કવિ: Halima shaikh

રાજ્ય માં હાલ મત ગણતરી ચાલી રહી છે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરીત્યારબાદ ઇવીએમની ગણતરી થઈ રહી છે અને તે પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી એ રીતે આયોજન ચાલી રહ્યું છે મતગણતરી કેન્દ્ર ઉપર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરાઈ રહ્યું છે મળી રહેલા અહેવાલો મુજબ હાલ મોરબીમાં પાંચમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અબડાસામાં ચાર રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. કપરાડામાં ભાજપના જીતુ ચૌધરી 4426 મતથી આગળ, કોંગ્રેસના બાબુભાઈ વરઠા પાછળ ચાલી રહ્યા છે. લીંબડીમાં ભાજપના કિરીટસિંહ 7240 મતથી આગળ ચાલી રહ્યા છે જ્યારે કોંગ્રેસના ચેતન ખાચર પાછળ ચાલી રહ્યા છે. કરજણ…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની મતગણતરી હાલ ચાલુ છે જેમાં કપરાડા વિધાનસભા બેઠક ઉપર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 2459 મતથી આગળ અને ડાંગ, મોરબી, લીમડીમાં પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યાંના અહેવાલ છે. વિગતો મુજબ લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ 2321 મતથી આગળ છે સાથેજ 8માંથી 7 બેઠકો પર ભાજપ આગળ, જ્યારે કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ હોવાની વિગતો છે. ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે. ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે. 3622 મતોથી અબડાસામાં ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આમ મત ગણતરી સ્થળે મોટી સંખ્યા માં…

Read More

દેશ ની જનતા ની નજર આજે ગુજરાત અને બિહાર ની ચૂંટણી ના પરિણામો ઉપર છે હાલ મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં મહાગઠબંધન 80 અને NDA 54 બેઠકો પર આગળ છે. તેજસ્વી-તેજપ્રતાપ, લવ સિન્હા અને જીતનરામ માંઝી આગળ છે. મધેપુરાથી પપ્પૂ યાદવ પાછળ ચાલી રહ્યાં હોવાના અહેવાલ છે. ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે. 5 હોટ સીટ સીટ કોના-કોના વચ્ચે રૂઝાનમાં સ્થિતિ રાધોપુર તેજસ્વી યાદવ(RJD) Vs સતીશ યાદવ(ભાજપ) તેજસ્વી આગળ છે. હસનપુર તેજ પ્રતાપ યાદવ(RJD) Vs રાજકુમાર રાય(JDU) તેજપ્રતાપ આગળ બાંકીપુર લવ…

Read More

દેશ માં આજનો દિવસ ખુબજ મહત્વ નો છે ગુજરાત સહિત બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર થવાના છે ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉસ્તુકતા નો માહોલ છે. ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ બાદ કુલ 243 બેઠકો ઉપર ઉમેદવારી કરનારા 3755 લોકોનું ભાવિ આજે નક્કી થશે. બહુમત માટે 122 બેઠકો જોઈએ છે અને ત્યાં સુધી કયો પક્ષ કે કયું ગઠબંધન પહોંચે છે તે આજે સ્પષ્ટ થશે. મતગણતરી શરૂ અને બપોરે 12 વાગ્યા સુધીમાં બહુમતીના રૂઝાન આવી જાય તેવી શક્યતાઓ છે. વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થવામાં મોડી રાત થવાની પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી આમ ગુજરાત સહિત બિહાર માં પણ આગામી પરિણામો ઉપર સૌ…

Read More

ગુજરાતમાં વિધાનસભા ની પેટા ચૂંટણી બાદ આજે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની આઠ બેઠકો મત ગણતરી શરૂ થઈ ગઈ છે. વિગતો મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં આઠેય બેઠકો નુ ચિત્ર ક્લિયર થઈ જશે. ચૂંટણી પંચ દ્વારા હાલ 8 મતગણતરી કેન્દ્રો ઉપર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યા છે. હાલ માં 8 કેન્દ્રો ઉપર કુલ 25 હોલ માં 97 ટેબલ પર ગણતરી કરવામાં આવી રહી છે. કુલ 320 કર્મચારીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી રહી છે. 17 મતદાન મથક પર EVM થી મતગણતરી થશે. કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ…

