Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Solar Power

નવી દિલ્હી: જો દિલ્હીમાં તમારું ઘર હોય તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે, તમે ઉનાળામાં આવતા મોટા વીજળી બિલથી ચિંતિત હોય તો હવે તમે સોલર પેનલ્સ દ્વારા ઘરે વીજળીની જરૂરિયાત પૂર્ણ કરી શકો છો. દિલ્હી સરકારના મંત્રીમંડળે ઘરગથ્થુ ઉપયોગ માટે સૌર ઊર્જાને પ્રોત્સાહાનઆપવાના હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગ્રાહકોને સૌર પેનલ્સ લગાવવામાં કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહીં. યોજના અંતર્ગત રેસકો મોડલ હેઠળ સૌર પેનલ્સ લગાવવા માટે હાઉસિંગ સોસાયટી અને કોઈપણ વ્યક્તિને પોતાના ઘરના છાપરા ઉપલબ્ધ કરાવવાના રહેશે. હાઉસિંગ સોસાયટીમાં સૌર પેનલ્સ લગાવવા માટે કોઈ પૈસાની જરૂર પડશે નહીં. સોલાર પેનલ્સ લગાવવાનો ખર્ચ કંપની જ ઉઠાવશે સરકાર…

Read More
Dolls

મુંબઈ : એકતા કપૂરનો શો ‘કસોટી જિંદગી કી 2’ શરૂઆતથી જ ચર્ચામાં છે. શોમાં હાલના દિવસોમાં ચાલી રહેલ પ્લોટ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. માત્ર સ્ટોરી લાઈન જ નહીં પરંતુ સીરીયલના એક્ટર્સને પણ ચાહકો ખૂબ પસંદ કરે છે. શોમાં એરિકા ફર્નાન્ડિઝ પ્રેરણાનો, હિના ખાન કમોલિકાનો, પાર્થ સમથાન અનુરાગનો અને પૂજા બેનર્જી નિવેદિતાનો રોલ પ્લે કરી રહી છે. શોની લોકપ્રિયતાની સ્થિતિ એ છે કે, હવે માર્કેટમાં તેના આઇકોનિક કેરેક્ટર કામોલિકા, પ્રેરણા અને નિવેદિતાની ડોલ (ઢીંગલી) પણ આવી ગઈ છે. પ્રોડ્યુસર એકતા કપૂરે સોશિયલ મીડિયા પર તેની તસ્વીર શેર કરી તેને વખાણ તરીકે લીધું છે. View this post on Instagram Wat…

Read More
Kavita Vinod Khanna

નવી દિલ્હી : અભિનેતા અને પૂર્વ ભાજપ સાંસદ વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્નાએ ભારતીય જાણતા પાર્ટી (ભાજપ)ની ગુરુદાસપુર બેઠક પરથી ટિકિટ ન મળવાની વાત પર કહ્યું કે, “કોઈએ મને પાર્ટી માટે પ્રચાર કરવા માટે કહ્યું નથી. મને નામાંકન દરમિયાન પાર્ટી જોઈન કરવાનું કહેવામાં આવ્યું હતું. મને એ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે મને ટિકિટ આપવામાં આવશે. મને આ બાબતથી ખુબ જ દુઃખ થયું છે.” કવિતા ખન્નાએ કહ્યું, “મારે કહેવાનું છે કે જે બન્યું તે ફરી ન થવું જોઈએ.” ઉલ્લેખનીય છે કે કવિતા ખન્નાના પતિ વિનોદ ખન્ના જયારે જયારે ગુરદાસપુરની બેઠક પરથી ચૂંટણી લાડવા માટે ઉભા રહ્યા છે, ત્યારે ભાજપ એ…

