કવિ: Sports Desk

બેંગલુરૂ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ની શરૂઆત ખુબ જ ખરાબ રહી છે. મંગળવારે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે મળેલો પરાજય આ સિરિઝમાં તેમનો સતત ચોથો પરાજય રહ્યો હતો. આઇપીએલની તમામ સિઝનને ધ્યાને લેતા હાલની સિઝનમાં તેમનો દેખાવ એ સૌથી ખરાબ શરૂઆત રહી છે. સતત 4 મેચ હારી જતાં આમ જોવા જઇએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આગળનો સમય મુશ્કેલ બની ગયો છે, પણ જો આઇપીએલની આગલી સિઝનો પર એક નજર નાંખીએ તો એવું લાગશે કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની આ ટીમ હજુ પણ આઇપીએલમાં ચમત્કાર કરીને ચેમ્પિયન બની શકે…

Read More

મુંબઇ : આઇપીઍલની અત્યાર સુધીની તમામ સિઝનની બે સૌથી સફળ ટીમ બુધવારે 12મી સિઝનમાં પહેલીવાર સામ સામે આવશે ત્યારે આ મેચ રસપ્રદ બની રહેશે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જારદાર ફોર્મને કારણે આત્મવિશ્વાસથી છલકાતી ચેન્નઇ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ સામે રમવા માટે મેદાને પડશે ત્યારે તેઓ હાલની સિઝનમાં પોતાની વિજય કૂચને જાળવી રાખવા માગશે. જ્યારે મુંબઇની ટીમ ચેન્નઇ સામેની પોતાની સફળતાને જાળવી રાખવા માગશે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 5માંથી 4માં અને કુલ 26માંથી 14માં મુંબઇ ઇન્ડિયન્સ જીત્યું છે ત્રણવારની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ હાલની સિઝનમાં સતત ત્રણ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. બીજી તરફ મુંબઇની ટીમે ત્રણમાંથી બે…

Read More

મોહાલી : કિંગ્સ ઇલેવન પંજાબના ઓલરાઉન્ડર સેમ કરેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હેટ્રિક લીધી તેની સાથે જ તે આઇપીઍલમાં હેટ્રિક લેનારો સૌથી યુવા બોલર બન્યો હતો. તેણે કહ્યું હતું કે મને ઍ ખબર જ નહોતી કે મેં હેટ્રિક લીધી છે. ડાબેરી બોલરની હેટ્રિક હાલની આઇપીઍલ સિઝનમાં પહેલી હેટ્રિક છે. તેણે રોહિત શર્માનો રેકોર્ડ તોડીને આઇપીઍલમાં હેટ્રિક લેનારો સૌથી યુવા બોલર બન્યો હતો. રોહિત શર્માઍ ૨૦૦૯માં ડેક્કન ચાર્જસ વતી રમીને મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૨ વર્ષની વયે હેટ્રિક લીધી હતી. કરેને કહ્યું હતું કે મને હેટ્રિક બાબતે ખબર જ નહોતી, જ્યારે અમે મેચ જીત્યા ત્યારે ઍક ખેલાડીઍ આવીને મને કહ્યું કે તુઍ…

Read More

નવી દિલ્હી : મંગળવારે ભારતીય ખો-ખો ફેડરેશન (કેકેઆઇઍફ)ઍ અલ્ટીમેટ ખો-ખો લીગ લોન્ચ કરી હતી, જે આ રમતની ફ્રેન્ચાઇઝી આધારિત લીગ છે. કેકેઍફઆઇ ઍક કંપની સાથે મળીને આઇપીઍલની જેમ જ 21 દિવસીય લીગનું આયોજન કરશે, જેમાં ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટા આધારે 8 ફ્રેન્ચાઇઝી ટીમો કુલ 60 મેચ રમશે. હાલમાં આ લીગમાં ખેલાડીઓના શરૂઆતના ડ્રાફટમાં ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, દક્ષિણ કોરિયા, ઇરાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિત વિશ્વભરના ખેલાડીઓ 8 ફ્રેન્ચાઇઝી માટે ઉપલબ્ધ રહેશે. દરેક ફ્રેન્ચાઇઝી ટીમ પાસે અંડર 18 ખેલાડીઓને પણ પોતાની સાથે સામેલ કરવાની તક રહેશે. આ લીગનું ધ્યેય યુવા ખેલાડીઓનું ઍક પુલ તૈયાર કરવાનું છે. આ કાર્યક્રમમાં વીડિયો ચેટ વડે…

Read More

નવી દિલ્હી : બીસીસીઆઇના લોકપાલ જસ્ટિસ ડીકે જૈને માજી ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હોવા છતાં દિલ્હી કેપિટલ્સના સલાહકારની ભૂમિકા સ્વરૂપે હિતોના ટકરાવના આરોપ બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. ગાંગુલી સામે ફરિયાદ કરવામાં આવી છે કે સીએબીના અધ્યક્ષ હોવા છતાં તે ઇડન ગાર્ડન પર કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમિયાન દિલ્હીના ડગઆઉટમાં કઇ રીતે બેસી શકે. જસ્ટિસ જૈને જણાવ્યું હતું કે હાં મેં સૌરવ ગાંગુલીને હિતોના ટકરાવ મામલે કરાયેલી ફરિયાદ અંગે જવાબ આપવા માટે કહ્યું છે. તેને પોતાનો જવાબ આપવા માટે 7 દિવસનો સમય અપાયો છે. એ ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલીએ પહેલાથી જ એવું…

