કવિ: Sports Desk

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ગ્લવ્ઝ પર ભારતીય સેનાની બલિદાન બેજને લઇને આઈસીસીની આક્ષેપો પર ચર્ચા વધી ગઇ છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ધોનીઍ જે ગ્લવ્ઝ પહેર્યા હતા, તેના પર સેનાનું બલિદાન બેજ બનાવવામાં આવ્યું હતું. આઈસીસીઍ બીસીસીઆઈને અપીલ કરીને કહ્યું હતું કે ધોનીને આ બેજ કાઢવા માટે કહેવામાં આવે. આઇસીસીના નિયમો મુજબ કોઈપણ અન્ય પ્રતીક વસ્તુઓ પર મેદાન પર ન પહેરવામાં આવે છે. જો કે બીસીસીઆઇ આ મુદ્દા પર ધોનીનું સમર્થન કરે છે. એટલું જ નહીં બીસીસીઆઈઍ આ સંબંધમાં આઇસીસીને પત્ર લખ્યો હતો. બીસીસીઆઇના ઍડમિનિસ્ટ્રેટિવ સમિતિના અધ્યક્ષ વિનોદ રાયના જણાવ્યા અનુસાર…

Read More

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારે રમાનારી આઇસીસી વર્લ્ડ કપની મેચ વરસાદને લીધે ધોવાઇ ગઇ હતી. લાંબા સમય સુધી વરસાદ બંધ થવાની રાહ જાયા પછી મેચ રદ કરીને બંને ટીમોને ઍક-ઍક પોઇન્ટ આપીને મેચ રદ કરી દેવામાં આવી હતી. અમ્પાયરોઍ ત્રણ વખત મેદાનનું નિરીક્ષણ કર્યુ હતું પરંતુ છેવટે ટોસ કર્યા વિના જ મેચ રદ કરી દેવાની જાહેરાત કરી હતી. મેચ રદ કરવામાં આવતા બંને ટીમોને ઍક-ઍક પોઇન્ટ આપવામાં આવ્યો હતો. આ મેચ રદ થતાં ઇંગ્લેન્ડની ધરતી પર 36 વર્ષ બાદ સામસામે થવાનું બંને ટીમનું સપનું રોળાયું હતું, તો શ્રીલંકાને પણ પહેલા વખત પાકિસ્તાન સામે જીત મેળવવા માટે હજી રાહ જાવી પડશે.…

Read More

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પાકિસ્તાન સાથે મહિલા ક્રિકેટ વનડે સિરીઝનું આયોજન કરવા માગે છે, તેના માટે બોર્ડ ભારત સરકાર પાસેથી મંજૂરીની રાહ જોઇ રહ્યું છે. આ સિરીઝ આઇસીસીની મહિલા ચેમ્પિયનશિપનો જ એક ભાગ છે. આ સિરીઝ દ્વારા જ મહિલા વર્લ્ડ કપ 2021 માટે બંને ટીમોનું ક્વોલિફિકેશન પણ નક્કી થશે. પાડોશી દેશ સાથે રાજકીય સંબંધોમાં વધી રહેલી તંગદીલી વચ્ચે બીસીસીઆઇ માટે આ એક પડકારજનક સ્થિતિ છે.. ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તંગ થઇ રહેલા સંબંધોને કારણે બંને દેશની પુરૂષ ક્રિકેટ ટીમ વચ્ચે છેલ્લા 6 વર્ષથી કોઇ સિરીઝનું આયોજન કરી શકાયું નથી. મહિલા સિરીઝના સંદર્ભે બીસીસીઆઇના ક્રિકેટ ઓપરેશન્સના જનરલ મેનેજર સબા કરીમે 29મી…

Read More

ભારતની સ્ટાર બોક્સર ઍમસી મેરી કોમ આવતા વર્ષે ટોક્યોમાં યોજાનારા ઓલિમ્પિક્સ પછી બોકિંસંગને બાય બાય કરી દેશે. મણિપુરની આ બોક્સરે ગુરૂવારે કહ્યું હતું કે મારું મુખ્ય લક્ષ્ય દેશ માટે ઓલિમ્પિક્સ ગોલ્ડ જીતવાનું છે. ૬વારની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ પોતાની નિવૃત્તિ બાબતે કહ્યું હતું કે બની શકે છે કે 2020 પછી હું નિવૃત્ત થવા માગુ છું, પણ મારું મુખ્ય મિશન દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. શરૂઆતથી લઇને હું અત્યાર સુધી લડી રહી છું, બની શકે કે આટલો લાંબો કોઇ મુકાબલો ના કરી શકે. તેણે કહ્યું હતું કે ઘણાં યુવા ખેલાડીઓ આવી રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. મને…

Read More

બ્રાઝિલનો સુપરસ્ટાર ફૂટબોલર નેમાર કતર સામેની ઍક ફ્રેન્ડલી મેચમાં મળેલા 2-0ના વિજય દરમિયાન ઘુંટણમાં ઇજા થવાને કારણે ટીમમાંથી બહાર થઇ જવાના કારણે કોપા અમેરિકા ટુર્નામેન્ટ નહીં રમી શકે. બ્રાઝિલ ફૂટબોલ ઍસોસિઍશને ઍક નિવેદનમાં કહ્યું હતું કે ઇજા ગંબીર હોવાને કારણે નેમાર સમયસર ફિટ નહીંં થઇ શકે અને તેથી તે આ ટુર્નામેન્ટ નહીં રમી શકે. મેચ દરમિયાન થયેલી ઇજાથી દુખી નેમાર બેન્ચ પર પોતાનો ચહેરો હાથમાં છુપાવીને બેઠો હતો અને તેના જમણા પગે બરફનો પટ્ટો લગાવાયેલો હતો. બ્રાઝિલે નવ દિવસ પછી કોપા અમેરિકા કપમાં પોતાની પહેલી મેચ બોલિવિયા સામે રમવાની છે.