Read More
IMG 20190426 WA0147 1

વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમય થી શેરબજારના નામે લાખો રૂપિયાનું ઓનલાઈન જુગાર રમાડતાહોવાની પોલીસ ને અનેક વખત ગંધ આવી હોય ત્યારે વલસાડ સીટી પોલીસ મથક ના કોન્સેબલ મહંમદસફી સુલેમનાઓ ને મળેલ બાતમી ના આધારે તેઓ ની ટિમ પ્રશાંત અન્ના સાથે રાહુલ ધાન્યભાઈ દ્વારા વલસાડ ના તિથલ રોડ વિસ્તારમાં આવેલ ભાગડાવડા પડરદેવી મંદિર પાસે આવેલ સ્કેવર મોલ માં દુકાન નંબર 214ની અંદર બે ઈસમો જેમાં મયુર ધીરૂ પટેલ રહે વૃદાવન સોસાયટી તિથલ રોડ અને બીજો ઈસમ ધર્મેશ શશીકાંત મકવાણા રહે ગુજરાત હવસિંગ બોર્ડ તિથલ રોડ નાઓ બને જણા તેમની ઓફીસ ની અંદર લેપટોપ તથા અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો લગાવી રોજિંદા તેમના આર્થીક…

Read More
0 1

વલસાડ ની અતુલ લિમિટેડ કંપની છેલ્લા ઘણા સમય થી કામદારો માટે મોત નું મેદાન બની ગયું હોય એમ આજે ફરી એક વખત અતુલ લિમિટેડ કંપનીમાં ભોપાલ ગેસ ગળતલ ઇતિહાસ થતા  બચી એ નવાઈ નથી આજ રોજ સવાર ના 10:30 કલાકે કંપની ના સલ્ફર એસિડ પ્લાન્ટ ના બોઇલર લાઇન માં લીકેજ થતા ત્યાં ઉપસ્થિત 6જેટલા કામદારો જેમાં ૧) નરેશભાઈ એમ રાઠોડ રહે.હરિયા ૨) ચંદન કુમાર હરિજન જેઓ ટેન્કર માં એસિડ ભરવા આવ્યા હતા 3) અંકિત પટેલ રહે . બિનવડા 4) નરેશ મગન પટેલ રહે બિનવડા 5)અર્જુન પટેલ રહે.ચનવાઈ 6)બાબુ ભાઈ પટેલ રહે.ચિચવાડા નાઓ પર પ્રવાહી એસિડ પડતા હાથ-પગ -પીઢ અને મોઢાના…

Read More
vlcsnap 2019 04 26 19h08m42s148

વાપી ના હરિયા પાર્ક ખાતે આવેલા અંબે માતા મંદિર પરિસર માં સૌ પ્રથમ વખત સમૂહ લગ્ન નું આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં 5 જેટલા યુગલો એ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા જેને આશીર્વચન આપવા માટે રાજ્ય કક્ષા ના પ્રધાને પણ હાજરી આપી હતી.   વાપી હરિયા પાર્ક ખાતે આજે અંબે માતા પરિસર માં શ્રી સાંઈ પ્રસાદ સેવા મંડળ દ્વારા 5 યુગલો માટે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકર પણ હાજરી આપી પ્રભુતા માં પગલાં માંડનાર યુગલો ને આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમ દરમ્યાન સ્વામી નારાયણ સંપ્રદાય ના સંત શ્રી કપિલ સ્વામી, ધરમભાઈ જોશી, હરીશ…

Read More
મુકેશભાઈ ભગીરથભાઈ કાજલા file pic. 2

વાપી નજીકના ચલામાં કામાર્થે આવેલ રાજસ્થાની યુવક ઘરે પરત ન ફરતા વાપી ટાઉનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. રાજસ્થાનના દુલહેપુરામાં દેસરાજ સાગરમલ કાજલા (ઉં.આ.૨૮) પરિવાર સાથે રહે છે. તેમના કાકા મુકેશભાઈ ભગીરથભાઈ કાજલા (ઉં.આ.૩૫) રાજસ્થાનથી નોકરી-ધંધા માટે વાપીમાં આવ્યા હતાં. ત્રણેક માસથી તેઅો વાપી કબ્રસ્તાન રોડ પર છૂટક મજૂરી કામ કરતા હતાં. ગત તારીખ ૨૫-૩-૧૯ ના રોજ સાંજે રાજસ્થાનના વતની અને હાલ સેલવાસમાં રહેતા હંસરાજ સાથે તેઅો વાપી નજીકના ચલામાં ગયા હતાં. જે બાદ બંને જણા પોતાના આશ્રયસ્થાને જવા નીકળ્યા હતાં. જેમાં મુકેશ નિયત સમયે ઘરે પરત ફર્યો ન હતો. જેની શોધખોળ બાદ કોઈ પત્તો લાગ્્યો ન હતો. જે…

