મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની આ નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાનો અભિનવ નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રીએ નગરપાલિકાઓની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે. રાજ્યના શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે તે અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે…
કવિ: Dharmistha Nayka
અમદાવાદમાં બોડી મસાજના નામે હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે શારીરિક સુખ આપવાના બહાને પૈસા પડાવતી ટોળકી સકંજામાં આવી છે. ન્યૂ રાણીપ વિસ્તારના યુવકે છેતરપિંડી મામલે નોંધાવેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે અગાઉ ઝડપેલા સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીયાની પૂછપરછ કરતા તેમણે અનુરાધા નાગલે અને પ્રિયા અગ્રવાલના નામ આપ્યા. બંને મહિલાઓ યુવકો સાથે વાતચીત કરતી હોવાનું સામે આવ્યું છે… આરોપીઓ દૈનિકપત્રમાં બોડી મસાજની ભરતીની જાહેરાતો આપતા.જેમાં યુવકો ફોન કરે તો યુવતીઓ બોડી મસાજ નહીં પરંતુ હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે શરીરસંબંધ બાંધીને તેની પાસેથી લીધેલા પૈસામં 20 ટકા કમિશન પોતે લે છે તેમ જણાવતા.આ પ્રકારે યુવકોને…
અત્યારે ઊનાળો ચાલે છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં તો ગરમીથી રાહત મેળવવા લોકો નદીમાં ન્હાવા પડતાં હોય છે. ઢોર-ઢાંખરને પણ રાહત માટે નદીમાં ઉતારતા હોય છે. કેમ કે ઠંડા પાણીમાં ઉતરતાં જ ગરમી દૂર થાય. પણ નદી જ ધગધગતા ગરમ પાણીની હોય તો રૃઝોને આ નદીનું અસ્તિત્વ શોધતા પાંચ વર્ષ થયા હતા. 2011માં તેણે પ્રયાસ શરૃ કર્યા હતા, 2016માં સફળતા મળી હતી. આ નદી માયાન્તુયાચુ તરીકે ઓળખાય છે. જંગલમાં રહેતા આશનિન્કા આદિવાસીઓ તો વર્ષોથી આ નદીને નમન કરતા આવે છે. આ આદિવાસીઓ પોતાને નદીના સંતાન માને છે. નદીનું પાણી તેઓ સારવાર માટે વાપરે છે. ગરમ પાણીથી ઘણા રોગો મટી શકે એ…
આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યોસમયે સમયે બહાર આવતા રહે છે. કેટલાક રહસ્યો પરથી પરદો ઉઠે છે. પરંતુ કેટલાક એવા રહસ્યો છે જેનું તથ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. આ લિસ્ટમાં ભારતની એક ગુફાનો પણ સમાવેશ થાય છે. જેની સત્યતા આજ સુધી બહાર આવી નથી. ગુફાઓથી જોડાયેલી કેટલીય વાતો સાંભળી હશે. ગુફાઓમાં ધન દોલત છુપાયેલું હોય છે. આજે તમને એવી જ ગુફાની વાત કરવી છે. જેની અંદર કહેવાય છે કે કરોડો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે.રિપોર્ટો મુજબ બિહારના રાજગીરમાં બે આર્ટિફિશિયલ ગુફાઓ છે. એક ગુફાની બહાર મૌર્યકાલિન કલાકૃતિ મળી છે. બીજી ગુફાના પ્રવેશદ્વાર પર ગુપ્ત રાજવંશની ભાષા અથવા ચિહ્નોમાં…
બ્લેક ફંગસ રોગ પણ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગની શરૂઆત માંજ જો સારવાર ન મળે તો સંક્રમિત વ્યક્તિ માટે એકદમ જીવલેણ સાબિત થાય છે. તે એકલી જ નહીં, પરંતુ સફેદ ફંગસના કિસ્સા પણ જગ્યાએ જગ્યાએ થી સાંભળવા મળી રહ્યા છે. તાજેતરમાં પીળી ફંગસની ટર્મ પણ બહાર આવી છે આની સાથે લોકોમાં ફંગસને લઈને ઘણો ભય પેદા થયો છે. જો કે, રસપ્રદ બાબત એ છે કે આપણે ઘણી વાર ખૂબ શોખથી ઘણી પ્રકારની ફંગસની જાતો ખાઈએ છીએ. ફંગસ જેટલી ખતરનાક છે, તેટલી ફાયદાકારક પણ હોઈ શકે છે, પરંતુ તે સમજવા માટે, પ્રથમ ફંગસને સમજવી જરૂરી છે જેથી આપણે પસંદ…
