કવિ: Sports Desk

મોહાલી : ક્રિસ ગેલ ટી-20 ક્રિકેટમાં છગ્ગા ફટકારવા મામલે સૌથી આગળ રહે છે અને તેને યુનિવર્સલ બોસ તરીકેનું ઉપનામ મળ્યું છે. આઇપીએલમાં પણ તે પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે લોકપ્રિય છે. ત્યારે આઇપીએલમાં તે છગ્ગાની ત્રેવડી સદી પુરી કરવાની નજીક છે, જે શનિવારે અહીં રમાનારી મુંબઇ સામેની મેચમાં પુરી થવાની સંભાવના છે. ક્રિસ ગેલ આઇપીએલમાં છગ્ગાની ત્રેવડી સદી ફટકારવાથી માત્ર બે છગ્ગા દૂર છે. જો તે મુંબઇ ઇન્ડિયન્સ સામેની શનિવારની મેચમાં બે છગ્ગા ફટકારશે તો આઇપીએલના ઇતિહાસમાં તે છગ્ગાની ત્રેવડી સદી પુરી કરનારો પહેલો બેટ્સમેન બનશે. ગેલે અત્યાર સુધી આઇપીએલની 114 મેચમાં 41.34ની એવરેજે 6 સદી અને 25 અર્ધસદીની મદદથી 4093…

Read More

નવી દિલ્હી : ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુઍ સીધી ગેમથી વિજય સાથે અહીં રમાઇ રહેલી ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે પુરૂષ સિંગલ્સમાં ત્રીજા ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત અને વિશ્વના ૫૫માં ક્રમાંકિત પારુપલ્લી કશ્યપે પણ પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ જીતી લઇને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત ગુરૂવારે ડબલ્સમાં ભારતના ચાર ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા. વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત અને અહીં બીજી ક્રમાંકિત સિંધુઍ મિઆ બ્લેકફિલ્ટને માત્ર ૪૪ મિનીટમાં ૨૧-૧૯, ૨૨-૨૦થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, આ પહેલા તે હોંગકોંગની ૩૭મી ક્રમાંકિત ખેલાડી જેંગ ઝાય શુઆનને માત્ર ૩૨ મિનીટ સુધી ચાલેલી મેચમાં સરળતાથી ૨૧-૧૧,…

Read More

તાઇપેઇ : ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર અને યુવા શૂટર સૌરભ ચૌધરીઍ પોતપોતાની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. મનુઍ શુક્રવારે ૧૨મી ઍશિયન ઍરગન ચેમ્પિયનશિપમાં મહિલા કેટેગરીની ૧૦ મીટર ઍક પિસ્તોલ ઇવન્ટમાં ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું, જ્યારે સૌરભે પુરૂષોની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ મનુ ભાકર અને સૌરભે આ ચેમ્પિયનશિપમાં બીજા ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા બંને સાથે મળીને ૧૦ મીટર ઍર પિસ્તોલની મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી ચક્યા છે. મનુ ભાકરે ૨૩૯નો સ્કોર કરીને ગોલ્ડ જીત્યો હતો, જ્યારે હોંગકોંગની શિંગ હો ચિંગે ૨૩૭.૯ના સ્કોર સાથે સિલ્વર અને યૂઍઇની વાફા અલાઇઍ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.…

Read More

ચેન્નઇ : ચેન્નઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ અંગત કારણોસર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019માંથી પોતાનું નામ પાછું ખેચી લીધું છે. વિલીના ઘરે બીજા સંતાનનો જન્મ થવાનો છે અને તેના કારણે તે પોતાના ઘરે પત્ની સાથે રહેવા માગે છે, તેથી તે આ સિઝનમાં આઇપીએલમાં નહીં રમે. આઇપીએલની 12મી સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સમાં સામેલ 8 વિદેશી ખેલાડીઓમાંથી ડેવિડ વિલી એક છે. ચેન્નઇની ટીમમાંથી આ પહેલા દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર લુંગી એન્ગીડી ઇજાને કારણે આઉટ થઇ ગયો હતો. હવે તેમની પાસે માત્ર છ વિદેશી ખેલાડી બચ્યા છે. હજુ સુધી આ બંનેના સ્થાને ચેન્નઇ દ્વારા કોઇ અન્ય ખેલાડીને સામેલ કરવા અંગે કોઇ જાહેરાત…

Read More

નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સની ટીમ આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની ત્રીજી મેચ રમવા માટે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેદાને ઉતરશે ત્યારે ઍ વાતની સંભાવના વધુ રહેશે કે ફિરોજ શા કોટલા મેદાનની પરિસ્થિતિ કોલકાતા નાઇટ રાઇડર્સને વધુ ગમશે. આ પહેલાની મેચમાં પણ ચેન્નઇ સુપર કિંગ્સે હોમ ટીમની સરખામણીઍ પરિસ્થિતિનો વધુ ફાયદો ઉઠાવ્યો હતો. બેટિંગ માટે મુશ્કેલ વિકેટ પર તેના સ્પિનરોને પીચમાંથી વધુ મદદ મળી હતી. કેકેઆર પાસે ભારતીય ટીમનો મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ છે અને તેની સાથે પિયુષ ચાવલા અને સુનિલ નરીન જેવા દિગ્ગજ સામેલ છે ત્યારે આ ત્રિપુટી દિલ્હીને તેના જ મેદાન પર પાણી પીવડાવે તેવી…

