કવિ: દિલીપ પટેલ

Gujarat: શક્તિસિંહ ગોહીલ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોંગ્રેસની પડી નથી, તેથી કોંગ્રેસ પડે છે ભાજપની બેસુમાર દોલત અને સત્તા ભલભલાને ખરીદી શકે છે 1915થી 1924 સુધીના 100 વર્ષમાં કોંગ્રેસને ગાંધીજીએ મજબૂર કરી આપી હતી. ગાંધીજી પોરબંદરના વતની હતા. જેમણે કોંગ્રેસને ઊભી કરી તેને 100 વર્ષ થયા છે. હવે 100 વર્ષ પછી કોંગ્રેસને આખરી ખીલો પોરબંદરના વતની એવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસનો આખરી ખીલો મારી દીધો છે. અર્જુન મોઢવાડિયા સત્તાની લાલચે ભાજપમાં જોડાયા છે. ત્યારે ગુજરાતમાં મજબૂત વિરોધપક્ષ હવે રહેશે કે કેમ તે એ મોટો સવાલ છે. ભારત હવે નિશ્ચિત પણ સરમુખત્યારશાહી…

Read More

Gujarat Political News: રાજસ્થાનમાં ભારતીય આદિવાસી અધિકાર પક્ષ ઊભો થયો છે. 3 બેઠકો જીતી છે. જે હવે ગુજરાતમાં આવવાની તૈયારીમાં છે. ગુજરાતમાં આ પક્ષ ચૂંટણી લડશે. નવો પક્ષ આવશે તો તેઓ 4 બેઠકો પર લડી શકે છે. દાહોદમાં રાજુ વલવઈ છે તેમને રાષ્ટ્રીય પ્રવક્તા નવા પક્ષના છે. સરકારની શિક્ષક કરીકેની નોકરી છોચી છે. આદિવાસી મત વિસ્તારમાં ગુજરાતનો એક માત્ર કૌટુંબિક પક્ષ આદિવાસી પક્ષ તૂટવાની તૈયારીમાં છે. તેના પ્રમુખ મહેશ વસાવા છે. જેમાં દિલીપ વસાવા – રાષ્ટ્રિય મહામંત્રી છે. તેઓ બન્ને છોટુ વસાવાના પુત્રો છે. મહેશ વસાવા ભાજપમાં ભળી જવા કે ભાજપને ટેકો આપવાની જાહેરમાં વાત કરી ચૂક્યા છે. પણ આદિવાસી…

Read More

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર અને મહેમાનોની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી, પરંપરાને પ્રતિબિંબિત કરતી, ભવિષ્યને પ્રતિબિંબિત કરતી. લગ્નના તમામ કાર્યક્રમોનું આયોજન સારી રીતે કરવામાં આવ્યું હતું. અને તમામ પાર્ટિસિપન્ટ્સનું પરફોર્મન્સ ઉત્તમ હતું. મહેંદી કાર્યક્રમ અદ્ભુત હતો અને મુખ્ય સમારોહ સમૃદ્ધ પરંપરાઓ સાથે યોજવામાં આવ્યો હતો. લગ્નોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધ ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરે છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. તમે નીચે જોઈ શકો છો.…

Read More

Bjp Gujarat ભાજપની પહેલી યાદીમાં 15 બેઠકો પરથી પાંચ સાંસદોને ઉમેદવાર બનાવાયા નથી તેના ગણિત સમજવા જેવા છે. ચૂંટણી જાહેર થયા પહેલાં ગુજરાતના 15 લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા એની પાછળ ચોક્કસ ગણિત છે. એનડીએ અને ઇન્ડિયા વચ્ચે મુકાબલો ગુજરાતથી શરૂ થઈ ગયો છે. કૉંગ્રેસ ગુજરાતની 24 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરની બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે. તેમને 370, રામમંદિરનો સામનો કરવો પડશે. જોકે, કોંગ્રેસને નિરાંત એ છે કે, ગુજરાતમાંથી મોદી ચૂંટણી લડવાના નથી. ઉત્તર પ્રદેશમાં અનુપ્રિયા પટેલ, ઓમપ્રકાશ રાજભર, સંજય નિષાદ અને જ્યંત ચૌધરી એમ ચાર પ્રાદેશિક પક્ષો વચ્ચે છ બેઠકો ભાજપ માટે મોટી મૂંઝવણ છે. આવું ગુજરાતમાં ભાજપ માટે મુશ્કેલ નથી. આપ -…

Read More

Indian Idol 14 Winner: વૈભવે કહ્યું, “ઇન્ડિયન આઇડલ 14ની ટ્રોફી જીતવી એ એક સ્વપ્ન જેવું લાગે છે. આ પ્રિય અને અદ્ભુત શોના વારસાને આગળ વધારવું એ ખૂબ જ સન્માનની વાત છે. ઇન્ડિયન આઇડોલ 14 વિજેતા: ટેલિવિઝનના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ 14’નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે રાત્રે થયો હતો, જેમાં આ સિઝનના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. ‘કાનપુર કા તરાના’ વૈભવ ગુપ્તાએ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 14’ની ગ્રાન્ડ ટ્રોફી જીતી છે. ટ્રોફીની સાથે તેને 25 લાખ રૂપિયાનો ચેક અને ‘હોટ એન્ડ ટેકી’ બ્રેઝા કાર મળી હતી. વૈભવ છ ફાઇનલિસ્ટમાંનો એક હતો, જેમાં શુભદીપ દાસ ચૌધરી, અનન્યા પાલ, આદ્ય મિશ્રા,…

