Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

SURAT 1

સુરત : શહેરમાં છેલ્લા એક મહિનાથી મોબાઈલ લૂંટ અને ચેન સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા, ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં ચેન સ્નેચિંગનો આતક કરી ફરતા ગેંગ ના એક ઇસમની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ  જપ્ત કર્યો છે.ક્રાઈમ બ્રાન્ચે કરેલી પુછપરછ માં આરોપીઓએ શહેરના ત્રણ પોલીસ મથકમાં ગુના આચર્યા હોવાની કબુલાત કરતા ત્રણે ગુનાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. https://youtu.be/6IQXRnO_4xg

Read More
jsc exam results student

અમદાવાદ, રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા હજી પણ ફી મુદ્દે વાલીઓ સાથે માથાકુટ ચાલી રહી છે. આવતા મહીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થવા  જઇ રહી છે.ત્યારે બીજી  તરફ રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફોન તેમજ મેસેજ કરીને ધમકી આપવામાં આવે છે કે, વિદ્યાર્થીઓની બાકી ફી જો ચૂકવવામાં નહીં આવે.તો જે તે વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષાની રીસીપ્ટ તેમજ પરિક્ષામાં બેસવા દેવા પર પ્રતીબંધ લગાવવામાં આવશે. અમદાવાદ શહેર સહીત રાજ્યના મોટા શહેરોની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ફી મુદ્દે વાલીઓ સાથે માથાકુટ કરી રહ્યા છે. એટલુ જ નહીં કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આવતા મહીને શરૂ થનાર બોર્ડની ધોરણ…

Read More
6dba

સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય તરીકે ત્રિપલ તલાક ગણાવ્યા બાદ, મોદી સરકારે લોકસભામાં તેની સાથે જોડાયેલા કાયદો પસાર કર્યો છે.તે પછી, હવે રાજ્ય સભામાં પસાર થવા માટે બિલનો પ્રયાસ કરવામાં આવે છે. બીજી બાજુ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં અાવે છે.હવે આ વિરોધમાં મુસ્લિમ મહિલાઓનો ટેકો મળ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં મુસ્લિમ મહિલાઓએ ત્રિપલ તલાક પર કાયદાનો વિરોધ કર્યો હતો.યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં મુસ્લિમ મહિલાઓએ મોટી સંખ્યામાં ત્રિપલ તલાક વાળા બીલ સામે પ્રદર્શન કર્યુ હતુ.ભોપાલમાં મુસ્લિમ મહિલાઓએ ત્રિપલ તલાક પર થયેલા બિલનો રેલી યોજી વિરોધ કર્યો હતો. આ સમય દરમિયાન મહિલાઓએ કહ્યું કે તેઓ માત્ર…

Read More
Screen Shot 2018 02 21 at 5.19.49 PM

ઉના તાલુકાનું દીવ નજીક આવેલુ વાંસોજ ગામ  જ્યાં  ૫ થી ૬ દિવસે પીવાનું પાણી ૧૫ થી ૨૦ મિનીટ આવે છે અને વાપરવા માટે પાણી માટે પાણીનું ટેન્કર વેચાતું લેવું પડે છે. https://youtu.be/58hROrXT2Sc

Read More
images 12

ગાંધીનગર રાજ્યમાં 6 લાખથી વધારે સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારે 7માં પગારપંચનો લાભ આપ્યો છે..જો કે, તેની સાથે રાજ્યના કર્મીઓને હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ ઘરભાડા ભથ્થા આપવામાં આવે છે. ઘર ભાડા ભથ્થા માટે ૫૦ લાખથી વધુ વસતી ધરાવતા મેટ્રોસિટી, ૫ થી ૧૦ લાખની વસતી તેમજ ૫ લાખથી ઓછી વસતી ધરાવતા શહેરો એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ મુજબ ૩૦ ટકાના દરે ઘરભાડા ભથ્થા અપાતા હતા તે હવે ૭મા પગાર પંચમાં ઘટાડીને ૨૪ ટકા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ આગામી ભવિષ્યમાં ૭મા પગાર પંચ મુજબ કર્મીઓને ઘરભાડા ભથ્થા અંગે સમિતિના અહેવાલ બાદ યોગ્ય નિર્ણય લેવામાં…

Read More
apmc ahamdabad

AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, AHMEDABAD.   (Rates per 20 Kgs.) Commodity Rate Jetalpur market Potato Punjab =     Paddy Gujari 373-379 Potato Desi 60-120 Paddy Guj.17 = Potato Disa 60-130 Paddy Moti = Onion saurastra 240-320   Paddy Guj.13 = Onion maharastra 360-420   Paddy Sonal 340 Ringan 50-160 Paddy Sonam = Ravaiya 100-400 Paddy ShreeRam = Cabbage 30-80 Paddy Cented = Fulavar 60-140 Paddy Parimal 295 Tameta 40-120 Paddy Kamod = Dudhi 100-200 Wheat 496 = Kakadi 460-600 Wheat 273 = March deshi 300-680 Wheat Lokvan = Limbu 100-400 Wheat 173 = Adu 520-560 Wheat Tukadi…

Read More
Screen Shot 2018 02 21 at 4.58.27 PM

રાજકોટ શહેરમાં વધતા જતા ચોરીના બનાવો અટકાવવા અને નોંધાયેલા ગુન્હાઓના ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સતત તસ્કરો ઉપર વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે છ મહિના દરમિયાન વાહનોની ઉઠાંતરી કરી કારખાનાના શટર કાપી લોખંડની ચોરી કરતી બેલડીને ઝડપી લઇ 11 ગુન્હાઓના ભેદ ઉકેલી નાખ્યા છે તેમજ ચોરાઉ વાહનો સહીત 13 લાખ રૂપિયાનો સો ટકા મુદામાલ રિકવર કરી વધુ ચોરીઓના ભેદ ઉકેલાય તેવી આશાએ બંનેના 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. https://youtu.be/AovcQXBnBTo

Read More
Satyadaypng

મુંબઈ પીએનબી કૌભાંડ મામલે પકડાયેલા 2 આરોપીઓને સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટમાં લાવવામાં આવ્યા, નીરવ મોદી ઘોટાળામાં ગઈ કાલે 6ની ધરપકડ કરવામાં આવી હતી, નીરવ ગ્રુપના 3, મેહુલ ગ્રુપના 2 અને પીએનબી બેકના 1 અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી જામનગર 9 વર્ષીય માસૂમ બાળકી ને સાવકાભાઈ દ્વારા રેપ બાદ હત્યાનો મામલો, સગા પરિવાર દ્વારા હત્યા કર્યા બાદ મૃતક બાળકી ના સાવકા પિતા, સાવકી બહેન તેમજ સાવકા ભાઈની પોલીસે ધરપકડ કરી, આજે કોર્ટમાં રજુ કરાતા રહીશો દ્વારા સાવકા પિતાને માર મારવામાં આવ્યો વડોદરા વાઘોડિયા વિસ્તારમાં ગાયત્રીનગર સોસાયટીની જમીન પચાવી પાડવાનો મામલો, અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટે ડોલી પટેલ સામે નોનબેઇલેબલ વોરંટ, કોર્ટે 3જી વખત બીનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યું, કોર્ટે બરોડા સીપીને વોરંટને લઈને કર્યો…

Read More
khilkhilat

ખેડામા નડીયાદ સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી ખીલ ખિલાટ વાન (ચિલ્ડ્રન હેલ્પ લાઈનની વાન)માં લાગી આગ. સૉર્ટ સર્કિટથી લાગી આગ, સદ્દભાગ્યે કોઈ જાનહાની નહીં.

Read More