શરીરમાં વિટામિન B12 ની ભૂમિકા1. વિટામિન B12 કોષોના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાડકાંને મજબૂત બનાવે છે. તે ત્વચા, નખ અને વાળને પણ મજબૂત બનાવે છે. તેના સેવનથી હાડકા સંબંધિત બીમારીઓ દૂર રહે છે.2. વિટામિન B12 લાલ રક્તકણો (RBC) બનાવવામાં મદદ કરે છે. તેની ઉણપને કારણે, લાલ રક્ત કોશિકાઓ અનિયંત્રિત માત્રામાં બનવાનું શરૂ કરે છે, જે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા તરફ દોરી શકે છે.3. વિટામિન B12 નર્વસ સિસ્ટમના વિકાસમાં મદદ કરે છે, મગજનો વિકાસ સારી રીતે કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન, ડોકટરો આ પોષક તત્વોથી સમૃદ્ધ ખોરાક ખાવાની ભલામણ કરે છે, જેથી ગર્ભનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે.4. વિટામિન B12 કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે…
કવિ: Ashley K
વલસાડ આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને અને નવી પેઢી આઝાદીનું મહત્વ અને સ્વતંત્ર્ય સેનાનીઓના બલિદાનના મહત્વને સમજે એ માટે દેશભરમાં હર ઘર તિંરગા અભિયાનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરાતા દેશવાસીઓએ સહર્ષ વધાવી લીધું છે. વલસાડ તાલુકા ખાદી અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી લિ. સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં દેશની આન, બાન અને શાન સમાન ગણાતા તિરંગાની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ બેવડાતા ધસારો વધી રહ્યો છે, જેને પગલે સ્ટોક ખલાસ થઈ ગયો છે. વધુ રાષ્ટ્રધ્વજનો સ્ટોક મંગાવવામાં આવ્યો છે. વલસાડ ખાદી ગ્રામોદ્યોગના મેનેજર મનુભાઈ ઠાકોરે જણાવ્યું કે, દર વર્ષે સ્વતંત્ર પર્વે 100 રાષ્ટ્રધ્વજનો સ્ટોક મંગાવતા હતા તેમાંથી…
ખાલી પેટ આ વસ્તુઓ ખાઓ1. ઇંડાઇંડા પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે અને તે સવારનો સંપૂર્ણ નાસ્તો છે. સવારે ઈંડા ખાવાથી તમારું પેટ દિવસભર ભરેલું રહે છે.અને તમને ઘણી એનર્જી પણ મળે છે.2. પપૈયાપપૈયું એક મહાન સુપર ફૂડ છે. તમે તમારા નાસ્તામાં દરેક સિઝનમાં મળતા પપૈયાનો સમાવેશ કરી શકો છો. તે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હૃદય રોગને આગળ વધતા અટકાવે છે.3. પલાળેલી બદામસવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારે ખાલી પેટે 4 પલાળેલી બદામ ખાવી જોઈએ. જેના કારણે આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડથી ભરપૂર બદામને આખી રાત પલાળ્યા પછી સવારે ખાલી પેટે ખાવા જોઈએ. તે…
ઝિમ્બાબ્વે વિરૂદ્ધ આગામી ત્રણ મેચની વન ડે સીરિઝ માટે બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો બદલાવ કર્યો છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ટીમની જાહેરાત સમયે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો કારણ કે રોહિત શર્માની સાથે અન્ય સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જોકે, બીસીસીઆઇની મેડિકલ ટીમે કેએલ રાહુલનું આકલન કર્યુ છે અને તેને ઝિમ્બાબ્વેમાં આગામી ત્રણ મેચની વન ડે સીરિઝમાં રમવાની મંજૂરી આપી દીધી છે અને હવે ભારતીય પસંદગી સમિતીએ તેને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે જ્યારે શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવ્યો છે.કેએલ રાહુલને પહેલા જ એશિયા કપ 2022માં ભારતીય ટીમની વાઇસ કેપ્ટન્સી સોપવામાં આવી છે. સ્પોર્ટ્સ હાર્નિયાની સર્જરીને કારણે લાંબા…
ઓવરફ્લો સપાટીથી 5.94મીટર દૂર સપાટી 132.74મીટરે પહોંચી ભારે વરસાદની આવકને પગલે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 5સેમી નો વધારો રાજપીપલા, તા 11ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની આવક વધવા પામી છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાંમધ્યપ્રદેશના ઉપરવાસમાંઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમોના પાવર સ્ટેશનચાલુ કરાતા આ પાવર હાઉસમાંથી જળરાશિ ડિસ્ચાર્જ કરાતા તથાભારે વરસાદની આવકને પગલે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 5સેમી નો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટીસપાટી 132.74મીટરે પહોંચીછે. જે ઓવરફ્લો સપાટીથી 5.94 મીટર દૂર રહી ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાડેમની મહત્તમ સપાટી૧૩૮.૬૮ મીટર છેજો સતત વરસાદની આવક ચાલુ રહે તો ચાલુ વર્ષે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેમ…
