Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

unnamed 1

વલસાડ જિલ્લાના પાસપોર્ટ મેળવવા ઇચ્‍છતા અરજદારો માટે હવે નજીકના સ્‍થળે વલસાડ પોસ્‍ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ થવા જઇ રહયો છે. તા.૨૪- ૨-૨૦૧૮ ના રોજ વલસાડ સાંસદ ર્ડા.કે.સી.પટેલના હસ્‍તે પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ કરવામાં આવશે. વિદેશ મંત્રાલય અને પોસ્‍ટ વિભાગના સંયુકત ઉપક્રમ હેઠળ વલસાડમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્ર શરૂ કરવામાં આવશે. આ પાસપોર્ટ સેવા કેન્‍દ્રમાં રોજના ૫૦ અરજીઓ સ્‍વીકારવામાં આવશે અને જરૂરિયાત મુજબ સમયાંતરે વધારો કરવામાં આવશે. આ અવસરે પોસ્‍ટ વિભાગ વડોદરાના મહાઅધ્‍યક્ષ વિનીત માથુર તથા વિભાગીય પારપત્ર અધિકારી અંજનીકુમાર પાંડે પણ ઉપસ્‍થિત રહેશે, એમ સિનિયર સુપરિટેન્ડન્ટ પોસ્‍ટ ઓફિસર દ્વારા જણાવાયું છે.

Read More
06 1

અમદાવાદ, ગુજરાત યુનિર્વસીટીના પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી ફરિથી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.. યુનિર્વસીટીની 100 કરોડની ગ્રાન્ટની એફ.ડી. ના મુદ્દે તેમજ ઉત્તરવાહી, કન્વેનશન હોલ સહીતના બાંધકામમાં થયેલ ગેરરીતિ મુદ્દે એસીબી કોર્ટે નોટીશ પાઠવી છે. ઉપરાંત કોર્ટે પોલીસ તપાસમાં આવેલ રીપોર્ટને રદ્ કરી ફરિથી તપાસ કરવા આદેશ કર્યો છે. ગુજરાત યુનિર્વસીટીને મળેલી 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટની એફ.ડી. ખોટી રીતે કરીને યુનિર્વસીટીના નાણાંનો દુરઉપયોગ કરવાના મામલે, પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે ફરિયાદ કરવામાં આવી હતી.આ ફરિયાદને પગલે પોલીસે તપાસ  કરીને રિપોર્ટ એસીબી કોર્ટ સમક્ષ મુક્યો હતો.જો કે આજે એસીબી કોર્ટે આ પોલીસ તપાસના રીપોર્ટને રદ્ કરીને ફરિથી સમગ્ર મામલાની તપાસ કરવા તેમજ આરોપીઓને કોર્ટ…

Read More
Satyadaypng

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે એજન્ડા મુજબ રિષેસ બાદ બિન સરકારી કામ કાજ અન્વયે બિનસરકારી વિધેયકો દાખલ કરી તેની ચર્ચા કરવામા આવનાર હતી. પરંતુ રીસેસ બાદ ફરી ગૃહ મળ્યું ત્યારે 7 બિનસરકારી વિધેયકો ને દાખલ કરી દેવાયા પણ તેની ચર્ચા હાલ મુલત્વી રાખી અને રીસેસ બાદ માત્ર 7 મિનિટ માટે મળેલ ગૃહ આવતીકાલે સવારે મળશે. તેવો આદેશ અદ્યક્ષે આપતા આજે ગૃહ વહેલું પૂરું થયું હતું.. જો કે આ ઘટના ના કારણે રીસેસ બાદ મળેલ ગૃહ 7 મિનિટમાં જ કેમ પૂરું કર્યું? કેમ બિન સરકારી વિધેયકોની ચર્ચા પાછી ધકેલી? આવા અનેક મુદ્દા ચર્ચાએ ચઢ્યા હતાં. ફી બાકી મુદ્દે કોઈ શાળા બોર્ડના…