Read More

2020 ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થવાના પોતાના અભિયાનની અહીં ભારતીય હોકી ટીમે હોકી સિરીઝ ફાઇનલ્સમાં પોતાની પહેલી મેચમાં નિસહાય રશિયાને 10-0થી કચડી નાખીને જોરદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમ વતી ડ્રેગ ફિલકર હરમનપ્રીતે 32મી અને 48મી, અને સ્ટ્રાઇકર આકાશદીપ સિંહે 41મી અને 55મી મિનીટમાં ગોલ કર્યા હતા. આ ઉપરાંત નિલકાંત શર્માઍ 13મી, સિમરનજીત સિંહે 19મી, અમિત રોહિદાસે 20મી, વરુણ કુમારે 33મી, ગુરસાહિબજીત સિંહે 38મી અને વિવેક સાગર પ્રસાદે 45મી મિનીટમાં ગોલ કર્યા હતા. રશિયા તરફથી પણ ગોલ કરવાના પ્રયાસ તો થયા હતા પણ તેના ઍ પ્રયાસોને મારી હઠાવાયા હતા અને મેચના અંતે તેઓ ઍકપણ ગોલ કરી શક્યા નહોતા. ભારતીય ટીમ હવે શુક્રવારે…

Read More

ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ અહીં ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ હતી. તેની સાથે જ છઠ્ઠો ક્રમાંકિત સમીર વર્મા અને બી સાઇ પ્રણીત ઉપરાંત પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જાડી પણ હારીને બહાર થયાં હતા અને તે પછી પારુપલ્લી કશ્યપ પણ ચીનના લિન ડેન સામે પડાકરજનક રમત રમ્યા પછી હારી જતાં ભારતીય બેડમિન્ટન માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો અને ટુર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. સિંધુને 29મી ક્રમાંકિત નિચાઓન જિંદાપોલે 21-19, 21-18થી હરાવી હતી. તેમની વચ્ચે રમાયેલી 7 મેચમાં સિંધુનો આ બીજો પરાજય રહ્યો હતો. તેના પહેલા સમીર…

Read More

વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપનમાં શરૂઆતથી શરૂ થયેલો અપસેટનો દોર ટુર્નામેન્ટ તેના છેલ્લા તબક્કામાં પહોંચી છે ત્યાં સુધી ચાલું રહ્યો છે. અમેરિકાની 17 વર્ષની તરુણી ઍમાન્ડા ઍનિસિમોવાઍ ડિફેન્ડીંગ ચેમ્પિયન સિમોના હાલેપને અહીં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં સાવ સરળતાથી હરાવીને મોટો અપસેટ કર્યો હતો. ઍમાન્ડા આ વિજય સાથે સેમી ફાઇનલમાં પહોંચી, છે જ્યાં તેનો મુકાબલો 8મી ક્રમાંકિત ઍશ્લે બાર્ટી સાથે થશે. વરસાદને કારણે બુધવારે ફ્રેન્ચ ઓપનમાં ઍકપણ મેચ રમાઇ નહોતી, અને ગુરૂવારે પહેલી મેચમાં ઍમાન્ડાઍ હાલેપને અપસેટનો શિકાર બનાવીને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ તરફ બાર્ટીઍ પણ અન્ય ઍક ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની…

Read More

વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચમાં વેસ્ટઇન્ડિઝ સામે ખુબ જ ખરાબ રીતે હાર્યા પછી ઇંગ્લેન્ડ સામેની મેચ જીતીને ફરી લયમાં આવેલી પાકિસ્તાનની ટીમ આવતીકાલે અહીં શ્રીલંકા સામે પોતાની ઍ લય જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. સામે પક્ષે શ્રીલંકાની ટીમ પણ ન્યુઝીલેન્ડ સામે 10 વિકેટે પરાસ્ત થયા પછી અફઘાનિસ્તાન સામે રોમાંચક મેચ જીતી છે, તેથી તે પણ પોતાની લય જાળવી રાખવા માગશે, તેને પગલે આ મુકાબલો રોમાંચક બની રહેવાની ધારણા છે. શુક્રવારે અહીં બપોરે 3.00 વાગ્યાથી શરૂ થનારી આ મેચને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપની મેચો પર નજર નાખીઍ તો બંને વચ્ચે રમાયેલી 7 વનડેમાંથી ઍકપણ વાર શ્રીલંકા…

Read More

દક્ષિણ આફ્રિકાના દ્દિગ્ગજ બેટ્સમેન ઍબી ડિવિલિયર્સે વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી ખેંચવાની તૈયારી બતાવી હતી, પણ તેના આ પ્રસ્તાવને દક્ષિણ આફ્રિકાના બોર્ડે નકારી કાઢ્યો હતો. તેની પાછળનું કારણ ઍવું માનવામાં આવે છે કે ગત વર્ષે નિવૃત્તિ ન લેવાની કરાયેલી બોર્ડની વિનંતીને આ બેટ્સમેને નકારી કાઢી હતી. ક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર મે મહિનામાં ઍબી ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ સામે ઍવો પ્રસ્તાવ મુક્યો હતો કે તે દક્ષિણ આફ્રિકા માટે વર્લ્ડ કપ રમવા માગે છે. ડિવિલિયર્સે આ પ્રસ્તાવ વર્લ્ડ કપ માટેની 15 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવે તેના ઍક દિવસ પહેલા જ મુક્યો હતો. જા કે દક્ષિણ આફ્રિકન બોર્ડે તેનો ઍ પ્રસ્તાવ…

Read More