Author: Satya Day

coronavirus vaccination in Gujarat 1

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનની વચ્ચે વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 4 માર્ચના રોજ 480 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,71,725 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 369 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,64,564 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.36 કાના સ્તરે પહોંચ્યો છે. સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો…

Read More
gold become cheaper

નવી દિલ્હીઃ સસ્તુ સોનું ખરીદવાનો હાલ બેસ્ટ સમય છે કારણ કે ભાવ સતત ઘટી રહ્યા છે અને તેમાંય સોનું તેની ઐતિહાસિક ઉંચી સપાટીથી તો 11000 જેટલુ સસ્તુ થઇ ગઇ છે. આજે ગુરુવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 217 રૂપિયા ઘટ્યો હતો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,372 રૂપિયા થઇ હતી. ગઇકાલે બુધવારે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 44,589 રૂપિયા હતો. સોનાની પાછળ ચાંદીના પણ ભાવ તૂટી રહ્યા છે. આજે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીમાં 1217 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ એક કિગ્રાની કિંમત 66,598 રૂપિયા થઇ હતી. જ્યારે ગત બુધવારે ચાંદીની કિંમત 67,815 રૂપિયા પ્રતિ એક કિગ્રા…

Read More
lpg gas cylinder lock 1

નવી દિલ્હીઃ ઘણીવાર રાંધણગેસના સિલિન્ડરમાં ગેસ ઓછો મળતો હોવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. જેમાં કેટલીક ગેસ એજન્સીઓ અને ડિલિવરી કરનાર માણસો એલપીજી સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. આવી ગેરરીતિઓને રોકવા માટે સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં હવે ગેસ સિલિન્ડર પણ હાલના સામાન્ય સીલના બદલે સ્માર્ટલોક લગાવવાની યોજના અંગે વિચારણા કરાઇ રહી છે. હવે સિલિન્ડરમાં સ્માર્ટ તાળાઓ હશે, જે ગ્રાહક સિવાય બીજું કોઈ ખોલી શકશે નહીં. આ ગેસ ચોરીને અટકાવશે. ગયા વર્ષે નવેમ્બરમાં નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે તે લગભગ તમામ સિલિન્ડરોમાં લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે, ગેસ કંપનીઓએ ડિલિવરી…

Read More
stock market down

મુંબઇઃ ભારતીય શેરબજારમાં ત્રણ દિવસ બાદ ફરી મંદીનો માહોલ આવ્યો. ગુરુવારે રોકાણકારો દ્વારા જંગી વેચવાલીથી સેન્સેક્સમાં ફરી 598 પોઇન્ટનો કડાકો આવ્યો અને 51,000નું સપોર્ટ ગુમાવી સેશનના અંતે 50846ના મથાળે બંધ થયો હતો. સેન્સેક્સે સેશનની ઉપરમાં 50,539ની ઇન્ટ્રા-ડે બોટમ અને 51,256નું હાઇ-લેવલ બનાવ્યુ હતુ. તો બેન્ચમાર્ક નિફ્ટી પણ 165 પોઇન્ટના ઘટાડે 15081ના સ્તરે બંધ થયો હતો. આજે નિફ્ટીએ 14980 ઇન્ટ્રા-ડે નીચી અને 15202ની ઉંચી સપાટીને ટેસ્ટ કરી હતી. આજે સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા જેમાં એક્સિસ બેન્ક, એસબીઆઇ, લાર્સન, બજાજ ફિનસર્વ અને એચડીએફસીના શેર સવા બેથી 2.6 ટકા ઘટીને ટોપ-5 લૂઝર બન્યા હતા. તો નિફ્ટીના 50માંથી 38 બ્લુચિપ સ્ટોક…