Read More
MLA 5150

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટે ગુજરાત હાઇકોર્ટમાં કરી પિટિશન.પોતાનું જાતિનું પ્રમાણપત્ર રદ થતાં કોર્ટમાં કરી અરજી.આદિજાતિ વિકાસ કમિશનરે તાજેતરમાં ભૂપેન્દ્રસિંહનું હિન્દુ ભીલ તરીકેની જાતિનું પ્રમાણપત્ર કર્યું હતું રદ્દ.ભુપેન્દ્રસિંહની અરજીની સાથે સાથે ગુજરાત સરકારે પણ કોર્ટમાં દાખલ કરી કેવીએટ.આ મુદ્દે કોઈપણ નિર્ણય લેતા પહેલાં રાજ્ય સરકારને સાંભળવામાં આવે તે મતલબની કરી અરજી.

Read More
morbi photo

મોરબીમાં મચ્છુ – ૨ સિંચાઈ યોજનાની મેજર અને માઇનોર કેનાલ સફાઈની મંજૂરી મળતા આજે સિંચાઈ વિભાગ દ્વારા અવધ સોસાયટી વિસ્તારમાં કેનાલ કટિંગની કામગીરી શરૂ કરવા આવી હતી. પરતું ત્યાં રહેતા વિસ્તારના રહીસોએ ઝઘડો કરી કટિંગ કામ અટકાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. અને અધિકારીઓનો ધેરાવ કરવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. બનવાની મળતી વિગત મુજબ મોરબી શહેરની વચ્ચેથી પસાર થતી નાની અને મોટી કેનાલ સાફાઈ  માટે સરકારે મંજૂરી આપતા સિંચાઈ વિભાગ દ્વારા યદુનંદન સોસાયટીથી શરૂ થઈ ગોરખીજડિયા, અમરેલી સુધી ૭ કિમિ વિસ્તારમાં પથરાયેલ નાની કેનાલનું કટિંગ કામ અવધ સોસાયટીમાંથી શરૂ કર્યું હતું.પરંતુ અવધ સોસાયટી વિસ્તારમાં સિંચાઈ વિભાગનો કાફલો પહોંચતા જ…

Read More
Bajaj Avenger Street 150 Cosmic Red

એવેન્જર સ્ટ્રીટ 180 ભારતમાં એકવાર અેન્ટ્રી થઈ ચુકી છે, હા બજાજ ઓટોએ બુધવારે નવી એવન્જર 180 લોન્ચ કરી છે, અને આ સાથે કંપનીએ એવેન્જર સ્ટ્રીટ 150 બંધ કરી દીધી છે,નવી એવન્જર સ્ટ્રીટ 180 એક્સ-શો રૂમની કિંમત 84,499 રૂપિયા છે, ચાલો જાણીએ કે આ બાઇકમાં નવું અને ખાસ શું છે. એન્જિન: 180 સીસીનું એર-કૂલ્ડ એન્જિન બાઇકમાં ઉપલબ્ધ છે જે 15.5 PS શક્તિ અને 13.7 એનએમ ટોર્ક આપશે.બાઇકમાં 5 સ્પીડ ગિયર હશે.નવી એવન્જર 180 કંપની એવેન્જર સ્ટ્રીટ 150 નું અપગ્રેડ વર્ઝન છે.કંપની અાશા છે કે નવી એવન્જર સ્ટ્રીટ 180 બજારોમાં સારો બિઝનેસ કરશે.સારી સવારી માટે, કંપનીએ આ બાઇકને 12 ફુટ સસ્પેન્શનમાં સુધારો કર્યો…

Read More
Screen Shot 2018 02 22 at 4.35.22 PM

આધુનિક જમાનામાં પણ સુંદર અને લાંબા વાળ દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે લાંબા વાળા એ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે પરંતુ દરેક સ્ત્રીને લાંબા વાળ હોતા નથી અને હોય તો તેને પળોજણ સમજી કપાવી નાખે છે ત્યારે અરવલ્લી ના મોડાસાના સાયરા ગામની કિશોરીને વાળ  લાંબા રાખવાનો શોખ જાગ્યો અને તેને મળેલી કુદરતી ભેટને સાચવી અને પોતાના વાળની લંબાઈ 165 મીટર શુધી લાંબા રાખ્યા અને 165 મીટર લાંબા વાળ  હોવા છતાં ટેબલ ટેનિશ અને તરણ સ્પર્ધા માં પણ ભાગ લીધો લાંબાકેશ ને સાચવવામાં મુશ્કેલીઓ પણ હોય છે છતાં પોતાના કુદરતી વાળની સાચવણી  ઉપરાંત દરેક પ્રવત્તિ માં ભાગ લેવા છતાં પોતાના વાળને ઓળખ…