Read More

મોહાલી : ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી બંને મેચમાં વિવાદમાં ફસાયેલી કિ્ંગ્સ ઇલેવન પંજાબ આવતીકાલે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઇ ઇન્ડિયન્સ સામે મેદાને પડશે ત્યારે તેની નજર ભૂતકાળને ભુલીને વિજયના માર્ગે પરત ફરવા પર હશે. પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના જોશ બટલરને માકંડિંગ આઉટ કરવાને કારણે કેપ્ટન રવિચંદ્રન અશ્વિનની આકરી ટીકા થઇ હતી, તો કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં સર્કલની અંદર ૪ ખેલાડી ન રાખવાનું નુકસાન તેમણે ઉઠાવવું પડ્યું છે. અશ્વિનની આગેવાની હેઠળ ટીમ હવે આ બધુ ભુલીને અહીંના પીસીઍ સ્ટેડિયમ પર નવી શરૂઆત કરવા માગશે. ટૂર્નામેન્ટ હાલમાં તેના પ્રારંભિક રાઉન્ડમાં છે અને બંને ટીમોઍ ઍક ઍક વિજય મેળવ્યો છે. તેને…

Read More

હૈદરાબાદ : શુક્રવારે આઇપીઍલની ૧૨મી સિઝનની ૮મી મેચમાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનની સદી અને કેપ્ટન રહાણે સાથેની તેની ૧૧૯ રનની ભાગીદારીના પ્રતાપે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકેલા ૧૯૯ રનના વિજય લક્ષ્યાંકને ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો અને વિજય શંકરની ફટકાબાજીને કારણે સનરાઇઝર્સે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો. ૧૯૯ રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સને વોર્નર અને બેયરસ્ટોઍ પ્રથમ ૯ ઓવરમાં જ ૧૦૦થી વધુ રન કરીને રાજસ્થાનને બેકફૂટ પર મુકી દીધું હતું, ૧૧૦ રનના સ્કોર પર વોર્નર અંગત ૬૯ રન કરીને આઉટ થયો તે પછી બેયરસ્ટો પણ અંગત ૪૫ રને આઉટ થયો હતો જો કે તેપછી વિલિયમ્સન સાથે જોડાયેલા વિજય શંકરે…

Read More

ઇપોહ : અહીં સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટની પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ભારતીય ટીમે શુક્રવારે પોલેન્ડ સામે ગોલનો વરસાદ કરીને તેને ૧૦-૦થી કચડી નાંખ્યું હતું. શનિવારે કોરિયા સામે રમાનારી ફાઇનલ પહેલા ભારતીય ટીમે પોલેન્ડ સામેની મેચમાં પોતાની શક્તિ અને સામર્થ્યને ફરી ઍકવાર ચકાસી લીધા હતા અને આ મેચ તેમને પુરતી પ્રેકિટસ પણ આપી ગઇ હતી. મનદીપ સિંહના જારદાર ફોર્મને કારણે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પાંચમાંથી ૪ મેચ જીતી છે અને કોરિયા સામેની મેચ ડ્રો કરી છે. પોલેન્ડ સામેની મેચમાં વરુણ કુમારે૧૮મી અને ૨૫મી મિનીટમાં જ્યારે મનદીપે ૫૦મી અને ૫૧મી મિનીટમાં ઍમ બે-બે ગોલ કર્યા હતા. જ્યારે વિવેક પ્રસાદે ૧લી…

Read More

મિયામી : મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં એક મોટો અપસેટ જોવા મળ્યો હતો. આ સેમી ફાઇનલમાં ચેક પ્રજાસત્તાકની કેરોલિના પ્લીસકોવાએ સિમોના હાલેપને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ તરફ પુરૂષ વિભાગમાં સ્વીસ સ્ટાર રોજર ફેડરરે પોતાના ચોથા એટીપી ટાઇટલ ભરી વધુ એક ડગલું ભરીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં પ્લિસકોવાએ હાલેપને 7-5, 6-1થી હરાવી હતી. હવે ફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી સાથે થશે. પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરે શુક્વારે દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને 6-0, 6-4થી હરાવ્યો હતો. આ પહેલા ફેડરરે બુધવારે રશિયાના ડેનિલ મેડવેડેવને 6-4, 6-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં…

Read More

નવી દિલ્હી : અહીં રમાઇ રહેલી ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુએ સીધી ગેમથી વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે પુરૂષ સિંગલ્સમાં ત્રીજા ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત સહિત ચાર ખેલાડીઓએ અંતિમ આઠમાં પોતાનું નામ દાખલ કરાવી દીધું હતુ. આ ઉપરાંત ડબલ્સમાં ભારતના ચાર ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા. વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત અને અહીં બીજી ક્રમાંકિત સિંધુએ હોંગકોંગની 37મી ક્રમાંકિત ખેલાડી જેંગ ઝાય શુઆનને માત્ર 32 મિનીટ સુધી ચાલેલી મેચમાં સરળતાથી 21-11, 21-13થી હરાવી હતી. પુરૂષ સિંગલ્સમાં શ્રીકાંત સિવાય બી સાઇ પ્રણીત, પારુપલ્લી કશ્યપ, જાયન્ટ કિલર એચએસ પ્રણોયે પણ બીજા રાઉનન્ડમાં વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં…

Read More