Read More
epf interest rate

નવ દિલ્હીઃ ઇમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એ નાણાંકીય વર્ષ 2020-21ની માટે 8.5 ટકા વ્યાજદર નક્કી કર્યા છે. તે પાછલા વર્ષ બરાબર છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ એવી આશંકા હતી કે સરકાર નાણાંકીય વર્ષ 2020-21ની માટે પીએફના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે પરંતુ આશ્ચર્ય વચ્ચે વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો નથી. આજે EPFOના સેન્ટ્રલ બોર્ડની બેઠક શ્રીનગર ખાતે યોજાઇ હતી જેમાં વ્યાજદર અગાઉના 8.5 ટકાના સ્તરે યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો વ્યાજદર 8.5 ટકા પર રાખવામાં આવશે તો તે પાછલા નાણાંકીય વર્ષ 2019-2020ની બરાબર રહેશે. જો પીએફના વ્યાજદર ઘટાડવામાં આવશે તો તે છેલ્લા એક દાયકાના સૌથી નીચા વ્યાજદર ગણાશે. કોરોના મહામારી…

Read More
Best City of India

કેન્દ્ર સરકાર દ્વારા ભારતના રહેવા માટેના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોમાં બેંગાલુરુ દેશનું શ્રેષ્ઠ શહેર બન્યું છે. બીજી બાજુ, 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં શિમલા ટોચ પર છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ગુરુવારે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ રેન્કિંગ્સ -2020 જાહેર કર્યું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ આ અહેવાલ બહાર પાડ્યો છે. વિશેષ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી આ બંને કેટેગરીમાં 10 મા નંબર પર પણ પહોંચી શકી નથી. દિલ્હી 13 માં ક્રમે આવી ગયું છે. દેશના 111 શહેરોએ રહેવા માટેના શ્રેષ્ઠ શહેરોની…

Read More
petrol diesel price

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાથી પરેશાન પ્રજાને રાહત મળી શકે છે. મોદી સરકાર જો આ નિર્ણય લે તો લોકોને એક 7થી 8 રૂપિયા પ્રતિ લિટર જેટલુ સસ્તુ ઇંધણ મળવાની શક્યતા છે. મોદી સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર ૮.૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડયુટી ઘટાડો કરવાનો અવકાશ છે તેમ વિશ્લેષકોનું માનવું છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ ઇંધણોથી મળનારી આવકના લક્ષ્ય પર અસર નાખ્યા વગર એક્સાઇઝ ડયુટીમાં આટલો ઘટાડો કરી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવ હાલમાં વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા નવ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના…

Read More
coronavirus in gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનની વચ્ચે વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 3 માર્ચના રોજ 475 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,71,245 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 358 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,64,195 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.40 કાના સ્તરે પહોંચ્યો છે. સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો…

Read More
gold necklace

નવી દિલ્હીઃ જે લોકો ઉંચા ભાવ સોનું ખરીદી શક્યા ન હતા તેમના માટે અત્યંત નીચા ભાવે ખરીદી કરવાનું સુવર્ણ તક આવી છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ નોંધપાત્ર તૂટીને 10 મહિનાની સૌથી નીચી સપાટીએ ઉતરી ગયા છે. આમ લોકોને ફરી એક વાર સસ્તુ સોનુ ખરીદવાની તક મળી છે. આજે બુધવારે તો દિલ્હીના ઝવેરી બજારમાં સોના ભાવમાં 208 રૂપિયાનો ઘટાડો આવ્યો અને અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,768 રૂપિયા થઇ હતી. જે 10 મહિનાનો સૌથી નીચો ભાવ છે. જો કે સોનામાં ઘટાડાની સામે ચાંદીના ભાવ વધ્યા હતા. આજે દિલ્હીમાં ચાંદી 602 રૂપિયા ઉછળી અને પ્રતિ એક કિગ્રાનો ભાવ 68,194 રૂપિયા થયો હતો.…

Read More
corona cases in gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનની વચ્ચે વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડફી વધી રહી છે જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 2 માર્ચના રોજ 453 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,70,770 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 361 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,63,837 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.44 કાના સ્તરે પહોંચ્યો છે. સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજા તબક્કો શરૂ થયો છે.…

Read More