કવિ: Sports Desk

બ્રિસ્બેન : ડેવિડ વોર્નર 13 મહિના પછી ઓસ્ટ્રેલિયાની ટીમમાં વારસી કરવામાં સફળ ભલે થયો હોય પણ તે પોતાનું ઓપનીંગ સ્લોટ જાળવી શક્યો નથી અને હવે તે ટીમમાં ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરશે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે ચોંકાવનારો નિર્ણય કરીને કેપ્ટન ઍરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજા પાસે જ ઓપનીંગ કરાવવાનો નિર્ણય કર્યો છે. વોર્નરે સોમવારે ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડકપની બિનસત્તાવાર પ્રેક્ટિસ મેચમાં નવા ક્રમે બેટિંગ પર ઉતરીને 39 રન કર્યા હતા. 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં ઍરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજા અોસ્ટ્રેલિયા વતી ઓપનીંગ કરવા ઉતરે તેવી સંભાવના છે. વોર્નરે હાલમાં જ ભારતમાં આઇપીઍલમાં જારદાર પ્રદર્શન કરીને 70ની ઍવરેજે 692…

Read More

મુંબઇ : આઇપીઍલની 12મી સિઝનમાં માત્ર 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચીને સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીઍલના 12 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઍક નવો અધ્યાય લખ્યો છે. આઇપીઍલની તમામ સિઝનને ધ્યાને લેવામાં આવે તો અત્યાર સુધી આટલા ઓછા પોઇન્ટ સાથે કોઇ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ ઍવી પહેલી ટીમ બની છે કે જે 12 પોઇન્ટ હોવા છતાં સારી રનરેટના કારણે પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે રવિવારની મેચમાં મુંબઇને હરાવીને 14 પોઇન્ટ સાથે પ્લેઓફમાં જવાની સોનેરી તક હતી, જા કે તેઓ ઍ મેચ હારી ગયા અને તેના પરિણામે સનરાઇઝર્સ, કેકેઆર અને કિંગ્સ ઇલેવન પંજાબ ત્રણેયના પોઇન્ટ 12-12 થયા હતા. સનરાઇઝર્સ…

Read More

જયપુર : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર મહિલા આઇપીઍલની આજની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટન ઇનિંગના પ્રતાપે ટ્રેલબ્લેઝર્સે મુકેલા 141 રનના લક્ષ્યાંક સામે હરમનપ્રીત કૌરની સુપરનોવા 20 ઓવરમાં 6 વિકેટે 138 રન જ કરી શકતાં મંધાનાની ટીમ 2 રને જીતી હતી.\ કેપ્ટન સ્મૃતિ મંધાનાઍ જોરદાર બેટિંગ કરીને 67બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 90 રન કર્યા આ પહેલા સુપરનોવાની કેપ્ટન હરમનપ્રીતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટ્રેલબ્લેઝર્સની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે બીજી ઓવરમાં જ ઓપનર સુજી બેટ્સની વિકેટ ગુમાવી દીધી હતી, તે પછી મંધાનાઍ હરલીન સાથે મળીને બાજી સંભાળી હતી અને બંને વચ્ચે 119 રનની ભાગીદારીઍ…

Read More

ચેન્નઇ : ઇજા કેદાર જાદવનો પીછો છોડવા માગતી હોય તેવું લાગતું નથી. ગત આખુ વર્ષ સ્નાયુની ઇજાને કારણે આઇપીએલની આખી સિઝન અને ભારતીય ટીમમાંથી અંદર બહાર થતાં રહેલા કેદાર જાદવને ફરી એકવાર ઇજા થતાં હવે જ્યારે આઇપીએલ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે તે આઉટ થયો છે. કેદાર જાદવને કિંગસ ઇલેવન સામે રવિવવારે રમાયેલી મેચમાં ફિલ્ડીંગ દરમિયાન ખભામાં ઇજા થઇ હતી. તેની આ ઇજા એટલા માટે પણ ચિંતાનો વિષય છે કે કેદાર જાદવ ભારતની વર્લ્ડ કપ ટીમનો મહત્વનો ભાગ છે. જાદવ ઇજાને કારણે આઇપીએલમાંથી તો આઉટ થઇ ગયો છે, પણ આ બાબતે માહિતગાર સૂત્રનું કહેવું છે કે જાદવની ઇજા એટલી ગંભીર…

Read More

લંડન : ભલે સરહદે તંગદીલી હોય અને ટીમ ઇન્ડિયા તેમજ પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે કે કેમ તે અંગે ભલે તર્ક વિતર્ક ચાલી રહ્યા હોય પણ આ બંને પરંપરાગત હરીફ ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ માટે લોકોનું ગાંડપણ યથાવત છે. એ વાતનો પુરાવો આગામી 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન બંને ટીમ વચ્ચે રમાનારી મેચની ટિકીટના વેચાણ પરથી મળી જાય છે. 16મી જૂને માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાનારી ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચની તમામ ટિકીટ ગરમ ભજીયા ઉપડે એ રીતે માત્ર 48 કલાકમાં વેચાઇ ગઇ હતી. એટલું જ નહીં પણ મેચ સંબંધિત માહિતી મેળવવા માટે આયોજનકર્તાઓને…