Read More

અમદાવાદ માં વિધવા આધેડ મહિલા ને દેહ વ્યાપાર કરાવતી હોવાની ધાક ધમકી આપી પોલીસ ની ઓળખ આપી ચાર યુવતીઓ એ પતાવટ માટે 30 હજાર ની માંગ કરતા થયેલા હોબાળા બાદ પહોંચેલી અસલી પોલીસે ચારેય નકલી મહિલા પોલીસ ને ઉચકી લીધી હતી એ નકલી મહિલા પોલીસ માં એક યુવતી આ મહિલા ના ત્યાં જ દેહ વ્યાપાર માટે આવતી હોવાની વાત નો ખુલાસો થયા બાદ વિધવા મહિલા ની કરુણ વાસ્તવિકતા પણ સામે આવી છે ,જે સાંભળી ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જે આધેડ મહિલા પાસે આ ચાર યુવતીઓ નકલી પોલીસ બની ને તોડ કરવા ગઈ હતી તે મહિલા એક સમયે…

Read More

ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણીના તા.10 મી એ કાલે પરિણામ આવે તેની પૂર્વસંધ્યાએ ભાજપે મોટાભાગના જિલ્લા પ્રમુખની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લા માં હર્ષદગીરી ,સુરત શહેર નિરંજન ઝાંઝમેરા અને સુરત જિલ્લા માં સંદીપ દેસાઈ, વડોદરા શહેર ડો.વિજય શાહ,વડોદરા જિલ્લામાં અશ્વિન પટેલ જ્યારે રાજકોટમાં કમલેશ મીરાણી,ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, જામનગર શહેરમાં વિમલ કગથરા, ભાવનગરમાં રાજીવ પંડ્યાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વલસાડ માં હેમંત કંસારા , નવસારી માં ભૂરાભાઈ શાહ સહિત વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે. નો રિપીટ થીયરી અંતર્ગત પાટીલ દ્વારા ટીમ જાહેર કરાઈ છે. સી આર પાટીલ…

Read More

ગુજરાત માં ખુબજ જાણીતા નામો માં આદર થી લેવાતા નામ માં ફાધર વાલેસ નું નામ હતું જેઓ નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હોવાછતાં અને વિદેશી હોવાછતાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપી આપનાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. 1960થી 1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના આ અધ્યાપક રહેલા અને વિદ્યાર્થીઓ માં દેવદૂત તરીકે ફાધર વાલેસ જાણીતા હતા. તેમનાં લખાણોમાં સરળ ગદ્યની નોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી. જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર…

Read More

વલસાડ ના કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે તા.10 નવેમ્બરે મંગળવારે મત ગણતરી થનાર છે ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જ્યાં મત ગણતરી થવાની છે ત્યાં કપરાડાની સરકારી કોલેજ ખાતે હાલ ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, અહીં માઇક્રો ઓબ્ઝર્વર સહિત 64 જેટલા કર્મચારીઓ કાઉન્ટિંગની કામગીરી માટે રેડી પોઝીશન માં છે.કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને કોંગ્રેસના બાબુભાઇ વરઠા વચ્ચે સીધો જંગ હોય પરિણામો ઉપર સૌની મીટ મંડાયેલી છે અને ઉત્સુકતા સભર પરિણામો માટે નો માહોલ જોવા મળી રહ્યો છે. આ કામગીરી દરમ્યાન જિલ્લા કલેકટર સહિત ચૂંટણી વિભાગ ના અધિકારીઓ ડેપ્યુટી જિ.ચૂંટણી અધિકારી, ડીવાયએસપી,…

Read More

કહેવાય છે કે જ્યારે કુદરત ની લાઠી પડે ત્યારે માણસ નું પતન થઈ જાય છે અને આ વાત ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર બરાબર ની ફિટ થઈ રહી છે ટ્રમ્પ ના સ્ટાર ખરાબ હોય તેવું લાગી રહ્યું છે અને અમેરિકી ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને કારમો પરાજય તો આપ્યો છે પણ હવે તો ડોનાલ્ડની પત્ની મેલાનિયા પણ ટ્રમ્પ ને છોડી દે તેવા સમાચાર છે અને ટૂંક સમયમાં ડિવોર્સ આપી શકે છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ડોનાલ્ડ વ્હાઇટ હાઉસ છોડશે કે તરત મેલાનિયા તેમને ડિવોર્સ આપીને 15 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી દેશે. વર્ષ 2005માં પરણેલા ડોનાલ્ડ-મેલાનિયાના ડિવોર્સ અંગે આ દાવો મેલાનિયાની…

Read More