Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

IMG 20190425 WA0114

દાદરા ના સીનીયર સીટીઝન ભરતભાઇ દેસાઇ માનનીય વડા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ને લેખિત પત્ર સોપી જણાવ્યું કે દાદરા નગર હવેલીમાં આ રીતે વહીવટીતંત્ર ચાલશે તો દાદરાનગર હવેલી અને દમણની બંને લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી જતી રહેશે દાદરા ના ભરતભાઈ દેસાઈ દ્વારા તારીખ 16-10-2018 ના રોજ માનનીય વડા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને લેખિત પત્ર લખીને જણાવ્યું હતું કે કરોડોના કૌભાંડને પર્દાફાસ કરવા સબૂત રૂપે પુરાવા આપ્યા છતાં વહીવટી તંત્ર  ભીનુ સંકેલવાની કોશિશ કરી રહ્યું છે દાદરા નગર હવેલીમા એટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે હવે હદની બહાર નીકળી ગયો છે દાદરા પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા…

Read More
IMG 20190424 WA0105 1

વાપી ઉદ્યોગનગર પોલીસ અને સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી જીઆઈડીસીના સેકેન્ડ ફેઝમાં સૈયદ પેપર મીલ આવેલી છે. જે મીલમાં કોન્ટ્રાકટ ઉપર પતરા બદલવાની કામગીરી ચાલી રહી હતી. મીલમાં પતરા બદલવાની કામગીરી કરી રહેલા કામદારોઍ સેફટી બેલ્ટ બાંધ્યો હતો. જા કે, પતરા બદલવાની કામગીરી આગળ ધપાવી રહયા હતા અને તે દરમિયાન સેફટી બેલ્ટ આગળ-પાછળ કરવા જતા અકસ્માતે કામદાર યુવકનો પગ લપસી ગયો હતો અને તેઅો આશરે વીસેક ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો અને તેમને શરીરે ગંભીર ઈજાઅો પહોîચી હતી. ઈજાગ્રસ્તને તરત જ સારવાર માટે વાપીની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મરનાર કામદારનું નામ…

Read More
IMG 20190424 WA0107

જેસીઆઈ વાપીની સંસ્થાનો ૨૬ મો સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક જેસીઆઈના સભ્યો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેસીઆઈ વાપીના પ્રમુખ જેસી ડો. પરિત ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ ધરમપુર રોડ સ્થિત સિલ્વરલીફ વિલેજ રિસોર્ટમાં આ ઉજવણી કરવામાં આવી હતી. આ દિને પૂર્વપ્રમુખો અને ફેમિલી સહિત જેસીઆઈના સભ્યો હાજર રહયા હતાં. આ દિને રેમ્પવોકનું આયોજન કરાયું હતું અને તેઅોના આપેલા યોગદાન અને સહકાર જેસીઆઈ ઝોન-૮ ના પૂર્વ પ્રમુખ સંજય માંકડ, ઝોન ઉપપ્રમુખ જાગ્રીત શાહ, ઝોન અોફિસર ઈશાન અગ્રવાલ, દિવ્યાંગ નતાલી, ચિરાગ શાહ, પ્રિતેશ પટેલ, કિંજલ શાહ, કોમલ શાહ તેમજ દમણ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશનના પૂર્વપ્રમુખ કે.સી.પારેખ અને સંધ્યા ગૃપના ક્રિષ્ના શાહની ઉપસ્થિતિમાં સન્માન કરાયું…

Read More
vlcsnap 2019 04 24 18h52m29s33

વાપી ને.હા.નં.૪૮ ઉપર રાત્રીના સમયે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારમાં બેસેલ ઘાયલ થયા હતા અને તે પૈકી ઍકનું મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું હતું.  મળતી વિગત અનુસાર, વાપી ને.હા.નં.૪૮ ઉપર તા.૨૨-૪-૧૯ રાત્રીના સમયે વલસાડ તરફ જતા ટ્રેક ઉપરથી કાર નં.જીજે-૦૫ જેઍચ-૧૨૦૯ પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રક નં.જીજે-૧૨ ઍઝેડ-૯૩૪૧ વચ્ચે ટક્કર થઈ હતી. જે અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ઘાયલ થયા હતા અને તેઅોને તાત્કાલિક સારવાર માટે વલસાડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જેમાં ઍક ઘાયલનું મોત નિપજયું હોવાનું જાણવા મળી રહયું છે.