Read More
Screen Shot 2017 11 28 at 6.05.24 PM

Last update Date : Thursday, February 22, 2018 4:00 PM Sr.No. Type of Goods Rate for 20 Kgs. Down Rate High Rate 1 Jeera (Cumin) 2450.00 4323.00 2 Sauff (Fennel) (Variali) 1000.00 3800.00 3 Isabgul, White 1521.00 1915.00 4 Sarsav, Yellow 885.00 911.00 5 Raido (Mustard) 650.00 739.00 6 Castor Seed 0.00 0.00 7 Till, Seasame 0.00 0.00 8 Groundnut 0.00 0.00 9 Asalio, Red 0.00 0.00 10 Rajgaro 0.00 0.00 11 Fenugreek, Yellow 0.00 0.00 12 Moong, Green 0.00 0.00 13 Math, Shuffish 0.00 0.00 14 Udid, Black 0.00 0.00 15 Gram, Yellow 0.00 0.00 16 Tur, White 0.00…

Read More
gujarat high court 759

અમદાવાદ, એવું નથી કે, ફક્ત ગુનાહીત પ્રવૃત્તિ કરતા કે અજાણતા કાયદો તોડનારને જ નોટીસ મળે છે. કાયદાકીય ખટલા ચલાવતી કોર્ટને પણ નોટીસ મળે છે. જી હા, અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલી ગુજરાત હાઈકોર્ટને કોર્પોરેશને નોટીસ આપી. એસ.જી. હાઈવે પર કોર્ટ પરીસર ની વિશાળ ખુલ્લી જગ્યા ટુંકી કરવા અમદાવાદ મ્યુનિસીપર કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટને નોટીસ અપાઈ. કોર્પોરેશનના દબાણ ખાતાના કર્મચારીની માહિતી મુજબ ઓછામાં ઓછું 40 ફુટ સુધીનું દબાણ જે-તે ઈમારતે ખુલ્લું કરવાનું રહેતું હોય છે. એટલે કે, હાઈકોર્ટે પણ ઓછામાં ઓછું 40 ફુટ પરીસર ટુંકું કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, રસ્તા પર પાર્ક થતા વાહનોને કારણે હાઈવે પરની કેટલીક ઈમારતોને નોટીસ આપવામાં આવી છે.,…

Read More
chturvedi

ફ્લાઇંગ ઓફિસર અવની ચતુર્વેદી ફાઇટર પ્લેન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. તેમણે એકલા હાથે મિગ -21 બાઇસનની ઉડાન ભરી.આ તેમની પ્રથમ ઉડાન હતી.સામાન્ય રીતે, અવની, મધ્યપ્રદેશના રીવાની રહેવાસી છે બાળપણથી પાઇલોટ બનવાનું સ્વપ્ન હતુ. એક મુલાકાતમાં, અવનીએ જણાવ્યું હતું કે, “જ્યારે હું નાની હતી ત્યારે કલ્પના ચાવલાની સ્પેસશીપ નાભંગાણના  સમાચાર ટીવીમાં જોવા મળ્યા હતા.મારી માતા સવિતા ચતુર્વેદી આ સમાચારથી ખૂબ જ  દુખી થયા હતા.માતાને રડતા રોકી મે કહ્યુ હતુ કે હું ફ્લાઇંગ ઓફિસર બનીને બતાવીશ. એર ફોર્સના અધિકારીના જણાવ્યા મુજબ, અવનીએ પ્લેનને જામનગર એર ફોર્સ સ્ટેશન પરથી સોમવારે ઉડાડ્યુ હતુ.ત્રણ મહિલા પાઇલોટ્સઅવની ચતુર્વેદી, ભાવના કાન્ત અને મોહના સિંહને ફાઇટર એરક્રાફ્ટ ઉડાવવા…

Read More