Read More
20190426 152137

પારડી તાલુકાના પંચલાઈ કોડીવાળ ફળીયા માં વાઘછીપા નાનાપોઢા તરફ જતા રોડ ઉપર આજરોજ સવારે 9 કલાકે કચવાલ ના બાઇક સવાર દૂધ લેવા માટે મોટર સાઇકલ લઈ ને ઉભો હતો તે દરમિયાન છોટા હાથી દૂધ ભરેલ ટેમ્પોને ટાટા ટેમ્પાએ ટક્કર મારતા અકસ્માતમાં બાઇક ચાલક ને માથાના ભાગે વાગતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો .  પારડી તાલુકાના કચવાલ પંચાયત ફળિયામાં રહેતા 48 વર્ષીય કાંતિભાઈ ગોસાઇભાઈ ધો. પટેલ આજરોજ સવારે 9 કલાકે તેવોનું સ્પ્લેન્ડર બાઇક ન. જી.જે. 15 એ.એચ. 5474 લઈને પંચલાઈ નાનાપોઢા માર્ગ ઉપર ઉભો હતો. તેના બાજુમાં દૂધ ભરેલ છોટા હાથી ટેમ્પો ન. જી.જે. 15 યુ.યુ. 5960 ઉભેલો હતો. જેમાં દૂધ અને છાસ…

Read More
IMG 20190425 WA0069

ડેમ ખાલી થઈ ગયું ત્યારે પાલિકા પ્રમુખ પંકજ આહીર અને પાલિકા ચીફ ઓફિસર જે.યુ.વસાવા વિપક્ષ સભ્યો ના મોરચા આવે અને હોબાળો મચાવે એ પહેલાં પાણી સમસ્યા હલ કરે . શહેરને 10મિનિટ પણ પાણી અપાઈ એટલું પાણી ન હોય તો પાલિકા પ્રમુખ પંકજ આહીર અને ચીફ ઓફિસર જે.યુ.વસાવા એ પોતાની ગાદી છોડી મુકવી જોઈએ.   છેલ્લા ઘણા વર્ષો થી ઉનાળો શરૂ થતાંજ વલસાડ નગરપાલિકા મત વિસ્તારમાં લાખો વલસાડવાસીઓ માટે પીવાની પાણી કલંક બની ગયું હોય એમ પ્રતીક થઈ રહ્યું છે વર્ષ 2012 થી  અબ્રામા વૉટરવર્ક્સ ડૅમ માં  ઉનાળા સમયે પાણી ઘટી જવાની અનેકો ફરિયાદ નોંધાઇ છે છતાં જેતે સમય ન ચૂંટાયેલા…

Read More
VideoCapture 20190425 163845 1

વલસાડ ના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે લોકસભા ની ચૂંટણી દરમિયાન રેવન્યુ ખાતા ના કર્મચારી ને પ્રાંતઅધિકારી દ્વારા 3 લાફા મારતા કર્મચારીઓ દ્વારા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી ન્યાય ની માંગણી કરી હતી વલસાડ ના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે મતદાન બાદ ચૂંટણી ની પ્રક્રિયા ના કામ દરમિયાન પ્રાયોજના વહીવટદાર કચેરી માં ફરજ બજાવતા વિજય પટેલ નામના કર્મચારી સહીત તમામ કર્મચારીઓને પ્રિસાઇડીંગ ઓફિસરો  પાસે થી ડાયરી અને સ્ટેટમેન્ટ 1 અને 2 વગેરે ની દસ્તાવેજો સ્વીકારવાની ની કામગીરી મૌખિક સૂચન થી સોંપી હતી જે બાબત ને લઈને વિજય પટેલ દ્વારા સ્ટેટમેન્ટ 1 અને 2 ની…

Read More