Read More

કોલકાતા : રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઇ ઇન્ડિન્સ સામેની અતિ મહત્વની મેચમાં પાણીમાં બેસીને હારી ગઇ હતી અને તેમના આ પરાજયને કારણે તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરી શક્યા નહોતા અને તેની સાથે જ તેમની આ સિઝનના પ્રવાસનો અહીં અંત આવી ગયો હતો. હવે કોલકાતાના આ પરાજયની પાછળના જે કારણો સામે આવી રહ્યા છે તે બેવારની આ ચેમ્પિયન ટીમ માટે સારો સંકેત નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓ વચ્ચેના પરસ્પરના ઘર્ષણને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ હારીને બહાર થઇ છે. ટીમના સહાયક કોચ અને માજી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સાઇમન કાટિચે પણ મેચ પછી એવું સ્વીકાર્યું હતું કે કેકેઆરની છાવણીમાં ખેલાડીઓ…

Read More

રાંચી : દેશમાં આજે લોકસભાના પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, આ તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે., તેમાં ઝારખંડની ચાર બેઠકોનો પણ સમાવેશ થાય છે. મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીએ પોતાના ગૃહનગર રાંચીમાં આજે મતદાન કર્યું હતું. તે પછી ધોનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો., જેમાં તેની સાથે તેની પુત્રી ઝીવા છે, જે લોકોને વોટિંગ માટે અપીલ કરતી જોવા મળે છે. View this post on Instagram Use your Power A post shared by M S Dhoni (@mahi7781) on May 6, 2019 at 2:11am PDT ઝીવા આ વીડિયોમાં એવું…

Read More

બેંગ્લુરૂ : 4થી મેના રોજ અહીં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન કેમેરામેન દ્વારા આરસીબીની એક ફેન ગર્લ પર સતત કેમેરો ફરતો રખાયો હતો અને તેના કારણે માત્ર એક રાતમાં આ ફેન ગર્લ મશહૂર બની ગઇ હતી. તેનો ફોટો અને વીડિયો એટલી ઝડપથી વાયરલ થયા કે મેચ જોનારા મોટાભાગના લોકો તેને શોધવા માટે દરેક સોશિયલ મીડિયાને ખુંદી વળ્યા હતા અને પરિણમામે આ ફેન ગર્લના ફોલોઅરની સંખ્યામાં એક રાતમાં દોઢ લાખનો વધારો થયો હતો. આ ફેન કમ મિસ્ટ્રી ગર્લનું નામ દીપિકા ઘોષ છે અને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅરની સંખ્યા 235019 જેટલી છે. કેમેરામેને અલગ અલગ મુદ્રામાં…

Read More

ડબલીન : આયરલેન્ડ સામે અહીં રમાયેલી વનડેમાં વેસ્ટઇન્ડિઝના શાઇ હોપ અને જાન કેમ્પબલે મળીને પહેલી વિકેટની 365 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનના ફખર ઝમાન અને ઇમામ ઉલ હકના 304 રની ભાગીદારીના રેકોર્ડને તોડીને વનડેમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ જોડીઍ પહેલી વિકેટની ભાગીદારીનો રેકોર્ડ તો બનાવ્યો હતો પણ સાથે જ વનડે ક્રિકેટની કોઇપણ વિકેટ માટે સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડના 331 રનની ભાગીદારીને ઓવરટેક કરીને બીજી સૌથી મોટી ભાગીદારીનો પણ રેકોર્ડ બનાવ્યો હતો. બંને વચ્ચે થયેલી ભાગીદારી વનડે ક્રિકેટની કોઇપણ વિકેટ માટે થયેલી બીજી સૌથી મોટી ભાગીદારી પણ બની 137 બોલમાં 15 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી કેમ્પબેલે 179 રનની…

Read More

નવી દિલ્હી : હિતોના ટકરાવ મામલે ઉઠેલા વિવાદને બીસીસીઆઇઍ સમાધાન યોગ્ય ગણાવતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર વિફર્યો છે. હાલની સ્થિતિ મામલે સચિને બીસીસીઆઇના માથે દોષારોપણ કરીને તેને જ જવાબદાર ગણાવ્યું હતું. હિતોના ટકરાવ સંબંધી વિવાદમાં બીસીસીઆઇના લોકપાલ અને નૈતિક અધિકારી ડી કે જૈનને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરની સાથે જ વીવીઍસ લક્ષ્મણે આઇપીઍલ ફ્રેન્ચાઇઝીના મેન્ટરની સાથે જ બીસીસીઆઇની ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીઍસી)ના સભ્ય હોવાને કારણે નોટિસ મોકલાવી હતી. સીઇઓ રાહુલ જોહરીઍ ફરીયાદી ગુપ્તાને લખેલા પત્રમાં સમાધાન યોગ્ય હિતોના ટકરાવ ગણાવતા સચિન નારાજ સચિને બીસીસીઆઇ લોકપાલ ડીકે જૈનને ફરી એકવાર 13 મુદ્દામાં પોતાનો જવાબ લખીને મોકલાવ્યો હતો. પોતાના આ જવાબમાં સચિને જસ્ટિસ…

Read More