Read More
vlcsnap 2019 04 24 18h50m30s111

વર્લ્ડ અર્થ ડે દિવસ તરીકે ગણાય છે. એના ભાગ રૂપે આજે મહેતા ટુયુબ્સ લિમિટેડ તથા ગુજરાત પોલ્યુશન કેન્ટ્રોલ બોર્ડ સરીગામ ના સયુંકત નેજા હેટળ મહેતા ટુયુબ્સ લિમિટેડ કંપનીમાં 50 જેટલા વૃક્ષો વાવી વર્લ્ડ અર્થ ડે દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ માં મહેતા ટુયુબ્સ લિમિટેડ કંપનીના ચેરમેન મંગીલાલ જી મહેતા તથા રિજનલઓફિસર શ્રી એચ. આર. ગામીત સાહેબ અને તેમની ટીમ તથા નાયર ભાઈ પર્યાવરણ પ્રેમી હાજર રહ્યા હતા  નાયર ભાઈ દ્વારા મહેતા ટૂયુબ લિમિટેડ ગયા વર્ષે વૃક્ષો વાવી હતી તેની માવજત  ખૂબ સુંદર રીતે કરી.હતી જેથી મહેતા ટયુબસ લિમિટેડ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા

Read More

ઉમરગામના ગાંધી વાડી વિસ્તારમાં અપાર કંપનીની બસનો હાઈડ્રા ક્રેન સાથે અકસ્માત થતા બસ પલ્ટી મારી ગઈ હતી. જો કે સદનસીબે બસમાં સવાર 15 જેટલા કર્મચારીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉમરગામ GIDC માં આવેલ અપાર ઇન્ડસ્ટ્રીઝ ની સ્ટાફ બસ પોતાના 15 જેટલા સ્ટાફને લઈને કંપની તરફ પરત આવી રહી હતી. ત્યારે આગળ જતાં એક હાઈડ્રા ક્રેનને બસના ડ્રાઇવરે ગફલતભરી રીતે ઓવરટેક કરવા જતા આગળ આવતા બાઇક ચાલકને જોઈને ગભરાઈ ગયો હતો. અને ગભરાટમાં સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દેતા ક્રેનના આગળના ભાગ સાથે બસનો અકસ્માત સર્જી દીધો હતો. અકસ્માતના પગલે કંપનીની બસ પલ્ટી મારી ગઈ હતી. બસ પલ્ટી મારી જતા તેમાં સવાર…

Read More
20190424 092650

વલ્લભઆશ્રમના ડે બોર્ડીંગ સ્કૂલ દ્વારા બુધવારના રોજ સવારે  સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીના ૮૯ માં જન્મદિવસ નિમિત્તે “પાર નદી કિનારા પર સ્વચ્છતા અભિયાન” યોજાયો. જેમાં પારડી મુકામે આવેલ પાર નદીને પ્રદુષિત કરનાર કચરો, પ્લાસ્ટિક વગેરે સાફ કરવાનું બીડું વલ્લભ સંસ્કારધામ ડે બોર્ડીંગ સ્કૂલના ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકો તેમજ આચાર્ય પંકજ શર્માએ ઉપાડ્યું. આ કાર્યક્રમ સવારના ૮ થી ૧૦ ના સમયગાળા માં યોજવામાં આવ્યો. શાળામાંથી સાફસફાઈના વિવિધ સાધનો લઇને પાર નદી ના કિનાર પર થી કચરો સાફ કર્યો તેમજ નદીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ , લોકોએ નદીમાં પધરાવેલ પૂજાનો સામાન વગેરે બહાર કાઢીને કચરા પેટીમાં નાખવામાં આવ્યો.શાળાના આચાર્ય પંકજ શર્માએ બધાને સ્વચ્છતાનું મહત્વ…