ગુજરાતના પોલીસકર્મીઓના ગ્રેડ-પેનો મુદ્દો અચાનક હાઈલાઇટમાં આવી ગયો છે, ગઈકાલે અરવિંદ કેજરીવાલે અમદાવાદ ખાતેની પ્રેસવાર્તામાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ‘દેશમાં સૌથી ઓછો પગાર ગુજરાતના પોલીસકર્મીઓને મળે છે, અમારી સરકાર આવશે તો સૌથી વધારે પગાર ગુજરાતના પોલીસકર્મીઓને આપીશું.’માત્ર અહીંયા સુધી જ ન અટકીને કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્યના પોલીસકર્મીઓ આમ આદમી પાર્ટીની સરકાર બાને તે માટે તેમનાથી થઈ શકે તેટલું સમર્થન આપે.’કેજરીવાલની બસ આટલી જ વાતથી ગુજરાતના સેંકડો પોલીસકર્મીઓએ પોતપોતાના સોશિયલ મીડિયા પર આ વાતનો વિડિયો એકસાથે મૂકતાં રાજ્ય સરકાર ફફડાટ અનુભવાતી હોય તેવું દેખાઈ આવેલ.રાજ્યમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પેની વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા આ જ મુદ્દે…
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓમાં દરેક પાર્ટીઓ પૂરજોશમાં લાગી ચૂકી છે, ત્યારે સત્તાધારી ભાજપ સામે અત્યાર સુધી જોઈએ તો સીધો પડકાર આપનાર એકપણ પક્ષ એટલો સક્રિય નથી રહ્યો જેટલી આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે. છેલ્લા 3 મહિનાઓથી જે રીતે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓથી માંડીને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ભણી પ્રવાસો વધારી રહ્યા છે તે જોતાં રાજ્યમાં કોંગ્રેસ કરતા અત્યંત સક્રિયતા આમ આદમી પાર્ટીની દેખાઈ રહી છે. આવા સમયે આ વખતે સત્તાધારી ભાજપને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી સુધી ટક્કર આપતી હોય તેવી ચિત્ર નજરે પડી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ સક્રિય…
ગઈકાલે અમદાવાદ ખાતે આદ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મહત્વપૂર્ણ પ્રેસ વાર્તા કરીને વધુ એક ગેરેંટીની સાથે અનેક વાયદાઓ કર્યા હતાં, જેમાં ખાસ કરીને મહિલાઓની વાત હોય કે ગુજરાત પોલીસના જવાનોને ઓછા પાડતા પગારધોરણ જેવા મુદ્દાઓને લઈને કેજરીવાલ છવાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.રાજ્યમાં આગામી 3 મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, સત્તાધારી ભાજપને ખુરશીથી ખસેડવા હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી વધુ પ્રબળ રીતે મહેનત કરી રહી છે, અરવિંદ કેજરીવાલ છેલ્લા 1 મહિનાથી દર અઠવાડિયે ગુજરાતમાં કોઈને કોઈ કાર્યક્રમમાં શામેલ થઇ રહ્યા છે, તો સાથે પાર્ટીનું સંગઠન પણ દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું…
સેમસંગે પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તે કંપનીની Galaxy Z Fold અને Flip સીરીઝનો એક ભાગ છે. બ્રાન્ડે ફોલ્ડ 4 અને ફ્લિપ 4 લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનની સાથે, બ્રાન્ડે Galaxy Buds 2 Pro પણ લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોન ફોલ્ડ 3 અને ફ્લિપ 3 ના આગામી વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ તમામ સ્માર્ટફોનના ફીચર્સ અને અન્ય વિગતો. Samsung Galaxy Z Flip 4 વિશે શું ખાસ છે? તમને Galaxy Z Flip 4 માં બે ડિસ્પ્લે મળે છે. તેની મુખ્ય સ્ક્રીન 6.7-ઇંચની AMOLED પેનલ છે, જે ફુલ HD + રિઝોલ્યુશન સાથે આવે છે. આમાં તમને…
Jioએ સસ્તા પ્લાન સાથે ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશ કર્યો. Jioની એન્ટ્રી બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ઘણું બદલાઈ ગયું છે. આ પછી પણ કંપનીના પ્લાન અન્ય પ્રાઈવેટ ઓપરેટરોની સરખામણીમાં પોસાય છે. Jioના પોર્ટફોલિયોમાં તમને ઓછી કિંમતે ડેટા અને કૉલિંગ સાથે અન્ય લાભો સાથે યોજનાઓ મળે છે. જો તમે તમારા માટે સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો Jio ઘણા પ્લાન ઓફર કરે છે. કંપની પાસે 1GB દૈનિક ડેટા સાથેના ઘણા પ્લાન છે. તેઓ ખૂબ જ ઓછા ખર્ચે શરૂ કરે છે. ચાલો જાણીએ Jioના સૌથી સસ્તા પ્લાનમાં 1GB ડેટા સાથે શું મળશે. Jioનો સૌથી સસ્તો 1GB દૈનિક ડેટા પ્લાન Jioની યાદીમાં 1GB દૈનિક ડેટા સાથેનો…