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પ્રસારિત એક તસવીરમાં કોરોના વેક્સિનના વિશે કરવામાં આવેલા દાવાનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ (PIB) એ ખંડન કર્યું છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોંટેગ્નિયર (Luc Montagnier) નો હવાલો આપતા જણાવ્યું કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોઇ પણ વેક્સિન લેનારા લોકોની બચવાની કોઇ જ સંભાવના નથી.ભારત સરકારના પત્ર સૂચના કાર્યાલયે આ દાવાને નિરાધાર ગણાવ્યો છે. સરકારે જણાવ્યું કે, કોવિડ-19 વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સરકારે લોકોને એવો આગ્રહ પણ કર્યો છે કે, આ પ્રકારની તસવીરો શેર કરતા બચો.ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોંટેગ્નિયર (Luc Montagnier) નો હવાલો આપતા ફેક ઇમેઇલમાં જણાવ્યું કે, કોરોના…
કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે સરકાર લડી રહી છે ત્યારે એવામાં યુપીની રાજધાની લખનઉમાં પાણીમાંથી કોરોના વાયરસ મળી આવતા લોકોમાં ભારે હડકંપ મચી ગયો છે. લખનઉની પીજીઆઈ (Lucknow PGI) એ પાણીના સેમ્પલની તપાસ કરી હતી. જેમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટી થઈ છે. પીજીઆઈ માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ (HOD) ‘આઇસીએમઆર-WHO દ્વારા દેશમાં પાણીના સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી. જેમાં યૂપીમાં પણ ગટરના નમૂના લેવામાં આવ્યાં હતાં.’એસજીપીઆઇ લેબમાં ગટરના નમૂનાના પાણીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, લખનૌના ખડરાના રૂકપુર, ઘંટઘર અને માછલી મોહાલની ગટરમાંથી ગટરના નમૂનાઓ લેવામાં આવ્યાં. આ તે જગ્યા છે જ્યાં સમગ્ર વિસ્તારની ગટર એક જગ્યાએ જ…
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અમદાવાદ નગરપાલિકા સજ્જ બની છે. ત્રીજી લહેરને પહોંચી વળવા માટે મનપા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના સાતેય ઝોનમા ડેપ્યુટી કમિશ્નરની આગેવાનીમા ઝોનલ કમિટી બનાવવામાં આવી છે.આ કમીટી હેલ્થ… એસ્ટેટ… ફાયર તેમજ ટેક્સ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત આર્કિમિડીઝ કનસલ્ટન્ટના એક પ્રતિનિધિ સામેલ છે. આ ઝોનલ કમિટીનું કાર્ય તેમના વિસ્તારમા આવેલા કોમ્યુનીટી હોલ, મોટી હોસ્પિટલ તેમજ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરી શકાય તેવી મધ્યમ હોસ્પિટલની યાદી તૈયાર કરવાનું છે. જો થર્ડ વેવ આવે તો કેટલા ઓક્સિજન બેડ… વેન્ટિલેટર તેમજ આઇસીયુ બેડની સુવિધા ઉભી કરી શકાશે તેનો રિપોર્ટ આગામી થોડા દિવસમાં તૈયાર થઇ જશે. આ…
દુનિયામાં એવા અનેક રહ્યો છે જેને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી. એવું પણ નથી કે આ રહસ્યનો કોયડા ઉકેલવાનો કોઇએ પ્રયાસ નથી કર્યો, પરંતુ શોધકર્તા જેટલીવાર પણ આ રહસ્યોની પાછળની હકીકત જાણવાનો પ્રયાસ કરે છે, તે એટલા જ ગૂંચવાઇ જાય છે. હવે આપણા દેશ ભારતની જ વાત કરીએ તો દુનિયા તેને ‘ગામડાઓનો દેશ’ કહે છે પરંતુ આ ગામડાઓમાં પણ એવા અનેક રહસ્યો છુપાયેલા છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે.આજે અમે તમને આવી જ રહસ્યમયી જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ. હકીકતમાં કેટલીક આવી જ જગ્યાઓ હિમાચલ પ્રદેશમાં પણ છે. આ ગામનું નામ છે-મલાણા. હિમાચલની પહાડીઓ વચ્ચે સ્થિત મલાણા ગામ…
ભારતીય રેલ્વેમાં નોકરી માટે પોતાનું મન બનાવી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. આ માટે (Indian Railway Recruitment 2021) ભારતીય રેલ્વેએ વેસ્ટર્ન રેલ્વે (વેસ્ટર્ન રેલ્વે) હેઠળ એપ્રેન્ટિસ પોસ્ટ્સ ની ભરતી માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય રેલ્વે rrc-wr.com ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા (ભારતીય રેલ્વે ભરતી 2021) 25 મે, 2021 ના સવારે 11 વાગ્યાથી શરૂ થશે.આ ઉપરાંત, ઉમેદવારો પણ આ પોસ્ટ્સ માટે સીધી અરજી કરી શકે છે (ભારતીય રેલ્વે ભરતી 2021) આ લિંક https://www.rrc-wr.com/ પર…