Read More

Bjp ઉમેદવારોની યાદી: 2019ની લોકસભા ચૂંટણીમાં, ઠાકુરે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તેમને 61.54 ટકા મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ભોપાલથી 2019માં ચૂંટણી લડનાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આ વખતે બહાર કરવામાં આવી છે. હવે તેણે દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલેથી જ કહ્યું હતું કે તેમને ‘માફ કરવામાં આવશે નહીં’. ખાસ વાત એ છે કે વર્ષ 2019માં જ પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ઠાકુરના નિવેદનથી ખુશ નથી. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ભોપાલ સીટથી આલોક શર્માને ટિકિટ આપી છે. શર્મા ભૂતપૂર્વ મેયર છે. ઈન્ડિયા ટુડે…

Read More

Gujarat: છેલ્લાં 10 વર્ષથી ગુજરાતના લોકો ધર્મસ્થાનો પાછળ જંગી ખર્ચ કરી રહ્યાં છે. જેમાં સરકારે મોટું ખર્ચ કર્યું છે. ગુજરાતમાં 2001ની વસતિ ગણતરી થઈ ત્યારે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 1,10,079, શહેરી વિસ્તારોમાં 32,057 ધાર્મિક સ્થાનો હતા. 2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ હતા. 10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ વધ્યા છે. ભારતમાં ધાર્મિક સ્થાનોમાં ગુજરાતનો હિસ્સો 6.04 ટકા છે. તેનો મતલબ એ થયો કે ભારતમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે. 2011થી 2020 સુધીમાં બીજા 49 હજાર ધાર્મિક સ્થાનો ઉમેરાયેલા છે. આમ 2020માં 2.30 લાખ ધાર્મિક સ્થાનો છે. ગુજરાતમાં દર વર્ષે 4 હજાર નવા ધાર્મિક સ્થાનો બની રહ્યાં…

Read More

Petrol- Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રવિવાર 3 માર્ચ 2024 માટે જાહેર કરવામાં આવ્યા છે. તે જાણીતું છે કે સરકારી તેલ કંપનીઓ દેશના સ્થાનિક બજારો માટે દરરોજ ઇંધણની નવી કિંમતો જાહેર કરે છે. આ અપડેટ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. આ સાથે આજે પણ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. સરકારી તેલ કંપનીઓએ નવા મહિનાના પહેલા રવિવાર એટલે કે 3 માર્ચ 2024 માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આ સાથે જ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગે…

Read More

Gujarat: ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. જેમાં ખેડૂતોને શિયાળું પાક ખેતરમાં ઉભો છે કે તૈયાર થયો છે તેમાં ભારે મોટું નુકસાન થયું છે. બાગાયતમાં ઘણાં ફળ પાકો સહિત આંબામાં મોટું નુકસાન છે. 1 કરોડ હેક્ટર ખેતરો ગુજરાતમાં છે જેમાં અડધા વિસ્તારમાં એટલે કે 46 લાખ હેક્ટરમાં શિયાળું એટલેકે રવી વાવેતર થયું છે. જે ગયા વર્ષે 44 લાખ 72 હજાર હેક્ટરમાં હતું. આ વખતે ખેડૂતોએ વાવેતર વધાર્યું પણ વરસાદથી મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. પવન સાથે વરસાદ હતો. તેથી ઘઉંને નુકસાન થયું છે. ચણાના પાથરા હતા તે પલળી ગયા છે. ઘંઉ ખેતરમાં ઊભા છે. ઘઉં 12 લાખ 21 હજાર હેક્ટરમાં…

Read More

 MPs wealth: લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા લાગ્યા છે. રાજકીય લોકો શા માટે લોકસભા પસંદ કરી રહ્યાં છે. તેનો એક સરવે જાહેર થયો છે. જેમાં જાહેર થયું છે કે એક ચૂંટણી લડો એટલે સંપત્તિ બે ગણી થઈ જાય બીજી વખત ચૂંટાવ તો પહેલાં કરતાં 4 ગણી સંપતિ થઈ જાય છે. આમ એકના બે ગણાં નાણાં કરવાની ચૂંટણી હોય છે. 2004ની લોકસભા વખતે તેની સંપત્તિ રૂ. 1 કરોડ હતી તે 2019માં વધીને રૂ. 17 કરોડ થઈ ગઈ હતી. તેમની વાર્ષિક આવક એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચે 2004 અને 2019ની લોકસભા ચૂંટણી વચ્ચે ફરીથી ચૂંટાયેલા…

Read More