મેષ રાશી – મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. લકી સંખ્યા: 1 વૃષભ રાશી – તમે નવરાશની લહેજત માણવાના છો. આજ ના દિવસે ઘર માં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવા ના લીધે તમારું ધન ખર્ચ થયી શકે છે. બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. આજ નો દિવસ પ્રેમ ના રંગો માં ડૂબી જશે, પરંતુ…
કવિ: satyadaydesknews
ગાંધીનગરના પેથાપુર પાસેથી મળી આવેલા શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. બરોડાના બાપોદ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં હત્યા નિપજાવી સચિન દીક્ષિત અને હિના ઉર્ફે મહેંદી બંને બરોડાના બાપોદ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતા હતા. બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાથી તેને હિનાને વાત કરી હતી. જેથી હિનાએ કહ્યું હતું કે, હવે તું ત્યાં જવાનું છોડી દે અને મારી સાથે જ રહે. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતા સચિને ગળું દબાવી હિનાની હત્યા નિપજાવી હતી.…
ગાંધીનગરના પેથાપુર પાસેથી મળી આવેલા શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. સચિને હીનાની હત્યા કરી સચિન બે દિવસ પહેલા વતન જવા નીકળી ગયોહતો ગળુ દબાવી સચિનની હત્યા કરી બાળકને અત્યારે શિશુ ગૃહમાં રાખવામાં આવ્યું છે ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે મહેંદીએ કહ્યું હતું કે તું મારી સાથે જ રહે લાશને રસોડામાં મુકી ઘરેથી જતો રહ્યો વડોદરાથી મહેંદીની લાશ મળી હત્યા કર્યા બાદ મહેંદીનો મૃતદેહ બેગમાં પેક કર્યો હતો ગૌશાળા પાસે દૂધ લેવા જતો હતો
રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડી રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે. ક્યારે ક્યાં વરસાદની આગાહી? હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી,…
મેષ રાશી – જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. તમારા ઘર ના લોકો ને આજે તમારી જરૂર પડી શકે છે, તેમના માટે સમય કાઢવા નો પ્રયત્ન કરો. લકી સંખ્યા: 6 વૃષભ રાશી – લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા…
છેલ્લા ઘણા મહિનાઓ પહેલા મહેસાણા જિલ્લા ના વિસનગરમાં બોપલ ના ભાવેશ પટેલ ઉપર એક ફરિયાદ તેની પત્ની દ્વારા કરવામાં આવી હતી અને તે કેસમાં ભાવેશ પટેલ ની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને આ ભાવેશ પટેલ પોતે બિલ્ડર હોવાનું કહી રહ્યો છે પરંતુ સાચી હકીકત કે જે લોક મુખે ચર્ચાઈ રહ્યો છે કે આ ભાવેશ પટેલ બોપલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં મોટાપાયે ક્રિકેટ સટ્ટા બેટિંગ નો ધંધો ચલાવી રહ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે અને સૂત્રો દ્વારા બીજી વાત એ પણ જાણવા મળી રહી છે કે આ ભાવેશ પટેલ ના તમામ રૂપિયાના હવાલા બોપલ…
મેષ રાશી – તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. તમારા ભાઈ બહેનો માં થી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે, તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આના થી તમારા આર્થિક હાલત ખરાબ થયી શકે છે. પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ આપશે. પણ તમારે મગજ શાંત રાખી પરિસ્થિતિને તમારા અંકુશમાં રાખવાની જરૂર છે. એનાથી તમને લાભ થશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. લકી સંખ્યા: 1 વૃષભ રાશી – તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે…
મેષ રાશી – તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે કેમ કે કોઈ જુના નિવેશ થી તમને આજે લાભ થયી શકે છે. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. લકી સંખ્યા: 5 વૃષભ રાશી – ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. આ રાશિ ના અમુક લોકો ને ભૂમિ સંબંધિત બાબતો માં ધન ખર્ચ કરવું પડી શકે છે.…
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજ રાજ્યની સૌથી મોટી અને સૌથી જુની સરકારી મેડિકલ કોલેજ છે પરંતુ તેમ છતાં આ કોલેજ અને તેમાં ભણતા MBBSના વિદ્યાર્થીઓ અને ભવિષ્યના ડોક્ટરોની સરકારને ચિંતા ન હોઈ હોસ્ટેલ જેવી પ્રાથમિક માળખાકીય સુવિધાઓ ન અપાતા ભારે હંગામો મચ્યો છે.હોસ્ટેલ મુદ્દે ચાર દિવસથી હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહેલા MBBSના વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે. તમામ વિદ્યાર્થીઓ સામાન લઈને હોસ્ટેલની બહાર નીકળી ગયા હતા અને હોસ્ટેલનો ત્યાગ કરીને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો. કેમ્પસમાં જ રહેવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી સરકાર રહેવાની યોગ્ય વ્યવસ્થા ન આપે ત્યાં સુધી કેમ્પસમાં જ રહેવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.…
કોરોના દિવસે દિવસે ઓસરી રહ્યો છે. સરકારે ગાઈડલાઈન સાથે નવરાત્રિની ઉજવણી તથા શેરી ગરબામાં 400 લોકોને ગરબા રમવાની મંજુરી આપી છે. પરંતુ અમદાવાદ શહેરમાં વેક્સિનેશનના પુરાવા ચેક કરવા માટે હવે કોર્પોરેટરોએ પણ રાત્રે ઉજાગરા કરવા પડશે અને સોસાયટીના આગેવાનો તથા ગરબા આયોજકોએ પણ ગરબામાં આવતા લોકોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવા પડશે. હવે શહેરમાં ટ્રાફિક જંક્શન ખાતે વાહન ચાલકોએ પોલીસને વેક્સિનના પુરાવા બતાવવા પડશે. જેમની પાસે નહીં હોય તેમને તરત જ નજીકના વેક્સિન સેન્ટર ખાતે લઈ જઈને રસી અપાવવામાં આવશે. AMC અને પોલીસ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી ચાલી રહી છે. તેની સાથે અમદાવાદમાં પણ રસી…