Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

rajkot

રાજકોટમા આયકર વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામા સોની વેપારીઓને ત્યા, બિલ્ડર્સ લોબી તેમજ એક્ષપોર્ટના ધંધા સાથે જોડાયેલ ધંધાર્થીઓને ત્યા સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ. પરંતુ આજ રોજ ઈન્કમટેક્ષ રેન્જ -1 અને રેન્જ 2 દ્વારા કુવાડવા રોડ પર આવેલ ભોજાણી ગ્રુપને ત્યા સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે. સવારથી શરૂ કરવામા આવેલ કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા આયકર વિભાગના સુત્રો દ્વારા વ્યક્ત કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે ભોજાણી ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમા રૂનો જથ્થો એક્ષપોર્ટ કરવામા આવે છે. ત્યારે અન્યએક્ષપોર્ટના ધંધા સાથે જોડાયેલ ધંધાર્થીઓમા પણ ફફડાટ ફેલાયો છે. ઈન્કમટેક્ષ કમિશ્નર ચૈતન્ય અંજારીયાના માર્ગ દર્શન હેઠળ કુલ 2 ટીમ બનાવવામા આવી છે જેમા કુલ 8 જેટલા ઓફિસર દ્વારા સર્વેની કામગીરી ભોજાણી ગ્રુપને ત્યા હાથ ધરવામા આવી…

Read More
apmc ahamdabad

AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, AHMEDABAD.   Date 22-02-2018 (Rates per 20 Kgs.) Commodity Rate Jetalpur market Potato Punjab =     Paddy Gujari = Potato Desi 60-110 Paddy Guj.17 = Potato Disa 70-120 Paddy Moti = Onion saurastra 240-340   Paddy Guj.13 = Onion maharastra 300-440   Paddy Sonal = Ringan 60-160 Paddy Sonam = Ravaiya 100-400 Paddy ShreeRam = Cabbage 20-80 Paddy Cented = Fulavar 40-140 Paddy Parimal = Tameta 30-120 Paddy Kamod = Dudhi 40-180 Wheat 496 = Kakadi 400-600 Wheat 273 = March deshi 200-600 Wheat Lokvan =…

Read More
Satyadaypng

જમ્મુ-કાશ્મીર; પાક. તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન ઉરી સેક્ટરમાં પાકિસ્તાને કર્યો મોર્ટાર દ્રારા હુમલો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ ગાંધીનગર; આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ, પ્રથમ એક કલાક ચાલશે પ્રશ્નોતરી કાળ, વિવિધ વિભાગો પર પુછાયેલા પ્રશ્નોના જવાબ રજૂ થશે, ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર થશે ચર્ચા જામનગર; દ્રારકા જતા પદયાત્રીઓને બસે લીધા અડફેટે, અકસ્માતમાં એક યાત્રીનું મોત, 15 યાત્રીને ઈજા, લાખાબાવળ નજીક ખાનગી બસે લીધા અડફેટે, બગોદરાથી દ્રારકા જઈ રહ્યા હતા પદયાત્રીઓ સુરત; આદર્શ પછાત વર્ગ સોસાયટીનો સ્લેબ તૂટવાનો મામલો, કાટમાળ નીચે દબાયેલા 4 પૈકી 2 વ્યક્તિના મોત 2 કામદારોને બહાર કાઢવામાં આવ્યા સુરેન્દ્રનગર; વઢવાણના રાઈ ગામ પાસે કેનાલમાં 5 ફૂટનું ગાબડું, ગાબડાનાં પગલે ખેતરોમાં ફરી વળ્યાં પાણી…

Read More
modi 3

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નાગાલેન્ડ પહોંચ્યા અને તેમણે તુવેનસગમાં એક જાહેર સભાને સંબોધન કર્યું.પ્રધાનમંત્રીએ આ અભૂતપૂર્વ ભીડનો આભાર માન્યો અને કહ્યું, “બધા વિકાસના દરેક મંત્ર સાથે, દેશના દરેક ખૂણાને એકસાથે લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જ્યારે આવી જનતા આવે છે અને આશીર્વાદ આપે છે દેશનો વિકાસ થાય જ” તેમણે તેમના ભાષણથી ખેડૂતથી  લઈને યુવકો અને સ્ત્રીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.તેમણે જણાવ્યું હતું કે મહેનતુ યુવાનો, સર્જનાત્મક મહિલા અને શોધકર્તા ખેડૂતો નાગાલેન્ડને નવી ઊંચાઈઓ પર લઈ જશે.27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન યોજાશે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મારો અભિગમ થોડો અલગ છે. હું આ રાજ્યોને પરિવહન દ્વારા પરિવહન…