Read More
FB IMG 1556099093343

લાંબા સમય ની હડતાળ બાદ વલસાડ નગરપાલિકા ના સફાઈ કામદારો તેમની હડતાળ સમેટી લેતા ફરી મેદાને સફાઈ કરવા ઉતરતા વલસાડવાસીઓ રાહત નો શ્વાશ લીધો છે શહેરના મુખ્ય માર્ગો જેવાકે તિથલ રોડ,આઝાદ ચોક,સ્ટેડિયમ રોડ, એસપી સર્કલ,એમજી રોડ,કોસંબા રોડ,ખત્રીવાડ સહીત શહેરના મુખ્ય માર્ગોપર પાલિકા ના સફાઈ કર્મચારીઓ સમયસર સફાઈ કામે  લાગી ગયા હતા ઉલ્લેખનીય છે કે ગત તારીખ 23 એપ્રિલ ના રોજ પાલિકા ના 400થી વધુ કામદારો તેમની કાયમી ધોરણે પગાર ભથ્થુ આપવા સાથે ત્રણ મહિના હડતાળ પર ઉતરેલા તમામ કર્મકારીઓ નો ચાલુ પગાર યથાવત રાખી પગાર નો મુદ્દો લઈ હડતાળ પર બેસી રહ્યા હતા જેને જોતા ગુજરાત મજદૂર સંઘ ના સેક્રેટરી બિપિન પટેલે હાઇકોર્ટ…

Read More
IMG 20190424 WA0033

    સમાજમાં કડક સ્વભાવ થી ઓળખાતી પોલીસ અને ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત  તેમના પરિવાર થી દૂર હોવા છતાં સુકક્ષીત મતદાન થાય તે માટે ગુજરાત ના તમામ પોલીસ અધિકક્ષ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે તેમની ફરજ બજાવી રહ્યા છે જેમના થકીજ લોકશાહી મહાપર્વ તહેવાર શાંતિમય માહોલમાં ગુજરાતમાં સંપન્ન થયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જયારે વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં મતદાન નોંધાઈ અને મોખરે સ્થાન મેળવ્યું છે તેવીજ રીતે વલસાડ જિલ્લા પોલીસ અધિકક્ષક સુનિલ જોશી ની ટિમ ના માર્ગદર્શક હેઠળ વલસાડ પોલીસે લોકશાહી મહાપર્વ માં તટસ્થ રીતે ફરજ નિભાવી હોય ત્યારે ઘણા બુથો પરથી સત્ય ડે ના કેમેરામાં કેદ થયેલ તસ્વીર જોતા આજે સમાજમાં એકજ મેસેજ જશે કે-સમાજમાં…

Read More
Shahrukh khan

નવી દિલ્હી : સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ છે. બૉલીવુડ કલાકારો પણ દેશના લોકોની પોતાની શૈલીમાં મત આપવા માટે અપીલ કરી રહ્યાં છે. અત્યાર સુધી, ઘણા બોલીવુડ સ્ટાર્સ મત ​​આપવાની અપીલ કરી છે. હવે શાહરૂખ ખાનનું નામ આ સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે. શાહરૂખ ખાને ટ્વીટર પર લોકોને ચૂંટણીમાં મત આપવા વિનંતી કરી છે. શાહરુખે લખ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિએટિવિટી માટે કહ્યું હતું, પણ મારે થોડું મોડું થઇ ગયું, પરંતુ તમે મતદાનમાં વિલંબ કરશો નહીં. મત આપવો માત્ર આપણો અધિકાર જ નહીં પણ આપણી શક્તિ પણ છે.” શાહરૂખ ખાને લોકોને મતદાન વિશે જાગૃત થવા અંગે જણાવ્યું છે. શાહરૂખે ટ્વિટર પર…

Read More