાળમાં કરાયેલા આ સ્ટડીમાં છત્તીસગઢ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં સાવ નીચે છે. સ્ટડીનાં પરિણામ દર્શાવે છે કે વૈવાહિક દરજ્જો, વય જૂથ, શિક્ષણ અને કમાણીનો ખુશી સાથે હકારાત્મક રીતે સીધો સંબંધ છે. કુંવારાઓની સરખામણીમાં પરણેલા લોકો વધુ ખુશ હોય છે. આ સ્ટડીમાં એમ પણ જોવામાં આવ્યું કે લોકોની ખુશી પર કોરોનાની શું અસર થઇ? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. એસલે વિલિયન્સ જણાવે છે કે તેમણે સ્ટડી દ્વારા જાણ્યું કે જે લોકો પૈસાની…
છેલ્લા 72 કલાકમાં પાંચ-પાંચ યુવાનોની હત્યા સાથે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે લોહિયાળ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. પુણાગામ, ડીંડોલી, પાંડેસરા, લિંબાયત બાદ ફરી પાંડેસરા વિસ્તારમાં એક યુવાનને જાહેરમાં જ રહેંસી નખાયો હોવાની ઘટના સામે આવતાં પોલોસ પેટ્રોલિંગ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હત્યાઓમાં મિત્રે મિત્રની, યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમી, ધંધાની અદાવત અને પ્રેમપ્રકરણનો સમાવેશ થાય છે. હત્યાના કેસો : પહેલો કેસઃ રાત્રે પ્રેમપ્રકરણમાં હત્યા બીજો કેસઃ મિત્રની હત્યા કરી લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી ત્રીજો કેસઃ સારોલીમાં મોં પર મુક્કો મારતાં યુવકનું મોત ચોથો કેસઃ ધંધાની અદાવત રાખી બૂટલેગરની…