Read More
Amal Dhru

અમદાવાદઃ અંગ્રેજી અક્ષર પી થી શરૂ થતાં પદ્માવત, પેડમેન, પકોડા અને પીએનબી જ કેમ ચર્ચાસ્પદ બન્યા ? આજકાલની યુવાપેઢીનો નવો મંત્ર છેઃ બહેતર ખાવું, બહેતર જીવન જીવવું, બહેતર દેખાવું અને બહેતર ફીલ કરવું. અને આ બધું કરતી વખતે બચતની સહેજ પણ ચિંતા ન કરવી, એમ આઈઆઈએમ-અમદાવાદ એલ્યુમ્નાઈ એસોસિયેશનના પ્રમુખ તેમજ ઈન્ટરફેસ કેપિટલ માર્કેટના સીઈઓ અને સ્થાપક ડિરેક્ટર હિમલ પરીખે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત યુનિવર્સિટી તરફથી સંયુક્તપણે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં જણાવ્યું હતું. જીટીયુના પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સ તેમજ ગુજરાત યુનિવર્સિટીની બી.કે. સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ઉપક્રમે યોજવામાં આવેલી પરિષદમાં પરીખે વિવિધ સૂચનો રજૂ કરતા જણાવ્યું હતું કે…

Read More
surat 1

સુરતમાં બુધવારનો દિવસ ગોઝારો દિવસ બનવા પામ્યો હતો. એક જ દિવસ માં સ્લેબ તૂટી પડવાની બે ઘટનામાં એક નું મોત થયું હતું. તો અન્ય ઘટનામાં ત્રણથી વધુ મજદૂરો કાટમાળ નીચે દબાયા હતા. અઠવાગેટ ખાતે મેગા સ્ટોર માં બનેલી ઘટના બાદ ફરી સાંજના સમયે અઠવાલાઇન્સ વિસ્તારમાં એક નવનિર્માણધીન બાંધકામના બીજા માલનો સ્લેબ ધડાકાભેર સાથે તૂટી પડતા ત્રણ જેટલા મજદૂરો દબાઈ ગયા હતા. જેમાં ફાયરે તાત્કાલિક ઘટના સ્થળે પોહચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના પચાસથી પણ વધુના કાફલાએ તંત્ઓફ મહેનત કરી એક મજદૂરને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. જ્યારે અન્ય મજદૂરો પણ દબાયા હોવાની આશંકા ના પગલે મોડી રાત સુધી કામગીરી…

Read More
sizfire

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાને ફરીવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ ઉપર સતત પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.પાકિસ્તાને ફાયરિંગ કરી ભારતીય ચોકીઓ નિશાન બનાવી. તો ભારતીય જવાનોએ પાકિસ્તાનના ફાયરિંગનો ઝડબાતોડ જવાબ આપ્યો છે. અગાઉ પણ પાકિસ્તાને ઉરીમાં સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતાં. ત્યારે ફરિવાર પાકિસ્તાને ઉરીમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવી છે.સીમા પરથી સતત ફાયરિંગ કરી પાકિસ્તાન  સિઝફાયર ઉલ્લંઘન કરે છે.

Read More
Woman 2 1

પૈસા કમાવવા માટે લોકો જાતજાતની તરકીબો અજમાવતા હોય છે. બ્રિટનની એક મહિલા નર્સિંગની ટ્રેનિંગ લઈને સેક્સ વર્કર બની ગઈ. આ મહિલા રોજના 30 લોકો સાથે સેક્સ માણતી હોવાનો દાવો કરે છે. કિરી રેડફિલ્ડ નામની આ મહિલા એસ્કોર્ટ કરીકે કામ કરી ચૂકી છે અને હવે પોતાની જ વાન લઈને સમગ્ર દેશમાં ફરે છે. આ વાનમાં તે પુરુષો સાથે સેક્સ માણે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કિરી પોતાના આ કામમાંથી જે પણ કમાણી કરે છે તેનો ટેક્સ ભરે છે, પોતાનો ટેક્સ ભરવા માટે તેણે એક એકાઉન્ટન્ટ પણ રાખ્યો છે. 30 વર્ષની કિરીએ આ કામ પસંદ કરવાનું કારણ આપતા કહ્યું કે, ‘મને…

Read More
Rahul Gandhi

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી  અને ગુજરાત રાજ્યના સંગઠન પ્રભારી અશોક ગેહલોતજીઅે વિધાનસભા કોંગ્રેસ સંસદીય સલાહકાર સમિતિની રચનાને મંજૂરી અાપી. વિધાનસભા કોંગ્રેસ સંસદીય સલાહકાર સમિતિમાં  ચેરમેન પદે મોહનસિંહ રાઠવા, વાઈસ ચેરમેન કુંવરજી બાવળીયા, કન્વીનર રાજેન્દ્ર પરમાર, પ્રતિનિધિશ્રી, અનિલ જોષીયારા કામકાજ સલાહકાર સમિતિ, પુંજાભાઈ વંશપ્રતિનિધિશ્રી કામકાજ સલાહકાર સમિતિ, નિરંજનભાઈ પટેલ સભ્ય શ્રી, વિક્મ માડમ સભ્ય શ્રી, સોમાભાઈ પટેલ સભ્ય શ્રી,વિરજીભાઈ ઠુમ્મર સભ્ય શ્રી, સુખરામભાઈ રાઠવા સભ્ય શ્રી,જીતુભાઈ ચૌધરી સભ્ય શ્રી,બળદેવજી ઠાકોર સભ્ય શ્રી,અશ્વિન કોટવાલ સભ્ય શ્રી,જવાહર લાલ ચાલડા સભ્ય શ્રી,પીડી વસાવા સભ્ય શ્રી.

Read More