કવિ: satyadaydesknews

મેષ રાશી – તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. આજે તમે પરિસ્થિતિને કોઈપણ જાતની સમસ્યા વિના હાથ ધરવી જોઈએ અને સ્પષ્ટ વિજેતા તરીકે ઉભરવું રહ્યું. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. લકી સંખ્યા: 5 વૃષભ રાશી – તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકો ને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે…

Read More

નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रद्मचारिणी । तृतीयं चंद्रघण्टेति कुष्मांडेति चतुर्थकम्।। पञ्चमं स्कंदमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम्। नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः।। જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા…

Read More

ચાલુ વર્ષે રાજ્ય સરકારે શેરી, સોસાયટી, ફ્લેટમાં અમુક નિયંત્રણો અને કોરોનાની ગાઇડલાઇનના કડક પાલનની શરતે રાસ-ગરબા યોજવાની મંજૂરી આપી છે. જ્યારે નવરાત્રી દરમિયાન સોસાયટીઓમાં કોરોના ગાઇડલાઇનના પાલનની જવાબદારી સ્થાનિક પોલીસને સોંપાતા, પોલીસે સોસાયટીના આગેવાનો સાથે મીટિંગો શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે નવરાત્રી યોજવા માટે મંજૂરી આપ્યા બાદ ગયા અઠવાડિયે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટિંગ મળી હતી, જેમાં શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં રાસ-ગરબાના સ્થળે કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ હતી, જેમાં દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી મોટી સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો…

Read More

નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના એટલે નવરાત્રિ. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા વગેરે દૂર થાય છે. આસો સુદ એકમ એટલે નવરાત્રિ પ્રારંભ ૦૭/૧૦/૨૦૨૧ ગુરૂવાર, ગરબો લાવવા માટે નું મુહૂર્ત તથા ઘટ સ્થાપના નું મુહૂર્ત.…

Read More

મેષ રાશી – આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. લકી સંખ્યા: 4 વૃષભ રાશી – તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો…

Read More

રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે પરિણામ આવ્યું છે. એમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે એમાં તેઓ અસફળ રહેતાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે. જોકે સીધો ફટકો વિજય રૂપાણીના હોમટાઉનમાં પડ્યો છે. શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન…

Read More

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે.પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી થઈ. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર થશે. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત છે. વોર્ડ-3 માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા છે.હાલમાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ હતી. પરિણામની શરૂઆતના વલણમાં ભાજપ-20, કોંગ્રેસ-2 બેઠક પર આગળ છે. ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાનો પરાજય થયો છે. ચૂંટણી પરિણામ લાઇવ વોર્ડ નંબર એકમાં AAPએ વાંધો ઉઠાવતા મતગણતરી અટકી વોર્ડ-3માં પેનલ તૂટી, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતા હાર્યા વોર્ડ-9માં ભાજપની પેનલનો વિજય ભાજપ-20,…

Read More

સત્ય ડે ન્યૂઝ દ્વારા તારીખ 23/09/2021 ના રોજ ડાકોર નગરપાલિકા ચૂંટણી ને લઈ એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને જેમાં જણાવ્યું હતું કે ભાજપમાં થી સસ્પેન્ડ કરવામાં આવેલ સભ્યો ભાજપને પરેશાની કરી શકે છે અને સસ્પેન્ડેડ સભ્યો ના પરિવારના સભ્યો દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જણાવ્યું હતું કે આ અપક્ષ ઉમેદવારી ભાજપ ને સીટ ગુમાવવાનો વારો આવી શકે છે જે આજે પરિણામ આવતા જ સત્ય ડે ન્યૂઝ નો અહેવાલ સાચો પડ્યો છે અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી ભાજપ ને નુકસાન ભોગવવા નો વાળો આવ્યો છે. ડાકોર નગરપાલિકાની ચૂંટણી ફરી એકવાર ઘેરા વિવાદમાં આવી ગઈ છે. ડાકોર નગરપાલિકામાં હકીકતમાં…

Read More

મેષ રાશી – અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. જો તમે છાત્ર છો અને વિદેશ માં જયી ને ભણતર કરવા માંગતા હોવ તો ઘર ની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. દિવસ ના અંતે, આજે તમે તમારા ઘર ના લોકો ને સમય આપવા ની ઇચ્છા કરશો, પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘર ની નજીક ના કોઈ વ્યક્તિ થી પરેશાન થઈ શકો છો લકી સંખ્યા: 3 વૃષભ રાશી – શારીરિક લાભ અને ખાસ…

Read More

પિતૃદોષ માંથી મુક્તિ મેળવાવનો યોગ્ય સમય હોય છે પિતૃપક્ષ. આને વળી આ વર્ષે બુધવારી અમાસ. દાન પુણ્ય ધર્મ કરવા થી જે અનેક ઘણું ફળ પ્રદાન કરશે. હિન્દુ ધર્મમાં શ્રાધ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાધ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે દાન ધર્મ કાર્ય કરીએ છીએ. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આપણા ધર્મશાસ્રોમાં કહેવામાં આવ્યુ છે કે પિતૃને પિંડદાન કરનારા દરેક…

Read More