Read More

મોહાલી : આઇપીઍલની 12મી સિઝનમાં વિજયના ઉંબરે પહોંચીને હારી ગયેલી દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યરે કહ્યું હતું કે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં તેની ટીમ ડરી ગઇ હતી અને લક્ષ્યાંકનો યોગ્ય અંદાજ ન બાંધી શકતા 14 રને પરાજિત થઇ હતી. વિજય માટેના 167 રનના લક્ષ્યાંક સામે દિલ્હીની ટીમ ના 17 ઓવરમાં 3 વિકેટે 144 રન હતા અને સેમ કરેનની હેટ્રિકની મદદથી પંજાબે દિલ્હીને 19.2 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પરાજય પછી ઐય્યરે કહ્યું હતું કે મારી પાસે શબ્દો નથી. આ ઍક મહત્વની મેચ હતી અને આવી મેચમાં હારવું અમારા માટે સારું નથી. તેણે કહ્યું હતું કે આ…

Read More

નવી દિલ્હી : ભારતના મુખ્ય કોચ પુલેલા ગોપીચંદનું માનવું છે કે ભારતીય બેડમિન્ટન ઍસોસિઍશને (બીઍઆઇ) ઉંમરની સાથે ઘાલમેલ કરનારા ખેલાડીઓ પર પ્રતિબંધ મુકી દેવો જાઇઍ, કે જેથી ખોટું કરનારાઓ માટે દાખલો બેસાડી શકાય. ગોપીચંદે જણાવ્યું હતું કે મને લાગે છે કે તમારે ઍ નિર્ધારિત કરવા માટે દૃઢનિશ્ચયી અને મજબૂત દાખલાઓ બેસાડવાની જરૂર છે. ગોપીચંદે કહ્યું હતું કે વય ઓછી કરવી ઍ ઍક ગુના જેવું કામ છે, તેથી ઍવું કરનારા ખેલાડીઓને પ્રતિબંધિત કરી દેવા જાઇઍ. ભારતીય રમતોમાં પોતાની વય સાથે ઘાલમેલ કરવી ઍ મોટી સમસ્યા છે, જેને પહોંચી વળવા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશન (ટીટીઍફઆઇ) જેવા…

Read More

જયપુર : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાર્થિવ પટેલની 67 રનની જારદાર ઇનિંગની મદદથી 159 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે રાજસ્થાન રોયલ્સે ½õશ બટલરની જોરદાર અર્ધસદીની મદદથી 19.5 ±ùવરમાં ૩ વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાન રોયલ્સને બટલર અને અજિંકેય રહાણઍ સારી શરૂઆત અપાવી હતી અને બંનેઍ મળીને 60 રનની ભાગીદારી કરી હતી. રહાણે આઉટ થયો તે પછી બટલરે સ્મીથ સાથે મળીને 44 રનની ભાગીદારી કરી હતી, જે કારણે સ્કોર 104 સુધી પહોંચી ગયો હતો, તે પછી બટલર અંગત 59 રન કરીને આઉટ થયો તે પછી સ્મીથ અને…

Read More

જયપુર : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંનેનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે અને બંને ટીમને પોતાના અભિયાનમાં પ્રાણ ફુંકવા માટે ઍક વિજયની જરૂર છે. ત્યારે આઇપીઍલની 12મી સિઝનમાં અત્યાર સુધી ઍકપણ મેચ જીતવામાં નિષ્ફળ રહેલી બે રોયલ ટીમો વચ્ચે મંગળવારે જ્યારે જંગ ખેલાશે ત્યારે બંને ટીમની નજર પોતાનો પહેલો વિજય મેળવવા પર હશે. રાજસ્થાન રોયલ્સની ટીમ મહત્વના સમયે વિરોધી ટીમ પર સકંજા કસવામાં નિષ્ફળ રહી છે. તેણે જે ત્રણ મેચ હારી છે તે તમામમાં તેની સ્થિતિ સારી હતી પણ તેઓ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં…

Read More

નવી દિલ્હી : ચાઇનીઝ તાઇપેઇના તાઓયુઆન ખાતે યોજાયેલી ઍશિયન ઍરગન ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોઍ અંતિમ દિવસે વધુ 5 ગોલ્ડ મેડલ જીતીને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. આ સાથે જ ભારતીય શૂટરોઍ સ્પર્ધામાં 16 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 25 મેડલ જીત્યા હતા. ચેમ્પિયનશિપના અંતિમ દિવસે યશ વર્ધન અને શ્રેયા અગ્રવાલે 2-2 ગોલ્ડ મેડલ જીતવાની સાથે બંનેઍ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં વધુ 1 ગોલ્ડ જીત્યો હતો. યશે પુરૂષોની 10 મીટર ઍપ રાઇફલમાં 249.5 પોઇન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો અને તે પછી કેવલ પ્રજાપતિ અને અશ્વરી તોમર સાથે મળીને ટીમ ઇવેન્ટનો ગોલ્ડ પણ જીત્યો હતો. આ પહેલા યશ અને શ્રેયાની…

Read More